ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટીમ
*મુખ્યમંત્રીશ્રીનો અનોખો ખેલકૂદ પ્રેમ*
ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટી
ઇન્ડીયા-ર૦ર૦ની આસામના ગૌહતીમાં ચાલી રહેલી રમતોમાં ૧૧ ગોલ્ડ સહિત ૩પ મેડલ્સ મેળવનારી ગુજરાતના ખેલાડીઓની ટીમનો ઉત્સાહ તેમની સાથે ગાંધીનગરથી વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરીને વધાર્યો હતો.
ગુજરાતના ૧૮૦ જેટલા જે ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે ત...
ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા
બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે.
બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...
રોહિત શર્મા વનડે ક્રિકેટર ઓફ ધ યર, વિરાટ કોહલી સ્પિરિટ ઓફ ક્રિકેટ જાહે...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ બુધવારે એટલે કે 15 જાન્યુઆરી 2020 ના વર્ષ 2019 માટેના આઈસીસી એવોર્ડ્સની જાહેરાત કરી. આઈસીસીએ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન (મર્યાદિત ઓવર ફોર્મેટ) રોહિત શર્માને વર્ષનો શ્રેષ્ઠ વનડે ક્રિકેટર જાહેર કર્યો છે. તે જ સમયે, કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડની ઘોષણા કરી છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં આઇસીસી વર્લ્ડ કપ...
હું ધોનીની જેમ છગ્ગા ફટકારીશ – રિચા ઘોષ
રિચા ઘોષની ઉંમરની મોટાભાગની છોકરીઓ ફેબ્રુઆરીમાં તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે, જ્યારે સિલિગુરીની 16 વર્ષીય યુવતી પ્રતિષ્ઠિત આઇસીસી ટી -20 વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમ સાથે તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર રહેશે. બંગાળના પાર્ટ-ટાઇમ અમ્પાયર મનવેન્દ્ર ઘોષને જોઇને રિચાએ ચેલેન્જર ટ્રોફીમાં સારા પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય ટીમમાં સાડા ચાર વર્ષની ...
ધોનીએ વર્ડકપથી ફેંકાયા બાદ મોન તોડ્યું, એ મારી ભૂલ હતી
એમ.એસ. ધોનીએ વર્લ્ડ કપ 2019 માં રન આઉટ થયા બાદ મૌન તોડ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ નબળી હતી પરંતુ જાડેજા અને ધોનીએ ટીમને જીતની નજીક લાવી દીધી હતી. પણ હાર બાદ ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમએસ ધોની જ્યારે પણ મેદાન પર બેટ સાથે હાજર હોય ત્યારે ચાહકોને વિશ્વાસ હોય છે કે સં...
ગુજરાતી
English