ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ ધ...
Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP
નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020
અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વ...
ભારતના શ્રીવાસ્તવ દ્વારા ચાલતા 750 ફેક મીડિયા, 265 વેબસાઈટનું વિશ્વ વ્...
A world wide network of 750 fake media, 265 websites run by Srivastava of India
યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન 'ઈયુ ડિસઇન્ફોલૅબ'નો દાવો છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે. આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. ભારતનું સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે મ...
અમદાવાદમાં 430 ગ્રમા વજનની જન્મેલી દક્ષિતા જન્મ સાથે 54 દિવસથી મોત સામ...
430 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો
અમદાવાદ, 11 ડિસેમ્બર 2020
અમદાવાદ સિવિલમાં મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવાયો છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું હતું. આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેન...
ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...
ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે.
રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...
ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો ...
11 ડિસેમ્બર 2020
આખા દેશમાં 40 લાખ હેક્ટર મગફળી ઉગાડાવામાં આવે છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટર મગફળી ઉગાડવામાં આવે છે. ખેડુતોનો મોટો હિસ્સો કાં તો તેમના ઘરે ઉગાડેલા બીજનો ઉપયોગ કરે છે અથવા સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદે છે. વિક્રેતાઓ બીજ વેચે છે જે ઘણીવાર જાતોનું મિશ્રણ હોય છે. આ બીજ સામગ્રી કોઈપણ લોકપ્રિય અધિકૃત વિવિધતા અથવા અન્ય કોઈ સ્પષ્ટ નામની આડમ...
18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લ...
ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020
ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર...
મમતાએ ફરી એક વખત કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, શાહ -મોદી પર પ્ર...
9 ડિસેમ્બર 2020
બંગાળમાં આપણી સૌથી મોટી તાકાત અહીં રહેનારા બધા લોકો સાથેની આપણી મમતા છે. સીએએ-એનઆરસી-એનપીસી સાથે અહીંથી કોઈને દૂર કરી શકાશે નહીં. અમે ક્યારેય ભાજપને આપણા બંગાળને ગુજરાતમાં ફેરવવા નહીં દઈશું. - મમતા બેનરજી
https://twitter.com/derekobrienmp/status/1336512297045352449
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા ...
હૈદરાબાદની ચૂંટણી અહેમદાબાદ જેવી રહી, અમિત શાહની હાર
ગાંધીનગર, 7 ડિસેમ્બર 2020
હૈદરાબાદમાં હાર ભાજપની નહીં પણ અમિત શાહ અને યોગીની છે, જીત બેલેટ પેપરની અને હાર EVMની છે, ગુજરાતમાં EVM હઠાવો, બેટેલ લાવો
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (તેરાસ - TRS)ની જીત થઈ છે. ભાજપની ભૂંડી હાર થઈ છે. તેલંગણા રાજ્યમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ પક્ષની સ...
પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?
નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.
આવકવેરા વિભાગ તમિળનાડુ ત્રાટક્યુ, આઇટી સેઝ ડેવલપરના 160 કરોડ રૂપિયાના ...
29 નવે 2020 દિલ્હી
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચેન્નાઇમાં તેના પૂર્વ ડિરેક્ટર અને એક મોટા સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર સામે આઈટી સેઝ ડેવલપરના કિસ્સામાં 27/11/2020 ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેન્નાઈ, મુંબઇ, હૈદરાબાદ અને કુડલોર સ્થિત 16 કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પૂર્વ ડિરેક્ટર અને તેના પરિવારના સભ્યો દ્વારા છેલ્લા 3 વર્ષમાં એ...
ગંગાજળને પ્લાસ્ટીકની બોટલમાં રાખવાથી ઝેરી બને છે, ગંગાના ચોખામાં કેન્સ...
હરિદ્વાર, 29 નવેમ્બર 2020
ગંગાનું પાણી પ્લાસ્ટીકની બોટલમાં ભરી રાખવાથી ઝેરી બની જાય છે. ગંગા નદીનું પાણી હવે એન્ટીબેક્ટેરિયલ રહ્યું નથી. ગંગા કાંઠે ઉગતા ચોખામાં કેન્સર કારક તત્વો મળે છે. અમૃત આપતી નદી કેમ તેનું વર્તન બદલી રહી છે.
હિન્દુઓ ગંગોત્રી ધામ, હરિદ્વાર વગેરે જેવા અનેક સ્થળોએથી પ્લાસ્ટીકના કેનમાં ગંગા જળ લાવે છે અને તેનો લાંબા સમય સુધી...
ગુજરાતની જેમ અજનીને ઇન્ટર મોડેલ સ્ટેશન તરીકે બનાવવાની તૈયારીમાં 1053 ક...
નાગપુર 28 નવેમ્બર 2020
ગુજરાતમાં જે રીતે રેલવે અને બસ સ્ટેશન બનેલા છે ઠીક એવી જ રીતે નાગપુરના અજની સ્ટેશનને ઇન્ટર મોડેલ સ્ટેશન બનાવવાની તર્જ પર કામ ચાલી રહ્યું છે. અહીં એક જ સ્થળેથી શહેરના રેલ્વે અને રેલ્વેને મેટ્રો સુવિધા, બસ, ટેક્સીની સુવિધા મળશે. આ ઇન્ટર મોડેલ સ્ટેશન માટે રેલવે જમીન વિકાસ ઓથોરિટી અને એનએચએઆઈએ પણ એમઓયુ પર સહી કરી છે. આ માટે ટે...
મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે.
કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...
એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે.
રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...
ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારી હવે નહીં કરી શકે હડતાળ, 6 મહિના સુધી એ...
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોઈ પણ સરકારી વિભાગ, સરકારી નિયંત્રિત નિગમ અને ઓથોરીટી વગેરે પર આગામી છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે જરૂરી સેવાઓ જાળવણી, 1996ની કલમ 3 ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યમાં એસ્મા અમલમાં મૂક્યો છે. આ પછી, સરકારી વિભાગો, સરકાર દ્વારા નિયંત્રિત નિગમો અને ઓથોરિટી વગેરેમાં હડતાલ પર...
ગુજરાતી
English














