ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો
Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government
દિલીપ પટેલ
જાન્યુઆરી 2022
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ્રધાનોએ હિંદુ જેને પૂજ્ય માને છે અને ભાજપ જેના નામ પર રાજકારણ રમીને ચૂંટણી જીતે છે એવી ગાયોને માટે અનામત રાખેલી જમીનો હડપ કરી રહ્યાં છે.
મુખ્ય પ્રધાને પશુ માટે જીવદયા બતાવવા અપીલ તો કરી છે પણ ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર રહેવા દીધા નથી. કંપનીઓ, ઉદ્યોગપતિઓ વેંચી માર્યા છે.
પાલનપુર તાલુકાના મોરીયા ગામે આવેલી બનાસ મેડિકલ કોલેજ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
પાલનપુર સિવિલ હોસ્ટિલ એક રૂપિયામાં પચાવી લીધા બાદ ભાજપના નેતાઓએ ગૌચર મફતના ભાવમાં પડાવી દીધું હતું. જ્યાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે.
24 કલાકમાં ગૌચર પચાવી પાડવા માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ આદેશો આપ્યા હતા. ત્યારે તેઓ આરોગ્ય પ્રધાન હતા.
કાયદાકીય પ્રક્રિયામાં 6 મહિના લાગી જાય પણ 24 કલાકમાં ગૌચર હડપ કરી દીધું હતું.
પાલનપુર ગૌચર કૌભાંડ એટલું વ્યાપક છે કે જેમાં તલાટી, મામલતદાર, સરપંચ, બનાસકાંઠા કલેક્ટર, આરોગ્ય સચિવ, મહેસુલ સચિવ અને આરોગ્ય પ્રધાન જેલમાં જાય તેમ છે. એવો કાયદાનો ભંગ અહીં થયો છે. જેના પર મેડિકલ કોલેજ ઊભી કરી દેવામાં આવી છે.
પાલનપુરના એકવોકેટ રમેશ નાભણી કહે છે કે, વડી અદાલતમાં આ અંગે 2018માં જાહેર હીતની અરજી કરી છે. તે પડતર છે.
200 કરોડની હોસ્પિટલ બની ગઈ, ભણાવવાનું ચાલું છે. પણ અદાલતમાં કેસ પડતર છે.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
બીજા 200 કરોડ સરકારે હોસ્પિલટના બે માળ બનાવવા માટે આપ્યા છે. જૂની હોસ્પિટલમાં 3-4 માળ બનાવવા
50 કરોડમાં નવી હોસ્પિટલ બની જાય
તે સમયે બનાસકાંઠાના કલેક્ટર રાણા હતા. તેમણે નિયમો નેવે મૂકીને ગૌચરની જમીન આપી હતી. જેટલાં પશુની સંખ્યા હોય તે પ્રમાણે ગૌચર હોવું જોઈએ. પણ તે વાતને બાજુ પર રાખીને શંકર ચૌધરીના ટ્રસ્ટને 10 એકર જમીન આપી દીધી હતી.
સામે ગૌચરની જમીન આપી પણ 45 કિલો મીટર દૂર જમીન આપી. આ ગામના લોકો 45 કિલો મીટર દૂર પોતાના પશુ ચલાવવા કઈ રીતે જઈ શકે.
શંકર ચૌધરીએ સત્તાનો ગેર ઉપયોગ કરીને 4 દિવસથી લઈને 30 દિવસમાં જ બધા ઓર્ડર કરેલા છે. 6 દિવસમાં રીવ્યૂં કરી દેવામાં આવે છે. સરકારમાં જે કામ કરવા 5 વર્ષ આ કામ માટે જોઈએ. તે થોડા દિવસોમાં કરીને નિયમો નેવે મૂક્યા છે. 4 દિવસમાં જિલ્લામાંથી મંજૂર કરીને ગાંધીનગર સચિવાલયમાંથી મંજૂરી મેળવી લીધી હતી.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
હવે જ્યાં કોલેજ બની છે તેનું પણ એક નવું કૌભાંડ થયું છે.
જ્યાં કોલેજ બનવાની હતી તે પાલનપુરથી 6 કિલો મીટર સુધીના માર્ગ પર આસપાસ કોઈ જાણભેદુઓએ જમીનો ખરીદી લીધી હતી.
