ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બન્ને મળ્યા ત્યારે ફૂલોની આપલે કરી હતી. શુભેચ્છા પાઠવી હતી. પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહે આવી કોઈ સૌજન્યતા કે નમ્રતા દાખવી ન હતી. તેઓ ખુરશી પર પગ ચઢાવીને બેઠા રહ્યાં હતા અને એવી જ તસવિરો તેમણે જાહેર કરાવી હતી. આ રહી ભાજપના 3 નેતાઓની સરખામણી કરતી તસવીરો. 
Acharya Devvrat designate Governor of Gujarat calls on President of India Shri Ram Nath Kovind at Rashtrapati Bhawan, New Delhi on 20.7.2019.
Acharya Devvrat designate Governor of Gujarat calls on President of India Shri Ram Nath Kovind at Rashtrapati Bhawan, New Delhi on 20.7.2019.

English

You must be logged in to post a comment.