અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2022
2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને દેખાડીને મત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2019માં સાંજે 5 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1ની ટ્રેન દોડાવી હતી. 2019થી આજ સુધીના 3 વર્ષમાં આ ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી.
વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત મેટ્રો વાર્ષિક રૂ.4.42 લાખ કમાય છે, માત્ર 130 મુસાફરો મેટ્રો ટ્રનમાં...
ઉત્તર પ્રદેશના શેરડીના ખેતરો હવે કાર ચલાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ રહ્યાં...
ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સુગર મિલોને રાજકારણીઓ અને પક્ષો તરફથી ઘણું દાન મળે છે. રાજકીય પક્ષના સુગર મિલના માલિકો તેમને દાન આપે છે.
દેશના લગભગ 12 રાજ્યોમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. સરકાર અને સુગર મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે. પક્ષ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ નેતાઓ અને મિલ માલિકો...
ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર ...
ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार
Drone spraying nano urea, 5 lakh laborers will unemployed
ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા ખર્ચ બચશે, 5 લાખ મજૂરો બેકાર થશે
ગાંધીનગર, 7 ઓગસ્ટ 2022
ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાના પ્રથમ વખત છંટકાવ ગુજરાત આખામાં શરૂ કરાયો છે. 20 મીનીટમા...
કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે...
3डी मॉडल तकनीक जीसीआरआई में कैंसरग्रस्त सार्कोमा रोगियों के लिए अंगों को बचाती है
3D model technique saves organs for cancerous sarcoma patients at GCRI
કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે છે
અમદાવાદ, 7 ઓગસ્ટ 2022
તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અ...
ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)
https://youtu.be/wsMwFRMfe1I
07 જૂલાઈ 2022, અમદાવાદ
જામનગર શહેરમાં શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની યોજના પ્રમાણે રૂ.214 કરોડની યોજનાઓ શરૂ થઈ છે. JMCના 588 કામો માટે 43.85 કરોડ આપવામાં આવશે, એવું ગુજરાત સરકારે 6 જૂલાઈ 2022માં જાહેર કર્યું હતું. સરકારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન અંગે પણ કહ્યું કે ...
ડિજીટલ પ્રદર્શન – ભારતનું આઈપી રાખવા માટે એક ‘સિસ્ટમ ઓન ચીપ’ વિક...
डिजिटल डिस्प्ले - भारत के आईपी को बनाए रखने के लिए 'सिस्टम ऑन चिप' विकसित किया
Digital Display - 'System on Chip' developed to sustain India's IP
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 4થી 6 જુલાઈ 2022 દરમિયાન ડિજિટલ સંસ્થાઓના પ્રદર્શનો યોજાયું હતું. જેમાં સરકારે જાહેરાત કરી હતી કે, આઈ-ક્રિએટ તકનિકી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી આયાતી ચિપ્સ પરનું અવલંબ...
હવે ઇલેક્ટ્રિક કારમાં તમારી પ્રેટ્રોલ કારને બદલી અપાશે
23 જુલાઈ 2021
વેદાંત ગ્રુપની કંપની ઇએસએલ સ્ટીલ લિમિટેડે સામાન્ય પેટ્રોલ અને ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક કારમાં ફેરવવાની શરૂઆત કરી છે. 2025 સુધીમાં તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલવા માંગે છે. બોકારોમાં તેના કર્મચારીઓના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે. બસોને ઇલેક્ટ્રિક બસોમાં પણ ફેરવશે.
વાર્ષિક 430 ટન કાર્બન...
ગુજરાતના 15 આપત્તિગ્રસ્ત જિલ્લામાં આપદામિત્ર તાલિમ
આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય છે. 'આપદામિત્ર' કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના 15 જિલ્લા આપત્તગ્રસ્ત છે. દરેક જિલ્લામાં સરેરાશ 285 લોકોને આપદામિત્ર હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. 4200 લોકો છે.