આ જમીનો કોણે ખરીદી હતી તે મહેસૂલ વિભાગે તપાસ કરવી જોઈએ.
આજુબાજુના ભાજપના નેતાઓ કે તેના સગા-સંબંધીઓની જમીનો છે.
મેડિકલ કોલેજ બવતા પહેલા એક વીઘો જમીન 20 લાખનો ભાવ હતો. હવે અહીં એક વીઘાનો ભાવ રોડ ટચ 2 કરોડ થઈ ગયો છે. અંદરના વિસ્તારમાં 1 કરોડનો વીઘો થઈ ગયો છે.
કોલેજ બનવાની હતી ત્યારે સસ્તી જમીન લઈ લીધી હતી. 5થી 6 કિલો મીટરમાં અહીં નોટબંધીમાં પૈસા રોકી લીધા. ચૌધરી સમાજના ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ખરીદનારા પણ ભાજપના નેતાઓના કાળા નાણાં હતા.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
અહીં જે 1 કરોડના બંગલા અને ફ્ટેલ પણ ઘણે બની ગયા છે.
ભોપાલ હાઈકોર્ટે આવી જ એક કોલેજને ગેરકાયદે જાહેર કરી હતી. રજીસ્ટ્રેશન રદ કરી અને 5 લાખ ફી પાછી આપી અને 10 લાખનો એક વિદ્યાર્થી દીઠ દંડ કર્યો હતો.
અહીંના લોકો શંકર ચૌધરીથી ડરે છે. એટલો તેનો ખોફ છે.
સિવિલ હોસ્પિટલમાં એક જ સમાજના 200 કર્મચારીઓની ભરતી કરી છે. એવો આરોપ અહીં લાગ્યો હતો જ્યારે કોરોનામાં એક દલિતનું મોત થયું હતું ત્યારે.
કોરોનામાં ખાનગી દવાખાનામાં દર્દીઓને મોકલતાં હતા. પણ એક ખાસ ચમાજના લોકો માટે પાલનપુલ હોસ્પિટલમાં અનામત રાખવામાં આવી હતી. જો ત્યારના દર્દીઓની તપાસ થાય તો 90 ટકા દર્દીઓ માત્ર એક જ સમાજના નિકળે તેમ છે. 150 બેડથી વધારીને 400 બેડની હોસ્પિટલ કરાઈ હતી.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
મેડીકલ કોલેજ સ્થાપવા માટે યોગ્યતા
મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને સરકાર દ્વારા પાલનપુર માટે પસંદ થયેલ સંસ્થા ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ વચ્ચે 10.10.2017ના રોજ જે કરાર થયેલો હતો.
ત્રણ વરસની બેલેન્સ સીટ હોવી જ જોઇએ, તે પણ ન હતી.
ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલની નોંધણી 2016માં થઈ છે. ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું. તેથી એમસીઆઇ માટે લાયકાત ધરાવતું ન હોવાથી અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી.
ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે બિન અનુભવી છે. આર્થિક રીતે પણ સક્ષમ ન હતું.
મેડિકલ કોલેજ બનાવવા ગરીબ પશુપાલકો પાસેથી કરોડોનું ફંડ મેળવવા શંકર ચૌધરીનો આદેશ
પાલનપુરમાં મેડિકલ કોલેજ બનાવવા માટે શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં ડેરીની 1,400 જેટલી દૂધ મંડળીઓ પાસેથી મેડિકલ કોલેજ બનાવવા માટે રૂ. 200 કરોડ ગરીબ પશુપાલકો પાસેથી મેળવવા કામ કર્યું હતું.
150 બેઠક મેડિકલ કોલેજ માટે મળી છે.
ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ
2017ની વિધાનસભા ચૂંટણી નવા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે પરાજિત થયા હતા.
શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર થવા અગાઉ આદેશ કરેલો હતો.
જમીન આપવાની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે. જે અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
બનાસકાંઠા મેડિકલ કોલેજ માટે નિયમોની અવગણના કરી પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી ખાનગી ટ્રસ્ટને રાતોરાત નિયમો નેવે મૂકીને 150 બેઠકોવાળી મેડિકલ કોલેજ ખોલવા માન્યતા અપાઈ હતી.
