ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરો...
ગાંધીનગર, 9 માર્ચ 2021
2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે.
કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદન...
કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની
ગાંધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્વયે તત્કાલીન મુખ્યમંત્રી આન...
ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 માર્ચ 2021
2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...
The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
કૃષિ પ્રધાન ફળદુ અને પૂરવઠા પ્રધાન રાદડીના વિસ્તારમાં સાવ સસ્તામાં ચણા...
Modi's Gujarat farmers forced to sell chickpeas cheaper than the support price
ચણાની ખરીદી ટેકાના ભાવે ન ખરીદાતા ખેડૂતોને કરોડોનું નુકસાન
ગાંધીનગર, 5 માર્ચ 2021
કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન...
2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 માર્ચ 2021
વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.
2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...
રૂપાણીના રાજમાં બેફામ ખનીજ ચોરી, 2 હજાર કરોડ ચોરો આપતાં નથી
In the reign of Rupani, mineral theft, 2 thousand crore thieves do not give
ગુજરાતમાં 229 GIDCમાં 2 હજાર ઉદ્યોગો બંધ પડ્યા, રૂપાણીની વિકાસની પોલ ખ...
2 thousand industries closed in 229 GIDCs in Gujarat, Rupani development poll
ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગ...
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021
ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અન...
ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વઘતાં દરેકે 7 વર્ષમાં રૂપિયા 45 હજાર ...
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2021
7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝ વેરામાં વધારો કેન્દ્ર સરકારે ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ખોરવી નાંખ્યું છે. દેશમાં સતત 16 દિવસથી પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવમાં લુંટ ચલાવવામાં આવી રહી છે.
ગેસનું સીલીંડર રૂપિયા 800નું
ફેબ્રુઆરી મહીનામાં જ 4 વખત એલ.પી.જી. સીલીન્ડર...
ગુજરાત અંદાજપત્રના 55 લાખ પાના મોબાઈ એપ્લીકેશન પર મૂકાશે, CAG અહેવાલો ...
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021
પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે.
CAG અહેવાલો નહીં હોય
વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમા...
મણકાની દુર્લભ બિમારીથી પીડાતા અભયને અભયવરદાન આપતાં સિવિલ હોસ્પિટલના તબ...
Abhay was suffering from rare scoliosis disease, Ahmedabad Civil Hospital donated life
15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારી હતી. દુનિયામાં 2.5% અને ભારતમાં 0.4 ટકા લોકોમાં જોવા મળે છે
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલે 18 વર્ષના અભય રાદડિયાને થયેલી દુર્લભ બિમારી સ્કોલિયોસિસની જટિલ સારવારમાં...
કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
ભાગબટાઈ – ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ
Bhagbatai - BJP-Congress twin brother in Gujarat
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
આમ આદમી પક્ષ અને ઔવૈશીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસ અને ભાજપને બે જોડકા ભાઈ ગણાવ્યા હતા. તેમની વાતને સમર્થન આપે એવી સેંકડો ઘટનાઓ બની ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ બની જાય છે.
ગુજરાતના રાજકારણમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પક્ષોનું યુદ્ધ હોય છે. પરંતુ જિ...