4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...
દિલીપ પટેલ
વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા, માછલી માટે વિકસાવવામાં આવી ...
બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો
રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.
કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા
છોટાઉદેપુર
લાભ પાંચમના દિવસે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા કપાસની આવક. કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા છે. ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી.
ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...
25 - 10 - 2021
ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી.
વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...
કેવડીયા ખાતે ભાજપની બેઠક
ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ
ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...
ગુજરાત કેળા ખાવામાં દેશમાં અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ
શ્રાવણમાં કેળા ખાવામાં ગુજરાત અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ
ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021
ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે. ગુજરાતમાં માથાદીઠ 71 કિલો કેળા પાકે છે. ભારતની સરેરાશ કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાના...
અનેક રોગમાં વપરાતી સ્ટીવિયાની ખેતીમાં મબલખ કમાણી, શેરડીની ખેતી કરતાં જ...
ગાંધીનગર, 4 ઓગષ્ટ 2021
મીઠાશ, સાકર, ખાંડ શેરડી કે બીટથી બને છે. પણ હવે રહણેણીકરણી બદલાઈ ગઈ હોવાથી ખાંડથી ડાયાબિટીશ થઈ જવાનો ભય રહે છે. શર્કરામાં મધુર ગુણ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે સ્ટીવિયા વનસ્પતિનો ઉપયોગ વધ્યો છે. સ્વીવિયાની સારી માંગ છે. તેથી ગુજરાતમાં ઘણાં ખેડૂતો તેની ખેતી કરીને સ...
વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...
The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat
ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી.
નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...
ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...
Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021
ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...
ખેતીની પાઠશાળા બંધ થવાની તૈયારી, પ્રગતિશિલ ખેડૂતોના ખેતમાં ખેતીનું શિક...
ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ખેતર પર શાળાની શરૂઆત 2007-8માં થઈ ત્યારે 865 ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ જોડાયા હતા. 5 વર્ષમાં 1600 ફાર્મ સ્કુલ બનાવવામાં આવી હતી. જેમાં 60 હજાર ખેડૂતો ભાલ લેતા હતા. 8 હજાર મહિલા ખેડૂતો કે પશુપાલકો પણ શાળાએ જતાં હતા. હવે ખેતર શાળા બંધ થવા તરફ છે. જે રીતે સરકારે બાળકો માટેની 7 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. એવું ...
પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...
10% increase in milk by giving minerals and vitamins to animals
દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે
ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020
જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...
ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા
ગાંધીનગર, 31 જૂલાઈ 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી.
સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...
ગુજરાતમાં 4000થી વધુ પાણીપુરીના ફેરીયા ખરાબ પાણી અને ભરાબ ચણા-બટાકા વા...
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે ઝાડા ઊલટી અને તાવ જેવા રોગોમાં વધારો થયો છે. તો બીજી તરફ લોકોને વધારે હેલ્ધી ખોરાક ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છે. લોકોમાં પાણીપુરી ખાવાનો ક્રેઝ ખૂબ જ વધારે છે. જો તમે આ સમયે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણીપુરી ખાતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિ...
12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં
https://www.facebook.com/watch/?v=221695332331172
ગાંધીનગર, 29 જૂન 2021
મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવ...
મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી
Fraud with Gujarat farmers in the name of saffron cultivation
Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal
કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો
ગાંધીનગર, 20 જૂલાઈ 2021
કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...
ગુજરાતી
English














