મોદી નામર્દ છે, ભ્રષ્ટ અને સાઈકોપેથ છે – અરવિંદ કેઝરીવાલ, વાંચો ...
https://www.youtube.com/watch?v=1V7PQvaeVPE
આમ આદમી પક્ષના વડા અરિંદ કેઝરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાતમાં ભાજપને પડકાર ફેંકવાનું નક્કી કર્યું છે. તેઓ પહેલા મોદીની ટીકા કરતાં હતા. તેમના ભ્રષ્ટાચારો જાહેર કરતાં હતા. હવે તેઓ મૌન બની ગયા છે. અમિત શાહ સામે પણ તેઓ એક શબ્દ બોલતાં નથી.
https://twitter.com/ArvindKejriwal/status/14...
શહેરમાં ઉગાડાતા કોનોકાર્પસ ઝાડ અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ
ગાંધીનગર, 26 મે 2021
કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે ...
ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલ...
અમદાવાદ, 19 મે 2021
ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.
નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ મા...
શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું
https://www.youtube.com/watch?v=HdccMD1D9dM
અમદાવાદ, 5 મે 2021
કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે.
આ માટે સંજીવ ક...
1200 બેડની હોસ્પિટલમાં 13 ટનનો ઓક્સિઝન 55 ટનનો વપરાશ થઈ ગયો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં માર્ચ મહિનામાં દરરોજ દરરોજ 13 ટન ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. હવે 55 ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
20 હજાર લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20 હજાર લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20 હજાર લીટરની ક્ષમતાવાળ...
8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર...
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે.
સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોર...
અમિત શાહના મતદારો વીઆઈપી અને બીજા 25 સંસદીય મતદારો સેકન્ડ સીટીઝન છે ?
અમદાવાદ લોકસભાના લોકોને 20 કરોડના દવાખાનાના સાધનો તો રાજ્યની 25 લોકસભા બેઠકના લોકોને કેમ નહીં ?
ગાંધીનગર, 24 એપ્રિલ 2021
અમદાવાદમાં સાંસદ અમિત શાહે રૂપિયા 10 કરોડના બે સુમાર સાધનો લાવી આપ્યા છે. બાકીના 25 સંસદિય વિસ્તારના ભાજપના સંસદ સભ્યો રૂપિયા 10 કરોડના સાધનો પણ લાવી શક્યા નથી. તેથી 25 લોકસભા વિસ્તારના લોકો કહે છે કે માત્ર અમદાવાદને જ કેમ ...
GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 ...
ગાંધીનગર, 17 એપ્રિલ 2021
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈન...
દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...
ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં ખેડૂતોને માટ...
વિશ્વ વારસાના શહેરના હેરીટેઝ લૂકના નવા કાલુપુર રેલ મથકમાં અનેક પ્રોજેક...
અમદાવાદ, 9 એપ્રિલ 2021
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ ...
અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર
અમદાવાદ, 9 એપ્રિલ 2021
અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી.
એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...
સુઝુકી મોટરના ગુજરાતના પ્લાન્ટના ત્રીજા યુનિટમાં ઉત્પાદન શરૂ થતાં 7.5 ...
મુંબઇ, 9 એપ્રિલ 2021
અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે.
કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમા...
દુબઈના રાજાના પરિવારના બિજનેશ ડાયરેક્ટર, વિશ્વ વિખ્યાત અમદાવાદી રસીદના...
અમદાવાદ, 8 એપ્રિલ 2021
દુબઈમાં રહેતાં મૂળ અમદાવાદ અને લુનાવાડાના મૂળ રહીશ મોહમંદ રશીદખાન નાદીરખાન પઠાણના નામે સોશિયલ મિડિયામાં જુગાર અને સટ્ટો રમાડતાં હોવા અંગે તેમણે અમદાવાદ પોલીસને દૂબઈથી ફરીયાદ કરીને પોતાના નામ, કામ અને ફોટાનો દૂર ઉપયોગ કરવારા સામે પગલાં લેવા કહ્યું છે.
તેઓ દુબઈના રાજવી પરિવારના સભ્ય શેખ હમદન બીન અહમદ અલ મક્તોમનો વેપારી કા...
રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે
Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug
રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ
ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં
રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...
ગુજરાતી
English