નર્મદાના કેવડિયા ખાત...
અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુ...
મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો
દેહ બદલતા દધિચી
દિલીપ પટેલ 23 જૂન 2022
ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ...
ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ
10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર 10 જૂન 2022
2018માં રૂ.586.16 કરોડના ખર્ચે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ પૂરો થયો છે. પ્રોજેક્ટ એક સિદ્ધિ છે. 4.50 લાખ લોકોને પાણી મલશે. મધુબન બંધમાંથી રોજ 7.5 કરોડ લીટર પાણી આપવામાં આવશે. 200 માળ (1837 ફીટ પાણી પહોંચાડાશે.
વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 17...
મત્સ્ય સંપદા યોજના ડેશબોર્ડની શરૂઆત
નવી દિલ્હી, તા. 09-06-2022
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીલયે 7મી જૂન 2022ના રોજ PMMSY MIS ડેશબોર્ડ લોન્ચ કર્યું.
20,050 કરોડ રૂપિયાના રોકાણ સાથે યોજના મે 2020માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ. 7242.90 કરોડ (નાણાકીય વર્ષ 2020-22)નું પ્રોજેક્ટ રોકાણ કરવામાં આવ્યું છે. ડિજિટલાઇઝેશન તરફ આગળ વધતા, એક પ્લેટફોર્મ પર માહિતી એક...
ગુજરાતમાં રશિયાથી મેરિનો ઘેટાં લાવ્યા પણ ઊન ઉત્પાદન ન વધ્યું, ઘેટા જ ખ...
ગુજરાતમાં મેરિનો ઘેટાં લાવ્યા પણ ઊન ઉત્પાદન ન વધ્યું, ઘેટા જ ખતમ થઈ રહ્યાં છે
मेरिनो भेड़ को गुजरात लाया गया लेकिन ऊन का उत्पादन नहीं बढ़ा, भेड़ें खत्म हो रही हैं
Merino sheep were brought to Gujarat but wool production did not increase, sheep are dying
દિલીપ પટેલ, 26 મે 2022
ઘેટાંના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલા ઘીની લાક્ષણિકતા અને લાંબ...
ધરૂ વગર ડાંગરની સીધી વાવણીની નવી DSR પદ્ધતિથી 25 ટકા પાણીની બચત
ધરૂ વગર ડાંગરની સીધી વાવણીની નવી DSR પદ્ધતિથી પાણીની બચત
धान की सीधी बुवाई की नई डीएसआर पद्धति से पानी की बचत
Water saving by the new DSR method of direct sowing of paddy
દિલીપ પટેલ, 13 મે 2022
એક કિલો ચોખા પેદા કરવા માટે લગભગ 5,000 લિટર પાણીની જરૂર પડે છે. પાણીનો વપરાશ ઘટાડવા માટે ડાંગરની સીધી વાવણીની નવી રીત ખેડૂતો અપનાવી રહ્યાં છે. પાણ...
હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે
હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે
शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए
Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer
આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા
દિલીપ પટેલ, 8 મે 2022
માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત...
ગુજરાતમાં ખારી જમીન 50 વર્ષમાં 14 ટકાથી વધીને 40 ટકા થઈ જશે
Saline land in Gujarat to increase from 14% to 40% in 50 years
गुजरात में लवणीय भूमि 50 वर्षों में 14% से बढ़कर 40% हो जाएगी
(દિલીપ પટેલ)
છોડની વૃદ્ધિ પર જમીનની ખારાશની મુખ્ય અસર પાણીના શોષણમાં ઘટાડો છે. જમીનમાં પૂરતો ભેજ હોવા છતાં, પાક સુકાઈ જાય છે અને અંતે પાણીના શોષણના અભાવે મરી જાય છે. તેથી અનાજની અછત ઊભી થાય છે.
ઝડપથી વધી રહેલી વસ્...
ગુજરાતી
English













