Monday, August 3, 2026

રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...

ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...

બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્‌સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે. આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....

સીઆઇએ ભારતની જાસૂસી કરાવે છે, ટ્રમ્પ ગુજરાત આવશે તે પહેલા ઘડાકો

50 વર્ષ સુધી કરાવી હતી ભારત પાકિસ્તાનની જાસૂસી અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ એક સ્વિસ કોડ લેખન કંપની દ્વારા ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના તમામ દેશોની જાસૂસી કરી હતી, જેના પર તે નજર રાખવા માંગતી હતી. આ જાસૂસી, સૈનિકો અને ગુપ્ત રાજદ્વારીઓ સાથે સંદેશાઓની આપ-લે માટે વિશ્વભરના વિવિધ દેશોની સરકારો દ્વારા આ કંપનીના ઉપકરણોનો ઉપયોગ ખૂબ જ વિશ્વસનીય મ...

લખનૌની અદાલતમાં બોંબ ધડાકામાં વકિલો ઘાયલ

3 જીવંત બોમ્બ મળ્યા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ વજીરગંજ વિસ્તારમાં થયો હતો. આમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ મળી આવ્યા છે. વકીલ સંજીવ લોધી પર હુમલો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંથી મળી આવેલા ત્રણ જીવ...

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...

આપના નવા ધારાસભ્ય નરેશ હત્યા કરવા ગોળીબાર

મંદિરમાંથી પરત ફરી રહેલા આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ, એક કાર્યકરનું મોત અને 1 ઈજાગ્રસ્ત દિલ્હીના કિશનગઢમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના કાર્યકરની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્ય મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી છોડી હતી. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા ...

એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં  

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...

500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘા...

11, ફેબ્રુઆરી, 2020 અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી. કારની અંદર બેભાન...

ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે. કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...

મુસાએ ગુજરાતને ડ્રગ્સના નશા રવાડે ચઢ્યું, આખરે ઝબ્બે

ર૦૧૮ના વર્ષમાં ૧પ૦૦ કરોડના હેરોઈનના કેસમાં મુનાફ મુસા વોન્ટેડ હતો -  મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તે ભાગતો ફરતો હતો (પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ઉપર પણ સુરક્ષાદળના જવાનો ચાંપતી નજર રાખી રહયા છે જેના પગલે કરોડો રૂપિયાનું ડ...

સોઇંગ મશીન બનાવવાનાં કારખામાં આગ

સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી સોઇંગ મશીન બનાવવાનાં કારખાનું ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બ...

200 ખાનગી વોલ્લવો બસોમાં 800 કર્મચારી માટે મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ

મજુર કાયદાનો ભંગ કરીને એસ.ટી.નીગમમા ચલાવવામાં આવતી ખાંનગી કંપની કોન્ડુસ્ક લી.  અને બીજી 10 કંપની 200  વોલ્વો બસોમાં 500થી 800નો સ્ટાફ હોવાા છતાં  મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ કરે છે.  એસ.ટી.નીગમની બસોમાં ડ્રાયવરો ખાંનગી વાહન માલીકોના હોઇ તેમને મજાુર કાયદાનો ભંગ કરીને શોષણ કરીને કાયદા મુજબના લાભો આ૫વામાં આવતા નથી.  એસ.ટી.નીગમ મુખ્ય માલીક હોવા છતા તેવા ...

તમારું ક્રેડિટ કાર્ડ સલામત નથી, 5 લાખ કાર્ડના ડેટાની ચોરી

ઓનલાઇન પેમેન્ટ વિશેની રજિસ્ટર પણ તમારી હિસાબ છે ! ભારતીય બેન્કર્સ 5 લાખથી વધુ ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ ડેટા ડેટા સેન્ધ દરઅસલ, સિંગાપોરની એક સાયબર સિક્યોરિટી કંપનીએ એક ડાર્ક વેબસાઇટ (જાસૂસી વેબસાઇટ) પર 461,976 ક્રેડિટ અને ડેબિટ કાર્ડની લેવડ દેવડની વિગતો જાહેર કરી છે. ઓનલાઇન ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન પેમેન્ટ કરો છો ત...

ગુજરાતની પોલીસ નંબર 1 નથી, દેશમાં 12માં સ્થાને અને ન્યાયમાં 7મું સ્થા...

ગુજરાતની રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી ખાતેના ઔપચારિક કાર્યક્રમમાં જાહેર થયેલા ભારત ન્યાયમૂર્તિ અહેવાલ 2019માં ગુજરાત 18 રાજ્યોમાં આઠમા ક્રમે જાહેર થયો હતો. ભારતના ન્યાય અહેવાલ 2019માં જણાવાયું હતું કે, ગુજરાત પોલીસના 12 માં, જેલના 9 માં, ન્યાયતંત્રમાં 7 માં અને કાયદાકીય સહાયમાં 6ઠ્ઠા ક્રમાંકે છે. અહેવાલમાં જે મુદ્દાઓ ઉભા થયા છે તેનું જિલ્લા-કક્ષા...

કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારી

દિલ્હી ચૂંટણી 2020: કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેને ખેંચી લીધી દિલ્હી ચૂંટણી 2020: આપના નેતા સંજયસિંહે આ ઘટના અંગે કડક નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરવા જણાવ્યું છે. દિલ્હીની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...