એમસીઆઇએ ભારત સરકારને ભલામણ કરી હતી.
મંત્રીપદનો ગેરલાભ લીધો હોવાનો આરોપ
બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું 2018માં આવ્યા પછી જાહેર હીતની અરજી પડતર છે. એક કાગળ આગળ વધતો નથી.
ઓફિસ ઓફ ધી પ્રોફિટનો સજજડ કેસ છે. આવો કેસ
શંકર ચૌધરી આરોગ્ય પ્રધાન હતા ત્યારે તેમણે જ પોતાના ટ્રસ્ટને આખી હોસ્પિટલ આપી અને ગૌચરની કરોડોની જમીન આપી દીધી હતી.
તમામને દસ્તાવેજો સાથે હાજર રહેવા કહેવાયું હતું. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટને પાલનપુરમાં મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં ગુજરાતની રૂપાણી સરકારે કેવી ગેરરીતિ કરી છે. તે ચોંકાવી દે તેવી છે. કોલેજને ગૌચરની આપવાથી લઈને કોલેજની મંજૂરી સુધીની મોટા ભાગની પ્રક્રિયામાં ગુજરાત સરકારે ખોટું કર્યું છે.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં શંકર ચૌધરી પોતે પણ ટ્રસ્ટી તરીકે સામેલ છે. જે ટ્રસ્ટ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ પચાવી પાડવામાં આવી, ત્યારબાદ એમાં મેડિકલ કોલેજ ખોલવા માટે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નામે નવી સંસ્થા ઊભી કરી મેડિકલ કોલેજની માંગ કરવામાં આવી હતી.
જેને એમસીઆઇએ માન્યતા આપી છે. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટે મંજૂરી આપી હતી.
ડિસાના સામાજિક રાજકિય કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ પણ અવાજ ઉઠાવ્યો છે.
મેડિકલ કાઉન્સીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે.
માત્ર આ એક જ ગૌચર ભાજપના નેતાઓએ પચાવી પાડ્યું છે એવું થોડું છે ….
ભાજપના નેતાઓ કઈ રીતે ગૌચર હડપ કરે છે તે એક માત્ર ઉદાહરણ શંકર ચૌધરી છે. આવા 14 હજાર ગામોમાંથી 3 હજાર ગામો ગૌચર વગરના થઈ ગયા છે. ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચરની જમીનો આપી દેવામાં આવી છે.
એડવોકેટ રમેશ નાભાણી કહે છે કે, —-
બિહામાં લાલુ પ્રસાદનું ઘાસચારા કૌભાંડ થયું પણ અહીં તો ઘાંસ ઉગાડતા ગૌચરો જ ભાજપની સરકાર અને ભાજપના નેતાઓ ખાઈ ગયા છે.
ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી છે.
ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ
3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.
વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ જાય છે. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. રૂપાણીના ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે.
ચરખા ગામની 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને વીજ મથક બનાવવા માટે આપી હતી.
ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા.
ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે. ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. તેથી 3 હજાર ગામમાં ગૌચર ગુમ થઈ ગયા છે. ભાજપ સરકાર આવી તે પહેલા 700 ગામડાઓમાં ગૌચર ન હતા, 2015મા રાજ્યના 2625 ગામોમાં ગૌચરની જમીન ન હતી. 2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર ન હતી. 2019માં 3 હજારથી વધું ગામોમાં પશુઓ માટે જમીન રહી નથી. તેથી ગામ લોકોની રોજગારી છીનવાય છે અને ગામના લોકો શહેર તરફ રોજગારી માટે ભટકે છે. કાંતો ગરીબીનો સામનો કરવો પડે છે.
5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
2012 સુધીમાં મોદી સરકારની ભાજપ સરકારે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી.
2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.
1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણો હતા.
હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
ગૌચર પર દબાણ
અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે.
દર વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.
ભાજપને અને મોદીને સવાલ
ભાજપને સવાલ – ગૌ ભક્ત ભાજપના રાજમાં ગૌચર કોણ ચરી ગયું ?
