છપાક જેવો ગુજરાતની કાજલનો એસિડ ફેંકવાનો કિસ્સો, આરોપીને જન્મટીપ પણ કાજ...
મહેસાણા નજીકના ગામની 18 વર્ષની કાજલ નાગલપુર કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવી હતી. ત્યારે ર૦૧૬ના ફેબ્રુઆરી મહિનાના એ ગોઝારા દિવસે એકતરફી આકર્ષણમાં કોલેજની બહાર એસિડ ફેંક્યો હતો. જેથી તેનો ચહેરો 95 ટકા બળી ગયો હતો. આવી ઘટનાને લઈને દીપિકાએ ચલચિત્ર બનાવી સિનેમાઘરોમાં રજૂ કરી છે. ‘છપાક’ ફિલ્મ જેવો જ કિસ્સો કાજલનો છે. ઉચ્ચ પોલીસ અધિકારી બનવાના સ...
દિલ્હી વડી અદાલતે દીપિકાની ફિલ્મ છપાક પર પ્રતિબંધ
દિલ્હી વડી અદાલતે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને રિલીઝ કરવાથી રોકી દીધા છે. વકીલ અપર્ણા ભટ્ટે કાયદાકીય લડતમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ નિર્ણય બાદ મલ્ટીપ્લેક્સ 15 જાન્યુઆરીથી અને લાઇવ સ્ટ્રીમિંગ જેવા પ્લેટફોર્મ 17 જાન્યુઆરીથી પ્રભાવિત થશે. ફિલ્મ નિર્માતાઓને વકીલ અપર્ણા ભટ્ટને શ્રેય આપવાનો નિર્દેશ આપ્યો હતો.
htt...
ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી સાથે રૂ.70 હજારનો મોબાઈલ એપ ડાઉનલોડ ક...
મૂળ રાજસ્થાનના અને હાલ આંબાવાડી આઈપીએસ કવાર્ટસ સામે સુરધારા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ અગ્રવાલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી છે અને એલએલબીનો અભ્યાસ કરેલો છે ગઈ તા.૬ જાન્યુ.એ તેમને પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા મેસેજ આવ્યા હતા જેમાં કોન્ટેકટ કરવા એક નંબર આપવામાં આવ્યો હતો નંબરનો સંપર્ક કરતા ગઠ...
પુત્રી પર દુષ્કર્મ કરનારા પિતાને ફાંસી, સુરતમાં બીજી ફાંસી
સુરતમાં પોતાની ૧૪ વર્ષની સગી પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને ગર્ભવતી બનાવ્યા બાદ હત્યા કરવાના ગુનામાં સુરત સેશન્સ કોર્ટે આરોપી પિતા ટુકના દાસને ફાંસીની સજા ફટકારી છે. સુરતમાં છેલ્લા પાંચ મહિનામાં દુષ્કર્મ કેસમાં આ બીજી ફાંસીની સજા ફટકારવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી પિતા ટુકના દાસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકાર...
પત્રકાર ગૌરીની હત્યા કરનાર કયા રાજ્યનો છે ?
કર્ણાટકના પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી રાજેશ દેવડિકર ઉર્ફે ઋષિકેશ નામના આરોપી યુવકને ધરપકડ કરી છે. ઋષિકેશ ઉર્ફે રાજેશ દેવીડકર મહારાષ્ટ્રના રહેવાસી છે અને કતરાસના જ એક પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. ગત આઠ મહિનાથી તે ધનબાદના કતરાસમાં રહેતો હતો.
ગૌરી લંકેશની હત્યા સપ્ટેમ્બર ૨૦૧૭ ગોળી મારીને કરી દીધી...
સાઈબર અને ઓનલાઈન પરની છેતરપીંડી વધી રહી છે, એક જ દિવસમાં 40 ફરિયાદો
અમદાવાદ, 11 જાન્યુઆરી 2020 ઓનલાઈન ખરીદ વેચાણ વધું થવા લાગ્યું છે. ભેજાબાજ ગઠીયાઓ હવે આધુનિક થઈ ગયા છે. તેઓ ઓનલાઈન ખરીદીમાં લોકોની સાથે કેમ છેતરપીંડી કરવી તેના છીંડા શોધી લીધા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપીંડીની 40 ફરિયાદો સાયબર ક્રાઈમમાં નોંધવામાં આવી છે. તેથી અધિકારીઓ ચોંકી ઊઠયા છે. જો આ કળા ચાલુ રહી તો રોજની 400 ફરિયાદ એક વર્ષ ...
