9-4-2026
દેશમાં વર્ષ 2019થી 2024 દરમિયાન 151 સાંસદો અને ધારાસભ્યો સામે મહિલા પર અત્યાચારના કેસો છે. જેમાં 16 કેસ મહિલા પર દુષ્કર્મ સાથે જોડાયેલા છે.
ભાજપના વલસાડના સાંસદ ડૉ. કે.સી. પટેલ સામે દિલ્હીની એક મહિલા વકીલે બળાત્કારનો આરોપ લગાવ્યો
ગાંધીધામના પ્રતિષ્ઠિત આગેવાન અને કોંગ્રેસ તેમજ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલા હાજી જુમા રાયમા
સેશન કોર્ટમાં કેસ ચાલી જતા 27 મહિનાની સજા થયેલી જે સરપંચ પુત્ર છે સરકારી જમીન ઉપર અત્યારે દબાણ કર્યું છે.
વાવ-થરાદ નવા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લાના મહામંત્રી બનાવેલ છે
ભાજપ સંગઠનમાં ભડવેલ ગામના પૂર્વ સરપંચ કમલેશ આચાર્યની મહામંત્રી પદે નિમણૂક કરી છે.
વાવ પોલીસ મથકે કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 326 (જીવલેણ હુમલો) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
27 માસની સજા પણ ફટકારી છે.
સરપંચોને રંજાડવા
15 મહાનગરો, 84 પાલિકા, 260 તાલુકા અને 34 જિલ્લા પંચાયતો માટે 10 હજાર ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટ્રોગેશન કરવું પડ્યું હતું.
માર્ચ 2026માં રાજકોટમાં ભાજપના નેતા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત 9 લોકો સામે ખનીજ ચોરીના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
માર્ચ 2026માં જીલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને ભાજપ નેતા અજય લોરિયા સામે મોરબીમાં ફરિયાદ નોંધાઇ હતી. શેખર આદ્રોજાને એક બંધ ગોડાઉનમાં બોલાવી માર માર્યો હતો.
રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. લોકોએ ચારે બાજુથી ઘેરી લીધા હતા.
સુરત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઇ હતી.
મહેસાણાના ભાજપ નેતા વિરેન્દ્ર ચૌહાણ સામે એટ્રોસીટી એક્ટ અને ધમકી માટે ફરિયાદ
ખેડાના ભાવેશ ચૌહાણ પર ગળતેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને તાલુકા મહામંત્રી રિપલ પટેલે હુમલો કર્યો હતો.
રાજકોટમાં પ્રોટેક્શન મની ઉઘરાવ્યા અને તાજેતરમાં નિવૃત થયેલા ખુદ મેયર અને સ્ટે.ચેરમેનના બાંધકામ સામે વિપક્ષી ફરિયાદ થઈ હતી. ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ રૂ. ૩ લાખની લાંચ માંગી હતી.
અમરેલી દામનગર ભાજપના નેતા ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો કરવામાં આવ્યો
ગાંધીનગરમાં ભાજપના શ્રદ્ધા રાજપૂતે પૈસા બાબતે દર્શની કોઠીયા સામે ફરિયાદ નોંધાવી.
નર્મદા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ સામે આદિવાસી યુવતીએ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકી આપતા સામે ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ ફરિયાદ નોંધાવી હતી.
ડભોઇ ભાજપના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી.
જસદણ ભાજપના પ્રભારી દિનેશ અમૃતિયા વિરુદ્ધ તેમના જ કુટુંબના સભ્યો દ્વારા મિલકત પડાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો
જામનગર ભાજપના નેતા અને બે સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
કલોલ બહુજન મુક્તિ પાર્ટીનું યુનિટ ભાજપના આગેવાને દલિત સમાજને અપશબ્દો બોલતા તેમના વિરુદ્ધ ફરિયાદ.
બાવળામાં ભાજપ નેતા ચીંટુ ઉર્ફે પંકજ ઠાકોર સામે ફરિયાદ
અમદાવાદના ભાજપ કાર્યકર વિશાલ શ્રીમાળીના હત્યાના આરોપીઓનું પક્ષમાં હર્ષદ સોલંકી અને હિંમત સોલંકીને ભાજપમાં લેવાયા.
હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને ભાજપના બે નેતાઓની સામે ફરિયાદ
અમરેલી પંચાયતના પૂર્વ સભ્ય પ્રફુલ વેકરિયા સામે સાવરકુંડલાની નિરાધાર મહિલાને સહાય આપવાના બહાને દુષ્કર્મ કર્યું.
ખેડા જિલ્લાના માતરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કલ્પેશ પરમારના ગામ ભલાડામાં જુગારનો અડ્ડો ધારાસભ્યનો સગો ભત્રીજો રાજેશ ઉર્ફે લાલો ગુલાબ પરમાર ચલાવતો પકડાયો.
સુરતના લીંબાડા બેઠકના ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
ભરુચમાં ભાજપના એક કાર્યકરે મહિલાએ શારીરિક શોષણને લઈને ફરિયાદ કરી
ગુજરાત ભાજપના નેતાઓ અને પરિવારના ગુના અને ગુનાખોરી
https://allgujaratnews.in/gj/crimes-and-criminality-of-gujarat-bjp-leaders-and-families/
ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી
કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ પક્ષ
કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ પક્ષ
ગુનાખોરી સાથે જેનું નામ જોડાયેલું છે એવા ગુજરાત ભાજપના 16 સાંસદો કપાશે
ગુનાખોરી સાથે જેનું નામ જોડાયેલું છે એવા ગુજરાત ભાજપના 16 સાંસદો કપાશે
કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP મૌન
કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP મૌન
ગુજરાત ભાજપના નેતાઓની હત્યા કેમ થઈ રહી છે? આજ સુધી કેટલી હત્યા થઈ?
ગુજરાત ભાજપના નેતાઓની હત્યા કેમ થઈ રહી છે? આજ સુધી કેટલી હત્યા થઈ?
આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ગુજરાતી
English





