લોહતત્વની ગોળીઓ નથી, કુપોષણના નામે રૂપાણી પ્રજાને ગપગોળાની ગોળી પીવડાવ...
ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૧૯,૬૬૬૦ બાળકો કુપોષણનો શિકાર હોવાનું હોવાનું વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું. સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા ગર્ભના વિકાસ માટે ખુબ જ મહત્વની એવી લોહીની ઉણપ દૂર કરતી આર્યન (લોહ તત્વ)ની દવાનો જથ્થો કેટલાય સમયથી સરકારી દવાખાનાઓમાં ઉપલબદ્ધ ન સગર્ભા મહિલાઓએ બજાર માંથી ખરીદવા મજબુર બનવું પડી રહ્યું છે. કેટલાક આરોગ્ય કેન્દ્રમાં બા...
ભાજપના સાંસદ ટુંડિયાએ ગ્રાંટમાં ગોટાળા કર્યા, હવે ટીકીટ કપાશે
રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને આ વખતે હરી ટીકીટ નહીં મળે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરી ચૌધરીને ભ્રષ્ટાચારમાં લાંચ લેવાનો આરોપ હતો અને તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી ન હતી તે જ રીતે ટુંડિયાએ સરકારી ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાથી તેમની ટીકીટ કાપવામાં આવે એવી શક્યાતા ભાજપના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણ...
ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બના...
દેશ ભક્તિમાં ભગવા અંગ્રોજોનો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભક્તો ખૂશ
રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો...
#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ 20 હજાર ટ્વીટ સાથે સોશિયલ મીડિયા પર છવાય...
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2020 #વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો
ગુજરાતી ભાષામાં ટ્વિટર પર સતત 11 કલાક સુધી ૧૮૦૦૦+ ટ્વિટ સાથે નબર #૧ ટ્રેન્ડ ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયાના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સ...
મોદીની નિષ્ફળતા : ઉજ્જવલા યોજનાના 99 ટકા લાભાર્થીઓએ બીજું સિલિન્ડર લીધ...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને મફત એલપીજી કનેકશન આપવાની ઉજ્જવલા યોજના અંગે ઉત્તરાખંડમાં કોઈ ઉત્સાહ નથી. રાજ્યમાં, આ યોજનાના 99 ટકા લાભાર્થીઓએ ફરીથી સિલિન્ડર ભર્યું નથી. પર્વતીય રાજ્યના 13 જિલ્લાઓમાંથી, કુલ 3.72 લાખ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે. પરંતુ આ પરિવારોમાંથી ફક્ત 3,500 પરિવારો છે ...
ટ્રમ્પનું હવાઈ મથકે સ્વાગત
૨૪, ફેબ્રુઆરી,૨૦૨૦ યુ.એસ. પ્રેસિડેન્ટનું આગમન : પ્રધાનમંત્રીએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી પહોંચતા હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય પરંપરા પ્રમાણે ભેટીને ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. અમેરિકાન...
અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ
દિલીપ પટેલ ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020 લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ માહોંમહેં લડી મરે એવા કાવાદાવા કરી રહ્યા...
ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો
February 22, 2020 Gujarat Mirror
બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા મિરર EXPOSE દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22
કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...
ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે
ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...
રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાય...
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉ...
ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...
અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...
સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે. ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...
આદિવાસી આંદોલન સમેટી લીધું
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...
સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...
30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

English