Sunday, December 22, 2024

અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા

Bhavai's thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓક્ટોબર 2024 2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હ...

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ – ઈદી અમીને 30 હજાર ગુજરાતીઓને હાંકી કાઢ્ય...

Cultural Nationalism - Idi Amin expelled 30 thousand Gujaratis सांस्कृतिक राष्ट्रवाद - ईदी अमीन ने 30 हजार गुजरातियों को निष्कासित कर दिया 26 એપ્રિલ 2023 1971ના પ્રારંભમાં યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 4 ઑગસ્ટ, 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા. ...

અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો

ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું. ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી. એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...

સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો

Treasure of Somnath, Puri and Kedarnath temple looted અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024 હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે. 2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...

શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા

Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया ડૉ. જય નારાયણ વ્યાસ આભાર બીબીસી ગુજરાતી 22 જુલાઈ 2020 હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...

પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય

The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य 18 જુલાઈ 2020 14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા. એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી. પાકિસ...

કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત

મહારાષ્ટ્ર પોલીસે કચ્છમાંથી ઘણાં ઊંટોને તેમની કસ્ટડીમાં લીધા હતા, તેમને વિચરતી પશુપાલકો રબારી પાસેથી બળજબરીથી અલગ કર્યા હતા. એક મહિના પછી તેઓએ તે બધાને છોડી દીધા હતા. જયદીપ હાર્ડીકર સંપાદક: પ્રીતિ ડેવિડ અનુવાદક: સ્વર્ણ કાન્તા ફોટો • જયદીપ હાર્ડીકર અટકાયતના આઘાતથી ઊંટ ભાગવા લાગ્યો. જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રની અમરાવતી પોલીસે 58 ઢોર અને...

રાજકોટના નવા હવાઈ અડ્ડા પાસે અબજોના જમીન કૌભાંડ

Land scam worth billions near Rajkot's new airport राजकोट के नए एयरपोर्ट के पास अरबों का जमीन घोटाला ભાજપ જમીન ખાતો પક્ષ બની ગયો છે રૂપાણી રાજમાં સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવતાં તેમને હાંકી કઢાયા દિલીપ પટેલ અમદાવાદ, 12 જુલાઈ 2024 રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 ...

મોદીએ સૌરાષ્ટ્રને વૈશ્વિક હવાઈ મથકમાં 10 વર્ષ મુર્ખ બનાવ્યા

Modi fooled Saurashtra for 10 years in making it a global airport मोदी ने सौराष्ट्र को 10 साल तक वैश्विक हवाई अड्डा बनाने में मुर्ख बनाया 4 ચૂંટણી જીતવા હીરાસર હવાઈમથકનો ઉપોય કરી પ્રજાને છેતરી વિમાનમાં વિશ્વમાં શાકભાજી મોકલવાની વાત કરી પણ માણસો જઈ શકતા નથી જુના હવાઈ મથક કરતાં પણ નવામાં ખરાબ હાલત દિલીપ પટેલ અમદાવાદ, 12 જુલાઈ 2024 રાજકો...

મોદીને રેમ્બો કોણે બનાવ્યા? 10 વર્ષ પછી પુસ્તકમાં પર્દાફાશ

Modi saved 15,000 Gujaratis during Kedarnath disaster. Revealed in a book after 10 years કેદારનાથ હોનારતમાં 15 હજાર ગુજરાતીઓને મોદીએ બચાવી લીધા હોવાનો પોકળ વાતો શોધી કઢાયો અમદાવાદ, 17 જૂન 2024 શું ખરેખર કેદારનાથ દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદીએ 15,000 ગુજરાતીઓને બચાવ્યા હતા? જૂન 2013માં, જ્યારે દેશ કેદારનાથ દુર્ઘટનાથી હતપ્રભ હતો. ત્યારે ધ ટાઈ...

પીઠમાં ખંજર ભોંકતી ચીની કંપનીઓ સાથે ગુજરાતમાં મોદીની મીઠી નજર

चीनी कंपनियों से गुजरात को हो रहे नुकसान के बावजूद मोदी सरकार चुप है चीनी कंपनियों का पीठ में छुरा घोंपने के साथ गुजरात में मोदी का प्यारा! Modi's favourite in Gujarat for backstabbing Chinese companies! दिलीप पटेल अहमदाबाद, 16 मई 2024 नरेंद्र मोदी जब मुख्यमंत्री थे तो पांच बार और देश के प्रधानमंत्री रहते हुए चार बार चीन गए। अमेरिका और चीन...

મોદી અમેરિકામાં, ભારતમાં યુદ્ધ વિમાનોના એન્જિનનું ઉત્પાદન કરવાનો સોદો

ભારતના મોદીએ કહ્યું, અમેરિકા સાથે અભૂતપૂર્વ વિશ્વાસ છે વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાત પહેલાં WSJને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવાનું આહ્વાન કર્યું નવી દિલ્હી — ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો પહેલાં કરતા વધુ મજબૂત અને ઊંડા છે કારણ કે ભૌગો...

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં વર્ષમાં 160 ટકાનો ઉછાળો, ભાજપન...

અમદાવાદ, 6 જૂન 2023 ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો આવ્યો આવ્યો હોવાનો દાવો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં એક વર્ષમાં 160 ટકાનો વધારો ઈ વાહનોમાં થયો છે. જે દેશની અને 10 ટોચના રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે. 14 જૂલાઈ 2022માં દેશમાં 13 લ...

લિથિયમ-આયન બેટરીમાં ગુજરાત પ્રથમ કે બેંગલુરુ ? 5 ફેક્ટરીનો ઊભો થતો વિવ...

लीथियम-आयन बैटरी में गुजरात पहले या बेंगलुरु? उठ रहा विवाद, Gujarat first or Bengaluru in lithium-ion battery? rising controversy દિલીપ પટેલ ગાંધીનગર, 3 જૂન 2023 ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે ભારતમાં લિથિયમ-આયન બેટરીમાં ગુજરાત પ્રથમ પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં હશે.  ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્...

મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુ...

ગાંધીનગર, 2 જૂન 2023 વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા - વિન્ડ પાર્ક બની રહ્યો છે. જે ડિસેમ્બર 2026માં પૂરો થવાનો હતો. રાજ્ય સરકારે 2022 સુધીમાં 30,000 મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે નવી નીતિની જાહેરાત કરી હતી. ...