Tuesday, November 4, 2025

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...

ગુજરાતમાં એક ગુનો ઉકેલવા માટે ગુનાદીઠ રૂ.9 લાખનું CCTVમાં મૂડી રોકાણ

To solve a crime in Gujarat, CCTV an investment of Rs 9 lakh per crime ગાંધીનગર, 19 માર્ચ 2021 ગૃહ વિભાગ માટે 2021-22માં રૂા. 7,960 કરોડ ખર્ચાવાના છે. રાજયના પોલીસતંત્રની નબળી કામગીરીના કારણે રાજયમાં અશાંતિ, અસુરક્ષા અને અસલામતીનું નિમાર્ણ થયું છે. રાજ્યમાં ગુના ઉકેલાતા નથી. જોઈએ એવી સજા થતી નથી. કેટલાંક પ્રોજેક્ટ અંગે વિધાનસભામાં 18 માર્ચ 20...

વાહનો પર 21 ગણી ફી જીંકતી ભાજપ સરકાર

ગાંધીનગર, 18 માર્ચ 2021 15 વર્ષથી વધુ જુની ગાડી માટે આરસી સર્ટિફિકેટ રિન્યૂ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવવાના ચાર્જિસ 8થી 20 ગણા વધી ગયા છે. સ્ક્રેપેજ પોલિસી લાવવાના આ સરકારના પગલાનો ભાગ છે. ગુજરાતમાં તેનો અમલ ઓક્ટોબરથી થશે. માર્ગ પરિવહન મંત્રાલયે ફી વધારવાના પ્રસ્તાવનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે. આરસી રિન્યૂઅલ માટે 5000 રૂપિ...

ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં

ગાંધીનગર, 17 માર્ચ 2021 ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર હુમલાઓ થઈ રહ્યાં છે. સાઈબર ક્રાઇમની ઘટનાઓમાં 150 ટકાનો  વધારો થયો હોવા છતાં ભાજપની વિજય રૂપાણીની સરકાર એક પણ સાઈબર ગુનેગારને અદાલતમાં સજા આપાવી શકી નથી. ગુજરાતમાં 2017માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના હતી અને તે 2019માં વધીને 226 નોંધાઇ છે. આમ, બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના...

વિમાન, મિસાઈલ, ઉપગ્રહ બનાવી દેશની રક્ષા કરતી 6 કંપની મોદીએ વેચી, ઈસરોન...

ભાજપની મોદી સરકારે દેશની રક્ષા કરતી 6 કંપનીઓ 26 હજાર કરોડમાં વેચી મારી અમદાવાદ, 17 માર્ચ 2021 5 વર્ષોમાં ભાજપની મોદી સરકારે લશ્કરની 6 કંપનીઓ રૂ.26 હજાર કરોડમાં વેચી મારી છે. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (DPSU) એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચીને 26,457 કરોડ રૂપિયા મેળવ્યા છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે તેની જાણકારી આ...

કમરના મણકામાં ઓપરેશનના સ્ક્રૃ તુટી ગયા, 20 વર્ષ પછી પીડામાંથી મૂક્તિ મ...

અમદાવાદ, 13 માર્ચ, 2021 કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે કરી છે. રાજસ્થાનની મહિલા પુષ્પા સોનીને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી 55 વર્ષના પુષ્પા સોની ઈ.સ.2000 થી કમરમાં અસહ્ય દુઃખાવાના લીધે ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. આ ...
RADIO DAY

રેડિયોનો આખો ઇતિહાસ, 10 હજાર શબ્દોમાં – રેડિયો દિવસ

The whole history of radio in 10 thousand words 13 ફેબ્રુઆરી 2021 યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 10મી આવૃત્તિ ઉજવાઈ રહી છે. અત્યારના ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં જ્યારે મીડિયાની વિશ્વસનીયતાનો મુદ્દો જ કોરાણે મુકાઈ ગયો છે. વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે. વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ...

હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021 2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે. ...
cultivation of cumin

જીરૂંના વાવેતરના આંકડામાં ધુપ્પલ, વાવેતર ઘઉં ઓછું છતાં છૂપાવતી સરકાર, ...

ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021 ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકાર...
ahmedabad police

ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020 ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
Sandhav village

કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ?  ...

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કચ્છના જખૌ  બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની  પ્રાચીન  પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના  સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...

ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત

જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021 સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે.  હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...

ડીઝીટલ લેન્ડ રેકર્ડ માટે રિ સરવે કરાવવાની મૂદલ 3 મહિના લંબાવી, જૂઓ કૌભ...

Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી...
aflatoxin

ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.   આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...

ભારતમાં સૌથી વધું બીટા કેરોટીન નવા ગાજરની શોધ કરીને, ગુજરાતના ખેડૂતે 1...

ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020 જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે ...