ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 28 કૌભાંડોના 12 અહેવાલો

VIPUL
VIPUL
When elections come, BJP remembers Vipul Chaudhary’s scams, arrests, read 12 reports of 28 scams
વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો 

VIPUL

13 ડિસેમ્બર 2020
મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને યાદ આવે છે. ચૂંટણી આવી અને ફરી એક વખત વિપુલ ચૌધરીની ધરપકટ વર્ષો જૂના ગુનામાં કરવામાં આવી છે.

22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે ગાંધીનગરથી તેમની અટકાયત કરાઈ છે. ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ચૂંટણી પતી જશે એટલે બધી વાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ભૂલી જશે.

વિપુલ ચૌધરીના કૌભાંડો અને ભાજપ સરકારની તકવાદી નીતિઓના આ 12 અહેવાલો વાંચો

ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ

વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે

વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો

વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ

35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી

22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો

ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દૂધ પીવડાવ્યું

વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો

મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી

રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું

ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે યોજનાને ડૂબાડી