Thursday, August 6, 2026

મહિલાને બ્લેકમેલ કરી લગ્ન કરી લીધા, પૈસા ઉડાવી માર્યા

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર...

સુરતની રઘુવીર કાપડ માર્કેટની આગમાં કાપડ ખાક

આજે સવારે સુરતમાં પૂર્ણા-સારોલી રોડ ઉપર આવેલી રઘુવીર રીલીયમ માર્કેટ જ્યાં ૭૦ ટકા કાપડની દુકાનો આવેલી છે. ત્યાં બીજી વખત માત્ર ૧૪-૧પ દિવસમાં આગની ઘટના બની છે. વેન્ટીલેશનના અભાવેઆગ ખુબજ વિકરાર બની હતી. જાનહાનિના સમાચાર નથી. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મ્યુનિસિ...

5 રાજ્યોનો ભાગેડુ, ખંડણીખોર વિશાલ ઉપર 13 હત્યા અને 50 ગુના નોંધાયા છે

વિશાલ ગોસ્વામી તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. વિશાલ ગોસ્વામીએ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું રેકેટ ફરીથી શરૂ કર્યું હતું. 8 મહિનામાં નાના-મોટા વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખની ખંડણી વસૂલી હતી. દર મહિને લઘુતમ બે થી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. કોર્ટે આ ત્રણેયનાં 27...

છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો

અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું… અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી. પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હત...

હાર્દિક પટેલની ધરપકડ પાછળ ચાર ગુપ્ત કારણો

અમદાવાદ, 20 જાન્યુઆરી, 2020 કોંગ્રેસના યુવાન લડાયક નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે કૌલાશનાથનની ટીમ એટલા માટે હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં હાર્દિક મોટી અસર કરી શકે તેમ છે. વિજય રૂપાણી કોઈ પણ ભોગે મહાનગરો અને પંચાયતોની ચૂંટણી જીતવા માંગે છે. જો તેની 25 ટકા પણ ગુમાવે તો ગુજરાતની સત્તા ગુમાવવી પડે તેમ છે. ધરપકડ કર...

દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી

સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું. પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત ક...

શાહ-મોદીના રાજ્ય ગુજરાતમાં જ નકલી નોટો વધું કેમ પકડાઈ છે ?

તેણે દેશમાં નકલી 2 હજાર રૂપિયાની નોટોના વ્યવસાય સાથે સંબંધિત ગંભીર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર 2016 થી ડિસેમ્બર 2018 માં નોટબંધીથી કેટલી રાજ્યની 2000 રૂપિયાની નકલી નોટો કબજે કરવામાં આવી છે? ગંભીર બાબત એ છે કે આ યાદીમાં ગુજરાત ટોચ પર છે. આ સૂચિમાં ટોચના 10 માં ભાજપ શાસિત ચાર રાજ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝારખ...

સાયરા નિર્ભયા કેસમાં PI એન.કે. રબારીને કમને સસ્પેન્ડ કરતાં ઝા

પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમર...

કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા

કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની  હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે.  ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે  આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના  અધિકારી,  પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ  ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી. નાયબ વન સંરક્ષક એ...

RSSનું ભારતનું નવું બંધારણ કેવું છે ? પુસ્તક નરી કલ્પના, ભાગવતે અગાઉ ક...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા દિનેશ વાળાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કહ્યું કે 16મી તારીખે વ્હોસ્ટ્સપ મારફતે  સોશ્યલ મીડિયામાં “નયા ભારતીય સંવિધાન”ના હેડિંગ સાથે સંઘ અલગ પ્રકારનું નવું સંવિધાન બનાવવા માંગે છે.  એવું પુસ્તક જાહેર કરાયું છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતના ફોટો મૂકવામાં આવ્યો છે. તેનો દૂરઉપયોગ કરીને સંઘ...

દેશમાં સૌથી વધું ગુજરાતમાં 7 કરોડની નકલી નોટો પકડાઈ, કોનો હાથ ?

રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે. કાળુ નાણું, ...

દિલ્હી ગેંગરેપ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફાંસીની દયાની અરજી ફગાવી

ગૃહ મંત્રાલયે શુક્રવારે રાષ્ટ્રપતિને દિલ્હી ગેંગરેપ કેસના એક દોષીની દયા અરજી મોકલી હતી, જેને રામનાથ કોનવિંદ દ્વારા નકારી કાઢી છે. મંત્રાલયે આ અરજી નામંજૂર કરવાની ભલામણ કરી હતી. દિલ્હી ગેંગરેપ કેસમાં ચાર દોષિતોમાંથી એકની દયાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનએ પણ આ સંદર્ભમાં મંત્રાલય સાથે માહિતી શેર કરી છે. હકીકતમા...

બેંક ક્રેડિટ કાર્ડમાં છેતરપીંડી વધતાં સ્વીચ મૂકાશે

હવે તમારું ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે, છેતરપિંડી ટાળવા માટે આ મહત્વપૂર્ણ ફેરફારો બેંકમાં જઇ રહ્યા છે હવે તમારું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વધુ સુરક્ષિત બનશે, જેના માટે બેંકો ઘણા ફેરફાર કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશ આપ્યો છે કે તમારા કેટલાક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે બેન્કોને પણ તમારી પાસેથી પ...

લશ્કરના હથીયારોની ચોરી કરનારો ઝડપાયો

શુક્રવારે સવારે દિલ્હીના મધ્યપ્રદેશના પંચમઢી સ્થિત આર્મી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી સૈન્યના હથિયારની ચોરી કરનાર જવાનની પોલીસે ધરપકડ કરી હતી. તેમને હોશિયારપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તે છટકી ગયો હતો. હરિપ્રીત સિંઘ (25) પર રાઇફલ અને દારૂગોળો ચોરીને મધ્યપ્રદેશની એક સૈન્ય સંસ્થાથી ભાગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમને સવારે 9...

મનમોહન નહીં મોદીના રાજમાં દિલ્હી રેપ કેપીટલ બની

દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે નોંધાયા છે. મનમોહન સીંગ પર નિર્ભયા કેસના આરોપો મૂકીને મોદીએ ભાજપની સરકાર બનાવી હતી. હવે દિલ્હી ખરા અર્થમાં રેપ કેપીટલ બની હોવાની વિગતો કેન્દ્રની સરકારના વિભાગ દ્વારા જાહેર થયા છે. NCRB-નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દિલ્હીમાં 2012માં દુષ...