Thursday, August 6, 2026

મેં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ચાલતો ભ્રષ્ટાચાર બંધ કર્યો ...

પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં  ચાર આધારસ્તંભો પર ચાલે છે ગુજરાત સરકાર : મુખ્ય પ્રધાન રૂપાણી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2020 ભારતીય જનતા પક્ષની 1995થી આજ સુધીની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકાર ન કરી શકી તે કામ વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું છે, તે છે ભ્રષ્ટાચાર દૂર કરવાનું. આવા મતલબની ...

CBIએ અદાણી કંપની સામે ગુનો દાખલ કર્યો

CBIએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એનસીસીએફના તત્કાલીન ચેરમેન વિરેન્દ્રસિંઘ, એનસીસીએફના એમડી જીપી ગુપ્તા, સીનિયર એડવાઇઝર એસસી સિંઘલ અને અન્ય વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત ગેરવર્તન માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝૂમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અ...

પૂર્વ MLA ધવલ ઝાલાની કોલેજનું ગેરકાયદે બાંધકામ વાઘાણી અને જાડેજા બચાવે...

આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..? શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે? એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસ...

ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા

બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી  અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે. બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...

14 જાન્યુઆરીએ ઉત્તરાયણમાં 3351 બનાવોમાં 186ના ગળા કપાયા, એકનું મોત

અમદાવાદ, 15 જાન્યુઆરી 2020 જ્યભરમાં ઉત્તરાયણની ઉજવણીમાં 14 જાન્યુઆરી 2020માં ૧૦૮ એમ્બ્યુલન્સને સાંજના ૬ વાગ્યા સુધીમાં ૩૩૫૧ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે ગત વર્ષે ૩૦૫૫ કોલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતા ૨૯૬ કોલ વધુ ફોન કોલ મળ્યા છે.  દોરી વાગવાના ૧૮૬ કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં ...

ગુજરાતની જેલમાં ફોન કેટલા પકડાયા ?

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 વડોદરા જેલમાં 22 ફોન સાથે કોલ સેન્ટર પકડાયું છે. ત્યારે રૂપાણીની સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. રૂપાણીની સરકારમાં જેલમાં મોબાઈલ ફોનમાં પોલ ચાલે છે તે અંગેનો એક ખાસ અહેવાલ કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વીડિયો...

અમદાવાદમાં પતંગ પકડવા પર પોલીસે પ્રતિબંધ મૂક્યો

જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેઠળના વિસ્તારમાં ૧૩ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી કોઈ પણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં કે જાહેર માર્ગ ઉપર દ...

એપલ, વૉટ્સએપ અને ગુગલને દિલ્હી અદાલતની નોટિસ

હાઇકોર્ટે JNU હિંસાની વીડિયોના કારણે એપલ, વૉટ્સએપ અને ગુગલને નોટિસ આપી ને વીડિયોને સુરક્ષિત રાખવા કહ્યું છે. કોર્ટમાં અરજી JNUના પ્રોફેસર અમીત પરમેશ્વર, અતુલ સુદ અને વિનાયક શુક્લા દ્વારા દાખલ કરવામાં આવી હતી. હિંસાના સમયે વૉટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વીડિયો, ફોટાઓ વયરલ થયા હતા. જેમાંથી ઘણાં પ્રદાર્શનકારીઓની ઓળખ થઇ શકે છે. સંબંધ...

પતંગના કારણે સુરતના 100 પુલ પર બે પૈડાના વાહનો પર પ્રતિબંધ મૂકાયો

સુરત શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય અને બીજી કોઈ ઘટના ના બને તે હેતુથી આગામી બે દિવસ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. સુરતમાં 100 પુલ છે. અમદાવાદમાં 55 પુલ છે છતાં અમદાવાદ પોલીસ કમિશ્નર ક્યારેય પુલ પર ન જવાનું જાહેરનામું બહાર પાડતાં નથી. સાયકલ લઈને ...

કોંગ્રેસ પર હુમલો કરી ભાજપ યુવા પ્રમુખે બનાવટી ‘ફ્રેક્ચર’ બતાવ્યું, બી...

અમદાવાદ 12 જાન્યુઆરી, 2020 કોંગ્રેસના ‘નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઈ) અને ભાજપની છુપી પાંખ અખિલ ભારતીય વિદ્યાપીઠ પરિષદ (એબીવીપી)ના સભ્યો વચ્ચે મંગળવારે થયેલી હિંસક અથડામણ બાદ બંને જૂથોના 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શનિવારે એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે ભાજપ યુવા મોરચાના પ્રમુખ મનીષ પટેલ તેમના 'ફ્રેક...

જેલ સલામત નથી તો ગુજરાત ક્યાંથી સલામત હોય, જેલમાં કોલસેન્ટર

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે. વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સ...

પતંગથી 35 હજાર પક્ષીઓ કપાઈ મરતાં હતા – રૂપાણી

ગાંધીનગર, 14 જાન્યુઆરી, 2020 આજથી ૪ વર્ષ પહેલાં ૩૫ હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. એમ જણાવીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સરકાર પોલીસ અને તંત્રના અધકારીઓને સૂચના આપી ભારે કડકાઇથી કાર્યવાહી હાથ ધરશે. રાજય સરકાર દ્વારા સતત ૪થા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનના પ્ર...

અંગત પળોનો વિડિયો ઉતારી યુવતિની 3 વર્ષ બ્લેકમેલ કરી

રાજકોટ શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી મયુરે પ્રેમજાળમાં ફસાવી સેક્સ કરતો વિડિયો ઉતારીને તેના આધારે બ્લેક મેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા ઘટના બહાર આવી છે. ઠ...

ત્રાસવાદના ભયની ગુજરાતની એમઓ દેશમાં લાગુ કરતાં અમિત શાહ

આરએસએસ અને હિન્દુ સંગઠનોના નેતાઓ 2020 પહેલા બે ડઝનથી વધુ આઈએસ આતંકવાદીઓના નિશાન પર! આઈએસએ ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો લીક કરવામાં આવી રહ્યા છે. અમિત શાહ જ્યારે ગુજરાતમાં ગૃહ રાજ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં આતંકવાદીઓની વારંવાર ધમકીઓ મળી રહી હોવાની વાતો ઈરાદાપૂર્વક લીક કરાતી ...

સામાજવાદી બિજલી યાદવની યુપીમાં હત્યા

સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના માઉ જિલ્લાના મોહમ્મદાબાદ ગોહના કોટવાલી વિસ્તારના શેખ વાલિયા ગામના વડા બિજલી યાદવને રવિવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે રાબેતા મુજબ રવિવારે સવારે ફરવા નીકળ્યો હતો. હુમલાખોરોએ તેની હત્યા કરી હતી જ્યારે તે તેની પિતરાઇ ભાઇની કઓલેજ નજીક પહોંચ્યો હતો, જે લગભગ અડધો કિમી દૂર સ્થિત છે. હત્યાર...