આરોપીના મોબાઈલ નંબરોનું એનાલિસિસ કરી સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ તમન...
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020
આજના ડિજિટલ યુગમાં બનતા અપ્રત્યક્ષ સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે દેશમાં સૌપ્રથમ ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રાજ્યના તમામ નાગરીકોને સચોટ માહિતી અને માર્ગદર્શન વડે સાયબર સુરક્ષા કવચ પુરૂ પાડવા અત્યાધુનિક “સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ” તૈયાર કરવામાં આવ્યુ છે. આ યુનિટમાં ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સાથે સંકળાયે...
મોબાઈલ ફોન ધમકાવવાનું હથિયાર, એન્ટી સાયબર બુલિંગ યુનિટને ફોન કરો
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020
અસામાજીક તત્વોના હાથમાં મોબાઇલ ફોન હવે નવુ હથિયાર છે કોઇપણ વ્યકિતને મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમ વડે ડરાવવા, ધમકાવવા, અપમાન કરવા, મજાક ઉડાવવા અથવા ગુસ્સો કરવા પ્રેરીત કરવા જેવાં કોઇપણ મેસેજ મોકલવામાં આવે તેને સાયબર બુલિંગ કહેવાય છે. સામાન્ય રીતે નવ યુવાન-યુવતીઓ આ પ્રકારના સાયબર બુલીંગનો ભોગ બનતા હ...
મોબાઈ ફોન પરથી ડેટા ચોરી ન થાય તે માટે સાયબર સુરક્ષા લેબ (CSL)માં સ્કે...
ગાંધીનગર 11 જાન્યુઆરી 2020
ઘણા કિસ્સાઓમાં એવુ જોવા મળેલ છે કે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં છુપાઇને કોઇ વાયરસ કે પેચ ચોક્કસ હેતુ સાથે તમારી માહિતીઓ (ડિજીટલ ડેટા) એકઠી કરીને રીમોટ એક્સેસથી અન્ય કોઇને મોકલી રહ્યુ હોય છે. આવા વાયરસને જડમુળથી ફેકી કાઢવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે “સાયબર સુરક્ષા લેબ” લાવ્યુ છે. હવે આપના મોબાઇલ ફોન, ટેબલેટ, કોમ...
ઈ ફ્રોડ માટે સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU)ને ફોન કરો
ગાંધીનગર 11 જાન્યુઆરી 2020
જોબ ફ્રોડ, લોટરી ફ્રોડ, કસ્ટમર-કેર ફ્રોડ, KYC ફ્રોડ, ઇ-કોમર્સ ફ્રોડ, ડેબીટ-ક્રેડિટ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડ તથા અન્ય કોઇપણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે ગુજરાત રાજ્યના તમામ નાગરીકો “૧૦૦” નંબર ડાયલ કરીને તથા સાત નવનિર્મિત જીલ્લાના નાગરીકો “૧૧૨” નંબર ડાયલ કરીને વિના સંકોચે ફરીયાદ કરી શકે છે. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ યુનિટની ...
અમદાવાદમાં લાકડી રાખવા પર પ્રતિબંધ
જાહેર શાંતિ અને સલામતી જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પોલીસ કમિશનરશ્રીએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
અઢી ઇંચથી વધારે લાંબા ચપ્પા, શસ્ત્રો, દંડા,તલવાર, સોટી,બંદૂક, ખંજર, લાઠી કે અણીયાળા સાધનો રાખવા પર, પથ્થરો કે હાનિકારક સ્ફોટક પદાર્થો લઈ જવા, એકઠા કરવા કે અન્ય પર ફેંકવા પર શહેર પોલીસ કમિશ્નર...

English