Wednesday, January 28, 2026

રહસ્યમય કુંડ તેનું તળિયું કોઈ માપી શક્યું નથી, તેના આ રહ્યાં 10 રહસ્યો...

https://www.youtube.com/watch?v=jNNCV2sckkc 1 નવેમ્બર 2020 મધ્યપ્રદેશના બુંદેલખંડના છત્તરપુર જિલ્લામાં આશરે 70 કિ.મી. દૂર બાજણા ગામે, બડા મલ્હરા, પ્રખ્યાત ભીમકુંડ, (નીલ કુંડ, નારદકુંડ ) આવેલો છે. તાલુકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે સ્થિત છે. કુંડ નીલ કુંડ અથવા નારદા કુંડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કાળથી ઋષિ, તપસ્વીઓ, સાધકોનું સ્થળ છે. અત્યારે ...

મુસ્લિમ દેશના મોહમ્મદ સલામન અને શેખ ખલીફાને રિલાયન્સ જીઓની કંપની 1 અબજ...

1 નવેમ્બર 2020 મુકેશ અંબાણીની જિયો મોબાઈલ કંપની પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ફાઇબર ઓપ્ટિક કંપની અગાઉ RILની પેટાકંપની રિલાયન્સ જિઓનો ભાગ હતી અને હાલમાં તેનું દેવું 87,296 કરોડ છે. હવે તે દેવું ભરપાઈ કરવા માટે મુસ્લિમ દેશની કંપનીઓને જીઓની કંપનીઓને વેચી દેવામાં આવી છે. એશિયા અને ભારતની સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીએ રિલાયન્સના ફ...

ગ્રીસના તુર્કીમાં 196 આફ્ટરશોક સાથે 7.0ની તીવ્રતાનો ભૂકંપ, 26નાં મોત

તુર્કીમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. ૨૨ લોકોનાં મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં ૧૬ કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટકયો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 2...

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન હથિયારોની ખરીદીમાં જોરદાર ઉછાળો

અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી  આ વખતે ભારે રસાકસીભરી છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના  પ્રેસિડન્ટ પદના ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.જેમાં અમુક સમયે વિવેક પણ ચૂકાઈ જતો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે પરિણામને દિવસે સંઘર્ષ કે અથડામણ થવાની ભીતિ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે.જે મુજબ...

સપ્ટેમ્બરમાં જિયોની આવક રૂ. 17,380 કરોડ; રિલાયન્સનો નફો 15 ટકા ઘટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બી...

લોકડાઉનમાં ભારતીય શિક્ષકો દુનિયાભરના વિધ્યાર્થીઓના વહોરે આવ્યા 

કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા છે. ભારતના શિક્ષકો ઓનલાઈનના માધ્યમથી અમેરિકા જ નહીં વિશ્વભરના ઘણા દેશોના બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ યોગદાનમાં ઘણા ઈન્ટરનેશનલ એજ્યુકેશન પોર્ટલ અને એપ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ કારણથી સમગ્ર વિશ્વમ...

બંગાળની ખાડીમાં નૌકાદળનું સફળ એન્ટી શિપ મિસાઇલ પરીક્ષણ

બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્...

ટટ્ટાર ઊભી રહીને રાતડા રોગ સામે લડતી શેરડીની નવી જાત શોધાઈ, દક્ષિણ ગુજ...

ગાંધીનગર, 31 ઓક્ટોબર 2020 છેલ્લા કેટલાક વર્ષોમાં, શેરડીના લાલ સડાનો - રાતડો રોગથી ખેડુતો પરેશાન છે.  હવે એવી શેરડી બહારમાં આવી છે જે આ સમસ્યાને દૂર કરશે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે.  14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે અને સામાન્ય 14233 (CoS-14233) જાત છે. વધું ઉપજ ...

તમારા મોબાઈલમાં જગ્યા કરી રાખજો: આવી રહ્યું છે ભારતીય સેનાની દેસી મેસે...

આત્મનિર્ભરની દિશમાં વધુ એક પગલુ આગળ વધારતા ભારતીય સેનાએ હવે ખુદની મેસેજિંગ એપ્લીકેશન તૈયાર કરી છે. આર્મીએ આ એપનું નામ ‘સિક્યોર એપ્લીકેશન ફોન ઈંટરનેટ’ રાખ્યુ છે. આ એપ વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગની સુવિધા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનની સાથે આપે છે. આ એપ એન્ડ્રોયડ પ્લેટફોર્મ માટે જ તૈયાર કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રલયે આ વિશે જાણકારી આપી છે. શા માટે ...

હેકર્સથી બચવા મોબાઈલને પબ્લિક પ્લેસ પર ક્યારેય ચાર્જ ન કરો, બચવા માટે ...

ઘણી વખત આપણે ઘરની બહાર હોય તો અને અમારા ફોનની બેટરી ખત્મ થવા લાગે છે તો અમે જલ્દબાજીમાં પબ્લિક પ્લેસ પર લાગેલ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરવા લાગે છે. એ કેટલુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો તમને અંદાજ પણ નહી હોય. ખરેખર આ ચાર્જિંગ પોઈન્ટ્સ પર હેકર્સની નજર હોય છે. આ તમારા ફોનનો ડેટા લીક કરી લે છે અને તમને તેના વિશે જાણ પણ થઈ શકતી નથી. હેકર્સ આ રીતે બના...

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ બદલાયું, જાણો શું વાંધો પડ્...

જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને રોમાંચક દ્રશ્યોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું હતું. હાલમાં પણ અક્ષય કુમારના ટ્રાન્સજેન્ડર પાત્રની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ અગાઉ જ મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિલીઝના માત્ર 10 દિ...

દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: પકડાયા તો પાંચ વર્ષની જેલ અથવા એક ...

દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધી ગયાના અહેવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના આંકને વટાવી ગયો હતો. પર્યાવરણવાદીઓએ દાવો કર્યો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આજે શુક્રવારે સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું. વિઝિબિલિટી ઘટી ઘઇ હતી અન...

મોદીએ ફ્રાન્સનું કર્યું સમર્થન પણ ભાજપ શાસિત ભોપાલમાં ફ્રાન્સ પ્રમુખ સ...

ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલા...
boAt Watch Storm 1

ઓકસીજન મોનિટર Boat Storm સ્માર્ટવોચ લોન્ચ ઓફરમાં 1,999માં ખરીદી શકાશે

boAT કંપનીએ Boat Storm નામની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. બોટ સ્ટોર્મમાં 24/7 હાર્ટ રેટ મોનિટર ઉપરાંત બ્લડ ઓક્સિજન મોનિટર(SPO2) પણ છે.બ્લડ ઓક્સિજન મોનિટર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Boat Storm સૌથી સસ્તી સ્માર્ટવોચ છે. ફ્લિપકાર્ટ અને બોટની વેબસાઇટ પરથી 29 ઓક્ટોબરથી બોટ સ્ટોર્મનું વેચાણ શરુ થશે.આ ઓફર હેઠળ બોટ સ્ટોર્મ સ્માર્ટવોચ ફક્ત 1,999 ...
Samsung

’બોયકોટ ચાઈના’ Samsung માટે ફળ્યું, ભારતમાં નંબર વન

ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડ...