બસ સર્વિસમાં ગાંધીનગર અને અમદાવાદ વિખુટા કરી દેવાયા, રાજ્યમાં 7 દિવસમા...
ગાંધીનગર, 28 મે 2020 અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમની બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે પણ બસ બંધ છે. આમ આર્થિક પાટનગર અને રાજકીય પાટનગરની બસ સેવા બંધ છે. આખા રાજ્યથી અલગ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જનજીવન પૂર્વવત કરવા 19 મે 2020થી લૉકડાઉન-4માં સરકારે છ...
ગોલમાલ રૂપાણી : કોરોનાના મોત સરખા તો દિલ્હીમાં દર્દીઓ કેમ વધું ને ગુજર...
ગાંધીનગર, 26 મે 2020 ગુજરાતમાં કોરોના દર્દીઓના 14,056 માંથી 858 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીઓમાંથી 271 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. એટલે કે ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુ 6.10% છે, જ્યારે દિલ્હીમાં તે માત્ર 1.92% છે. ડtorsક્ટરો કહે છે કે ચેપ બંને રાજ્યોમાં સમાન હોવા છતાં, જાગરૂકતા, સારી આરોગ્ય સેવાઓ અને ઓક્સિજનની ઉપ...
હીજરતી મજૂરની કોરોના ટ્રેન ભાજપનું મહા કૌભાંડ
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે મજૂરોની રેલ્વે ટિકિટના કાળા બજાર કરતાં પકડીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાજપના એક કાર્યકર પણ છે. કોરોના ટ્રેન આ ભાજપના કાર્યકરો માટેનું મહા કૌભાંડ છે. જેમાં રાજકારણનો અને મતનો ઉપયોગ કરીને કુપનના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટ્રેનની ટિકિટોના કાળાબજાર કઈ રીતે થઈ રહ્યાં છે તે જાણો...
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જાહેર સ્પષ્ટતામાં શું કહેવું પડ્યું ?
આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહ...
12 લાખ મજૂર કોરોના હિજરતી ટ્રેન દ્વારા ગુજરાત છોડી ગયા
રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્ત...
બનાસકાંઠામાં 5 વર્ષથી કોરોના હોટેલ સેલ્ફી પોઈન્ટ બની ગઈ છે
પાલનપુર, 23 મે 2020 હોટેલ કોરોના ગુજરાતમાં કોરોના ચેપી રોગ પહેલાથી જ અસ્તીત્વ ધરાવે છે. હોટેલની શરૂઆત 2015માં થઈ હતી. કોરોના નામથી લોકો ફફડી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકો 5 વર્ષથી ખાવા પીવા અને રહેવા જઈ રહ્યાં છે. હોટલ કોરોના શરૂ કરનાર બરકતભાઇ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના રહેવાસી છે. બનાસકાંઠામાં રાજસ્થાન સરહદ પર અમીરગઢમાં કોરોના નામની એક ...
ગુજરાતના 12 શહેરો સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આગળ રહ્યાં
નવી દિલ્હી, 19 મે 2020 6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપ...
રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ
ગાંધીનગર, 18 મે 2020
જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પ...
નિષ્ફળ રૂપાણી સામે પગલાં ભરવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરાઈ
કોરોનાની મહામારીમાં ગુજરાતના 6.50 કરોડ નાગરિકોને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્યક્ષેત્રે નિષ્ફળ રૂપાણી સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ પગલાં લેવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે માંગણી કરી છે. અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન આપેલ છે, જેનો...
સૌની યોજનામાં 115 બંધોના 88 નર્મદાથી પાણી નહીં ભરાય, 10 લાખ એકરમાં સિં...
ગાંધીનગર, 17 મે 2020 રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે આગામી 20 મે 2020થી નર્મદા નહેરના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે. સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પાણી નંખાશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ...
ખતરો – સુરક્ષાના સાધનો વગર, ગુજરાતમાં રોજ એક લાખ દર્દીઓને તપાસતા...
ગાંધીનગર, 17 મે 2020 ગુજરાતમાં 4 હજાર આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં 10 હજાર સ્ટાફ અને તબિબોને કોરોનામાં સ્વરક્ષા માટે હાથ મોજા કે કીટ આપવામાં આવી ન હોવાથી આ સ્ટાફ પોતાના ખર્ચે ખરીદીને લોકોનું કામ કરી રહી છે. તેમને સરકારે સ્વરક્ષા માટે સાધનો આપવાની અત્યંત જરૂર હોવા છતાં આપ્યા નથી. આવી ગંભીર બેદરકારી અંગે તબિબોએ સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં ક...
રૂપાણી સત્તા છોડશે ત્યારે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ થઈ જશે
ગાંધીનગર, 16 મે 2020 ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે ...
સાબરમતી જેલથી 500 કેદીઓએ પોતાના ઘરે ઈ મુલાકાત કરી
ગુજરાતની જેલોમાંથી કેદીઓને કોરોનાના કારણે છોડવાના હતા. તે ન થયું પણ હવે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિડિયો કોલથી પોતાના ઘરે બાળકો, પતિ, પત્ની કે માતા-પિતા સાથે વાત કરતાં થઈ ગયા છે. તેમના ઘરના લોકો ઈ મુલાકાતથી સંતોષ વ્યક્ત કરે છે. જેલમાં રહેલા આરોપી તથા કેદી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ કોરોના વાયરસના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં ...
અમદાવાદમાં 850 મોત, કઈ હોસ્પિટલમાં કેટલાં મોત થયા ?
અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર ...
બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બના...
બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ બોટાદ, 9 મે 2020
વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...

English