વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...
કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે.
સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...
અનિલ અંબાણી નાદાર જાહેર થતાં શેરના ભાવ તૂટી ગયા, ગુજરાતના પ્રોજેક્ટને ...
અમદાવાદ, 2 ડિસેમ્બર 2020
એચડીએફસી અને એક્સિસ બેંક લોન પર વ્યાજ ચુકવણી પર ડિફોલ્ટ થતાં રિલાયન્સ કેપિટલના શેરના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતી માણસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કેપિટલએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લેવામાં આવેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજની ચુકવણીને ડિફોલ્ટ કરી દીધી ...
મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે
ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020
મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk
તાપી, 1 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk
તાપી, 1 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ...
અતનુ ચક્રવતી અને મોદીના સમયમાં ખરીદેલા રૂ.262 કરોડના શેરના ભાવ રૂ.10 ક...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. રૂ.262 કરોડનો ભાવ ગગડીને નવેમ્...
કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...
ગુજરાતની અમિતા દિલ્હીની હોસ્પિટલમાં લીંગ પરિવર્તન કરાવીને આદિત્ય યુવાન...
અમદાવાદ, 30 નવેમ્બર 2020
અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પરિવારની સાથે રહેતી અમિતા નામની યુવતીને કોલેજમાં દિકરો હોવાનું બિરુદ મળ્યું હતું. યુવતીના શારીરની આંતરિક રચના અને હોર્મોન્સમાં આવેલા બદલાવના કારણે તેને પુરુષ બનવું હતું. પરિવારના સભ્યોએ પણ દીકરીને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપી હતી.
પરિવારની મંજૂરી મળ્યા પછી યુવતીએ...
મરચું લાલચોળ – લાલ મરચાના વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થતાં ભાવમાં 3...
ગાંધીનગર, 30 નવેમ્બર 2020
અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમાદવદ મધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધાર...
પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?
નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.
નાગપુર સંતરા દુબઈ મોકલાયા, તેની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના ...
દિલ્હી, 14 ફેબ્રુ 2020
નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. પણ 13 ફેબ્રુઆરી 2020 ના રોજ નાગપુર નારંગીનો પ્રથમ માલ નવી મુંબઈના વશીથી દુબઇ તરફ રવાના થયો હતો. વાનગાર્ડ હેલ્થ કેર (વીએચટી) યુનિટનો રેફ્રિજરેટેડ કન્ટેનર કુલ 1500 ક્રે...
ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્...
ગાંધીનગર, 29 નવેમ્બર 2020
12 જિલ્લાના ભૂગર્ભ જળમાં કેમિકલ વેસ્ટરુપે આર્સેનિક વધું છે. આર્સેનિક-હરતાલને કાતિલ ઝેર ગણવામાં આવે છે. આર્સેનિક, સીસા, સેલેનિયમ, પારો અને ફ્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગ તેનાથી થાય છે. અનેક જીનેટિક ખામીઓ સર્જી શકે છે. ગુજરાતમાં 12 જિલલા અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધી...
મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...
ગાંધીનગર, 29 નવેમ્બર 2020
ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...
મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે.
કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...
ગુજરાતી
English