કેસરી પક્ષને સવાલ – હિંદુ જેને પૂજ્ય માને છે તે ગૌચર કોણ ચરી ગયું ?
RSSને સવાલ – ભાજપના હિંદુ વિરોધી કૃત્ય માટે કેમ મૌન છો ?
મોદીને સવાલ – ભાજપ ગાયના નામે રાજકારણ કેમ રમે છે ?
ભાજપને સવાલ – ચૂંટણી જીતવા ગાયનો ઉપયોગ લાગણી ઊભી કરવા કેમ કરો છો ?
ભૂપેન્દ્ર પટેલને સવાલ – પશુ બચાવવા માટે જીવદયાની અપીલ કરી, ગૌચર બચાવવા કેમ નહીં ?
3 પૂર્વ મુખ્ય પ્રધાનોને સવાલ – ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર ગુમ કોણે કર્યા ?
મોદી-રૂપાણીને સવાલ – કંપનીઓ, ઉદ્યોગપતિઓને ગૌચર કેમ વેચી માર્યા ?
શંકર ચૌધરીને સવાલ – પાલનપુરના મોરીયા ગામનું ગૌચર ગુમ કેમ કર્યું ?
ચૌધરીને સવાલ – પશુપાલકોની ડેરીના પૈસે અને ગૌચરની જમીન પર કોલેજ કેમ બનાવી ?
શંકર ચૌધરીને સવાલ – ડેરીનું ગૌરવ લો છો અને ગાયોની જમીન હડપ કેમ કરી ?
કલેક્ટરને સવાલ – મોરીયા ગામથી 45 કિલો મીટર દૂર ગૌચરની જમીન કેમ આપી ?
હાઈકોર્ટને આકરો સવાલ – શંકર ચૌધરી સામેનો પ્રજા હિતનો કેસ 2018થી કેમ પડી રહ્યો છે ?
ભાજપ કેમ કૌભાંડ કરે છે – ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું ગૌચર કૌભાંડ શા માટે ?
કેસરી સરકારને સવાલ – વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર કેમ ખાઈ જાય છે ?
હિંદુ સરકારને સવાલ – હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો કેમ ?
28 વર્ષના રાજ સામે સવાલ – ભાજપ સરકાર આવી ત્યારે 700 ગામમાં ગૌચન ન હતા, હવે 3 હજાર ગામમાં કેમ નથી ?
જૈન ધર્મી રૂપાણીને સવાલ – વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ કેમ કર્યું ?
———–
જીવદયા કેમ નહીં
જૈન અદાણીને સેઝના કેટલાંક ગૌચર કેમ આપ્યા
2014-2021માં 300 ગામોના ગૌચર ગુમ
5 વર્ષ માટે વિજય રૂપાણીની જૈન સરકાર દોષી
2014માં 9.33 કરોડ ચો.મી. ગૌચર પર દબાણો
ગાયના મોં માથી ઘાસ કેમ લઈ લીધું મોદીએ
કોણ જવાબદાર
1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા
2014માં 10 લાખના બદલે 7.65 લાખ હેક્ટર ગૌચર
ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચર આપ્યા
5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ગૌચરની આપી
2017માં 2754 ગામોનું ગૌચર રહ્યું નહીં
હિંદુ સરકાર હિંદુ સામે
વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર ખાઈ જાય છે
રાજકીય માફિયાઓ ગૌચર જમીન ચરી ગયા
રૂપાણીના 3 વર્ષમાં 129 ગામનું ગૌચર વેચાયું
વર્ષે 50 ગામનું ગૌચર ભગવા અંગ્રેજોએ વેચ્યા
હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો
લાલુનું ઘાસ અને મોદીનું ગૌચર
બિહામાં લાલુ પ્રસાદ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી
લાલુનું ઘાસચારા કૌભાંડ, મોદીનું ગૌચર કૌભાંડ
ભાજપની સરકાર ને નેતાઓ ગૌચર ખાઈ ગયા
ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી
ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ કરી દેવાયા
શંકરએ સંકર ગાયને ન સાચવી
શંકર ચૌધરીની સંકર ગાયના ગૌચર પર કોલેજ
શંકર ચૌધરીએ સત્તાનો સત્તાનો ગેર ઉપયોગ કર્યો
આરોગ્ય પ્રધાન શંકરે હોસ્પિટલ લઈ લીધી
નામ ડેરીનું અને કામ ડરાવવાનું કેમ કરે છે
શંકર ચૌધરી શા માટે ગૌચર જમીન ખાઈ ગયા
પેટા હેડીંગ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાયો માટે અપીલ
ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા અપીલ
પશુ, ગાય અને પક્ષી માટે મુખ્ય પ્રધાનની અપીલ
પહેલાંના મુખ્ય પ્રધાનોએ પશુઓ માટે શું કર્યું
હિંદુ જેને પૂજ્ય માને છે તે ગૌચર કોણ ચરી ગયું
ગૌચર ખતમ કરીને ગાયોને કોણ ખતમ કરે છે
ભાજપ ગાયના નામે રાજકારણ રમે છે
ચૂંટણી જીતવા ગાયનો ઉપયોગ કરે છે
મુખ્ય પ્રધાનની પશુ માટે જીવદયા બતાવવા અપીલ
ગુજરાતમાં 3 હજાર ગામોમાં ગૌચર ગુમ થયા
કંપનીઓ, ઉદ્યોગપતિઓને ગૌચર વેચી માર્યા
પાલનપુર તાલુકાના મોરીયા ગામનું ગૌચર ગુમ
બનાસ મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર ઊભી
ડેરીનું ગૌરવ અને ગાયોની જમીન હડપ કરી
પાલનપુર સિવિલ હોસ્ટિલ 1 રૂપિયામાં પચાવી
ભાજપના નેતાઓએ ગૌચર મફતના ભાવે પડાવ્યું
મોરીયા ગામે મેડિકલ કોલેજ શરૂ થઈ
24 કલાકમાં ગૌચર પચાવી પાડવા આદેશો કર્યા
ભાજપના નેતા શંકર ચૌધરીએ આદેશો આપ્યા
આદેશ આપ્યા ત્યારે શંકર આરોગ્ય પ્રધાન હતા
પાલનપુરના મોરીયાનું ગૌચર કૌભાંડ વ્યાપક છે
તલાટી, મામલતદાર, સરપંચ, કલેક્ટર આફતમાં
આરોગ્ય સચિવ, મહેસુલ સચિવ મુશ્કેલીમાં
ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાન જેલમાં જઈ શકે
ગૌચરમાં કાયદાનો સરેઆમ ભંગ થયો છે
ગૌચર પર મેડિકલ કોલેજ ઊભી કરી દીધી
પાલનપુરના એકવોકેટ રમેશ નાભણીની પહેલ
વડી અદાલતમાં 2018માં જાહેર હીતની અરજી
વડી અદાલતમાં ગૌચરની અરજી પડતર પડી
200 કરોડની હોસ્પિટલ બની, પણ કેસ ન ચાલ્યો
ભણાવવાનું ચાલું, પણ અદાલતમાં કેસ પડતર
એડવોકેટ રમેશ નાભાણીએ જાહેર હીત જોયું
હવે 200 કરોડ હોસ્પિલટના બે માળ માટે ખર્ચ
50 કરોડમાં નવી હોસ્પિટલ બની જાય તેમ છે
બનાસકાંઠાના કલેક્ટર રાણાએ ગૌચર આપ્યું
નિયમો નેવે મૂકીને ગૌચરની જમીન આપી
પશુની સંખ્યા પ્રમાણે ગૌચર હોવું જોઈએ
શંકર ચૌધરીના ટ્રસ્ટને 10 એકર જમીન આપી
સામે ગામથી 45 કિલો મીટર દૂર જમીન આપી
દૂર પોતાના પશુ ચરાવવા કઈ રીતે જઈ શકે
શંકર ચૌધરીએ સત્તાનો ગેર ઉપયોગ કર્યો
4 દિવસથી 30 દિવસમાં જ બધા ઓર્ડર કરી દીધા
નિયમો નેવે મૂકી જિલ્લામાંથી મંજૂરી આપી
ગાંધીનગર સચિવાલયમાંથી મંજૂરી મેળવી
કોલેજ બની તે રોડ પરની જમીનોનું નવું કૌભાંડ
6 કિલોમીટર માર્ગ પર કોણે જમીનો ખરીદી
જાણભેદુઓએ જમીનો ખરીદી લીધી હતી
જમીનો કોણે ખરીદી તે તપાસ કરવી જોઈએ
