પોલીસ દ્વારા હત્યા કરવાના ગુનામાં ગુજરાત બદનામ કેમ
Custodial Death: Top in UP country, so many deaths in Gujarat in last 3 years
કસ્ટોડિયલ ડેથઃ UP દેશમાં ટોચક્રમે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં આટલા મોત
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ભારતના મોટા રાજ્યોમાં પોલીસ અને ન્યાયિક હિરાસતમાં કેદીઓના મોતના કિસ્સા વધતા જાય છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં ન્યાયિક હિરાસતમાં 1840 કેદીઓના મોત થયાં છે. એવી જ રીતે ગુજરાતમા...
ગુજરાતના પૂર્વ નોકરશાહ ધારાસભ્ય એકે શર્મા સામે યોગીના ઉત્તર પ્રદેશમાં ...
Why Yogi protests in Uttar Pradesh against former Gujarat bureaucrat MLA AK Sharma?
https://www.youtube.com/watch?v=vjIdlOt4Zxk
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
અરવિંદકુમાર શર્મા કે જેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યાં છે તેમને હવે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશના વાઇસ પ્રેસ...
રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...
By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...
મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...
Modi's world class GIFT City project failed and private people were allowed to build houses
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...
પૂર્વ રાજ્યપાલ વજુ વાળા ગુજરાતમાં સક્રિય થતાં રૂપાણી સામે જોખમ, વાળાએ ...
જૂલાઈ 2021
વજુભાઈ વાળા રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી ગુજરાતમાં સક્રિય થયા છે. તેની સાથે એવી ચર્ચા હતી કે તેમને રૂપાણીના સ્થાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. અથવા વહેલી ચૂંટણી આપવામાં આવશે. પણ વિજય રૂપાણીએ જે રીતે ગુજરાતના 7 માતા અને દેવોના દર્શન કરવા જઈ આવ્યા તેથી હવે તેમના પદનો ભય ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. તેથી વહેલી ચૂંટણી નહીં આવે. પણ ...
ભાજપના નેતાઓની દારુ-જુગારની 150 કથા વાંચો – પૂર્વ મહામંત્રી ધીરે...
Ketan, son of Gujarat BJP executive member and former general secretary Dhiren Prajapati, was caught gambling
મોડાસા, 26 જૂલાઈ, 2021
દારૂ અને જુગાક કે સટ્ટો સાથે ચાલતો હોય છે.
અરવલ્લી ભાજપના કારોબારી સભ્ય, રાજ્યના પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન પ્રજાપતિ જુગાર રમતા પકડાયો હતો. રાજ્યમાં કાયદાનો ડર ભાજપના નેતાઓના સંગા-સંબંધીઓમાં રહ...
લદ્દાખને એપેડા ઓર્ગેનિક ફળ સી બકથોર્ન ફળનું બ્રાંડિંગ કરે છે, ડાંગ માટ...
Ladakh has been branded by APEDA Organic Fruit Sea Buckthorn, nothing for Dang of Gujarat
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ અને પ્રમોશન માટે એપેડા વિશેષ સહાય આપશે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. દવા માટે ઉપગોય થાય છે તે સી બકથોર્ન નામના ફળના બ્રાન્ડિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. જ...
12 અહેવાલો વાંચો, ગુજરાતમાં તમારી, પત્રકારો અને ધારાસભ્યો તથા મહિલાઓની...
ધારાસભ્યો, પત્રકારો, મહિલાઓ પર જાસૂસી થતી હોવા અંગેના અહેવાલો ઈન્ટરનેટ પર હવે ઓછા તેમ દેખાય છે. કોંગ્રેસ, ગોરધન ઝડફિયા, અર્જૂન મોઢવાડિયા, પરેશ ધાનાણીએ જે ફોન ટેપીંગની ફરિયાદો કરી હતી તે હવે નેટ પર શોધી મળતી નથી. કોણે ગુમ કરી છે ?
ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા
https://allgujaratnews.in/gj/gujarat-cybercrime-is-spying-...
ગુજરાતના 17 લાખ ઘરોને નળ જોડાણથી પાણી પહોંચતું કરવાનું અભિયાન
ગુજરાતના 17 લાખ ઘરોને નળ જોડાણથી પાણી પહોંચતું કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
સુરત ઝોનમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદા એમ કુલ 07 જિલ્લાઓ અને 3540 ગામો સમાવિષ્ટ છે. વર્ષ-2011ના આંકડા મુજબ સુરત ઝોનના સાત જિલ્લાની વસ્તી 58,22,922 હતી, જેમાં 10 વર્ષ બાદ નોંધપાત્ર વધારો નોંધાયો હોવાથી આ વસ્તીને સુદ્રઢ આયોજન મુજબ પીવાના પાણીની સુવિ...
કડોદરા પોલીસને સ્માર્ટ તો બનાવાઈ પણ બુટલેગરોનું થાણું ક્યારે સુધરશે, ફ...
Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online
સુરત 19 જૂલાઈ 2021
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે 'કડોદરા GIDC એસોસિએશન'ના સહયોગથી એક કરોડના ખર્ચે નિર્માણ પામેલા 'કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન' ખુલ્લું મૂકાયું છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નવનિર્મિત કડોદરા પો...
બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાયદાથી ...
ગાંધીનગર, 4 જૂલાઈ 2021
2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે.
કેન્દ્ર સરકાર લઘુ...
ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત ન...
ભાલિયા ઘઉં
ગાંધીનગર, 15 જૂલાઈ, 2021
ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...
પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં
પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021
સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો
રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર'
દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ
મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી
...
મીંઢોળા નદી પર બ્રીજનું કામ શરૂ થાય તે પહેલા જ ખર્ચ 100 કરોડ વધી 300 ક...
14 જૂલાઈ 2021
ગાંધીજીની દાંડી યાત્રા આ નદીને ઓળંગવા માટે સત્યાગ્રહીઓએ નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. હવે મીંઢોળા નદી પર 14 પુલ છે. જેમાં બેઠા પુલ પણ છે. જો તેની આજે તે તમામ બનાવવાના થાય તો રૂ.4200 કરોડ થઈ જાય. નવો પુલ બનશે તેની સાથે કુલ રૂ.4500 કરોડના પુલ આ એક માત્ર નદી પર રોકાણ થયું ...
80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં
ગાંધીનગર, 14 જૂલાઈ 2021
સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...
ગુજરાતી
English













