[:gj]VIDEO – રિંકલને 500 કિમી દૂર કોરોનાની નાકાબંધી છતાં રાજસ્થાનતી ઉઠાવી લાવ્યા [:]

VIDEO - Wrinkle lifted to Rajasthan despite blockade of Corona 500 km away

[:gj]https://youtu.be/1mfClw9vKPk

સલ્લા ગામની છોકરી સાથે પ્રજાપતિ ના છોકરા એ 4 મહિના પહેલા લગ્ન કરેલા છે હાઇકોર્ટ માં હાજર થઈ તેઓ રાજસ્થાન બાડમેર માં રહેતા હતા. ગઈ કાલે સવારે 6 વાગે છોકરી ને તેના પરિવાર જનો ઉપાડી ગયા છે. છોકરી પ્રેગ્નેટ છે તેની જોડે માર મારીને રાખેલ છે. કોણ કોણ આરોપી ઓ છે આ વીડિયોમાં છે.
તેમજ ઉપાડી જવાનો વીડિયો પણ છે.

બનાસકાંઠાથી 500 કિ.મી. દૂર જઈને આ યુવતીને ટેમ્પામાં નાંખી ઊપાડી જઈ અપહરણ કરી ગયા છે. તેની લાઈવ વિડિયો અને રિંકલ પટેલનું આ રીતે અપહરણ કરેલું છે. તેનું વિડિયો નિવેદન છે. આ યુવતિને ગોંધી રાખવામા આવી હોવાનું માનવામાં આવે છે.