ભાજપના નેતા તેના સગા-સંબંધીઓની જમીનો
મેડિકલ કોલેજ બનતા પહેલા સસ્તી હતી જમીન
એક વીઘા જમીનનો 20 લાખનો હતો ભાવ હતો
હવે વીઘાનો ભાવ રોડ ટચ 2 કરોડ થઈ ગયો
અંદરના વિસ્તારમાં 1 કરોડનો વીઘો થયો
નોટબંધીમાં જમીનોમાં કાળા પૈસા કોણે રોક્યા
ચૌધરી સમાજના ખેડૂતો પરેશાન થઈ ગયા
ખરીદીમાં ભાજપના નેતાઓના કાળા નાણાં
માર્ગ પાસે 1 કરોડના બંગલા અને ફ્લેટ બની ગયા
ભોપાલ હાઈકોર્ટનો શંકર ચૌધરી જેવો કેસ હતો
ભોપાલે કોલેજને 5 વર્ષે ગેરકાયદે જાહેર કરી હતી
કરોડોનો દંડ કર્યો હતો, રાજકીય પક્ષના નેતાને
પાલનપુરના લોકો શંકર ચૌધરીથી ડરે, ખોફ છે
સિવિલ હોસ્પિટલમાં એક સમાજના 200 કર્મચારી
કોરોનામાં 90 ટકા દર્દીઓ માત્ર એક જ સમાજના
શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર
હાઈકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરાયા હતા
ઓફિસ ઓફ ધી પ્રોફિટનો સજજડ કેસ બની શકે
શંકર ચૌધરી સામે મજબૂત પુરાવા છે
શંકર ચૌધરી આરોગ્ય પ્રધાન હતા ત્યારે ફાયદો લીધો
પોતાના ટ્રસ્ટને આખી હોસ્પિટલ આપી દીધી
ગૌચરની કરોડોની જમીન આપી દીધી હતી
વડી અદાલતે દસ્તાવેજો સાથે હાજર રહેવા કહ્યું તું
પી.આઈ.એલ.માં ગૌચરને શરત ભંગના દસ્તાવેજ
રૂપાણી સરકાર વખતે ભારે ગેરરીતિ થઈ હતી
કોલેજ અને હોસ્પિટલમાં સરકારે ખોટું કર્યું
મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના નિયમોનો ભંગ
ત્રણ વરસની બેલેન્સ સીટ હોવી જરૂરી છે
ગલબાભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટને જમીન
ચૌધરી ટ્રસ્ટની નોંધણી 2016માં થઈ હતી
ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું, છતાં મંજૂરી
ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે બિન અનુભવી, છતાં કોલેજ
ટ્રસ્ટ આર્થિક રીતે પણ સક્ષમ ન હતું
શંકર ચૌધરી સહિત ડેરીના ડીરેક્ટરો ટ્ર્સ્ટી હતા
મેડિકલ કોલેજમાં ગરીબ પશુપાલકોના પૈસા
ડેરીની 1,400 જેટલી દૂધ મંડળીના પૈસા
200 કરોડ ગરીબ પશુપાલકોના વપરાયા
150 બેઠક મેડિકલ કોલેજ માટે મળી છે
ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું ગૌચર કૌભાંડ
પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી
નિયમો નેવે મૂકીને 150 બેઠકોની મેડિકલ કોલેજ
એમસીઆઇએ ભારત સરકારને ભલામણ કરી
મંત્રીપદનો ગેરલાભ લીધો હોવાનો આરોપ
2017ની વિધાનસભા ચૂંટણી શંકર ચૌધરી હાર્યા
નવા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હરાવ્યા હતા
શંકરે જીતવા હવે અલ્પેશ ઠાકોરને સાથે લીધા
બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ બન્યું
રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટે મંજૂરી આપી
ડિસાના ભેમાભાઈ ચૌધરીએ અવાજ ઉઠાવ્યો
મેડિકલ કાઉન્સીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરી
ભાજપના નેતાઓએ અનેક ગૌચર પચાવી લીધા
