ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ
11 ફેબ્રુઆરી 2021
ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021
બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020
ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જ...
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020
સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે.
સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45...
પાટીદારો પરના પોલીસના હુમલા અને અત્યાચાર અંગે 5 વર્ષે યુનાઈટેડ નેશનનો ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
25 ઓગસ્ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા.
તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી....
પોલીસ સ્માર્ટ બને એવું ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું, પણ અમાનવિય કૃત્યો ન ક...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ગાંધીનગર નજીક કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-13ના 438 પોલીસ નોકરિયાતને તાલીમ આપી કેટલીક શિખમણ આપી હતી. પણ તેમણે માનવતાવાદી બનવાની શિખામણ આપી નથી. ગુજરાતમાં પોલીસે માનવતાવાદી બનવાની જરૂર છે. માનવતા હનના રોજના અનેક કિસ્સા પોલીસ ...
ગુજરાતમાં બુલિયન જ્વેલર્સની ટોળકીનું 10,000 કરોડનું GST કૌભાંડ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2020
અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વીંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી મળી, જાણીતા ઝવેરીઓ ભૂગર્ભમાં જતાં રહ્યયા છે.
...
જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકારી જમી...
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021
જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...
When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams
વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો
VIPUL
13 ડિસેમ્બર 2020
મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...
10 મહિનામાં 14 ફેક્ટરીમાં 45 લોકોના મોત, સરકાર દરેક જિલ્લામાં કાયમી સમ...
માનવ અધિકાર દિન નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ :
ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને સલામત કાર્યસ્થળ ઉભા કરીને કામદારોના મોત થતા અટકાવો
ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020
ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં 182 ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વસાહતો - GIDC, 7 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) અને 11 સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (S...
તારક મહેતાના 8 હપ્તાના લેખકે આત્મ હત્યા કરી, 30 ટકા વ્યાજમાં ઓન લાઈન ફ...
અમદાવાદ, 4 ડિસેમ્બર 2020
3100 હપ્તા સાથે 12 વર્ષથી ચાલતી તારક મહેતાના ઉલટા ચશ્માના 8 હપ્તાના લેખક અમદાવાદના 37 વર્ષીય અભિષેક મકવાણાનું શરીર કાંદિવલી સ્થિત પોતાના ઘરમાં 27 નવેમ્બરના રોજ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. તેણે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં કોઈકે પરાણે આપેલા વ્યાજના પૈસાના કારણે તેને મોત વહાલું કર્યું હતું. હાસ્ય રેલાવતાં લેખકે આ...
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...
કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે.
સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...
આવકવેરા વિભાગ તમિળનાડુ ત્રાટક્યુ, આઇટી સેઝ ડેવલપરના 160 કરોડ રૂપિયાના ...
29 નવે 2020 દિલ્હી
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચેન્નાઇમાં તેના પૂર્વ ડિરેક્ટર અને એક મોટા સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર સામે આઈટી સેઝ ડેવલપરના કિસ્સામાં 27/11/2020 ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેન્નાઈ, મુંબઇ, હૈદરાબાદ અને કુડલોર સ્થિત 16 કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પૂર્વ ડિરેક્ટર અને તેના પરિવારના સભ્યો દ્વારા છેલ્લા 3 વર્ષમાં એ...
વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે.
ગુજરાતમાં 3 મહ...
શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...