14 હજાર ગામોમાંથી 3 હજાર ગૌચર ન રહ્યાં
ઉઘોગપતિઓને 6 કરોડ ચો.મી. ગૌચર આપ્યા
બિહારમાં લાલુ પ્રસાદ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી
લાલુનું ઘાસચારા કૌભાંડ, મોદીનું ગૌચર કૌભાંડ
ભાજપની સરકાર અને નેતાઓ ગૌચર ખાઈ ગયા
ઘાસચારામાં લાલુ અને ગૌચરમાં મોદી રૂપાણી
ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ કરી દેવાયા
3 હજાર ગામોમાં 10 હજાર પશુ ચરાવાની અસર
આ ગામોમાં 1 લાખ લીટર દૂધ ગૌચરના કારણે મળત
વર્ષે 50 ગામના ગૌચર હિંદુ સરકાર ખાઈ જાય છે
રાજકીય માફિયાઓ ગૌચર જમીન ચરી ગયા
રૂપાણીના 3 વર્ષમાં 129 ગામનું ગૌચર વેચાયું
વર્ષે 50 ગામનું ગૌચર ભગવા અંગ્રેજોએ વેચ્યા
ચરખા ગામનું ગૌચર જેટકો કંપનીને આપ્યું
વીજ મથક બનાવવા માટે જમીન આપી
ચરખામાં 46 હજાર મીટર ગૌચર આપી દીધું
ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર ગુમ
હિંદુ ગૌભક્ત ભાજપના રાજમાં ગૌચર કૌભાંડો
ભગવા ભાજપમાં માફિયાઓએ દબાણ કર્યા
ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં
ગૌચરની જમીનો વેચવાનો આદેશ વજુ વાળાનો
ગૌચર વેચી શકાય એવો પરિપત્ર વાળાનો
વાળા રાજકોટના ભાજપના નેતા છે
તેઓ મહેસૂલ પ્રધાન હતા ત્યારે આદેશ કર્યો
ગૌચર લેવું હોય તો ગામ લોકોની મંજૂરી જરૂરી
ગૌચર માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે
ભાજપ સરકારે ગ્રામ પંચાયતોનો છેદ ઉડાવી દીધો
ગાયોની રાખેલી જમીનો પર ઉદ્યોગપતિઓનો કબજો
ગુજરાતભરમાં ઉદ્યોગપતિઓને ગૌચર આપ્યા
ભાજપના રાજમાં 3 હજાર ગામમાં ગૌચર ગુમ
ભાજપ સરકાર આવી, 700 ગામમાં ગૌચર ન હતા
2015માં 2625 ગામોમાં ગૌચરની જમીન ઘટી
2014 સુધીના ગૌચર વેચવામાં નરેન્દ્ર મોદી દોષી
2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર નહીં
2014થી 2021 સુધીના 300 ગામોના ગૌચર નહીં
5 વર્ષ માટે વિજય રૂપાણીની જૈન સરકાર દોષી
2020માં 3 હજાર ગામોમાં પશુઓની જગ્યા નહીં
5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ગૌચરની આપી
રાજકીય આખલા ગાયોની જમીન ચરી ગયા
2012 સુધીમાં મોદીએ 4.10 લાખ ચો.મી. આપ્યા
મોદીએ ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી
પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગૌચર પર
અદાણી કંપનીને 5.5 કરોડ ચો.મી. જમીન આપી
અદાણી કંપનીને કેટલુંક ગૌચર આપી દીધું
1980 – 81માં 8.50 લાખ હેક્ટર ગૌચર હતા
2014માં 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન બચી
2014માં 9.33 કરોડ ચો.મી. ગૌચર પર દબાણો
2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો નહીં
પશુપાલકોએ દૂધમાં ક્રાંતિ કરી, રાજે ગૌચર વેચ્યા
સૌથી વધુ દબાણ જૈન ધર્મી રૂપાણીના રાજમાં
વર્ષે રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