ગુજરાતમાં 28 કર્મચારીઓને કોવીડ ઝેરી વિષાણુથી મોત

28 workers die of cavid poisoning in Gujarat

તા.૧૮.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક 

  • છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે.  સુધીમાં આવા ૨૮ કર્મીઓ ધ્યાને આવેલ છે.

૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસઆજના મરણઆજના ડીસ્ચાર્જ
૧૭૬૦૭૦૨

૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જિલ્લોકેસપુરૂષસ્ત્રી
અમદાવાદ૧૪૩૮૪૫૯
વડોદરા૧૩
સુરત૧૩૧૦
રાજકોટ
ભાવનગર
આણંદ
ભરૂચ
પંચમહાલ
કુલ૧૭૬૧૦૫૭૧

દર્દીઓની વિગત

ક્રમઅત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દીદર્દીડીસ્ચાર્જમૃત્યુ
વેન્ટીલેટરસ્ટેબલ
૧૨૭૨૦૭૧૧૨૯૮૮૪૮

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગતટેસ્ટપોઝીટીવનેગેટીવ
ગત ર૪ કલાક દરમ્યાન કરેલ ટેસ્ટ૨૮૦૨૨૫૧૨૫૫૧
અત્યાર સુધીના કુલ ૨૪૬૧૪૧૨૭૨૨૪૩૪૨

૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમઉમરજાતિજીલ્લોહોસ્પિટલનું નામઅન્ય બિમારીની વિગ્ત
૬૮સ્ત્રીઅમદાવાદએસ.વી.પી.હોસ્પિટલ અમદાવાદહાયપર ટેન્શન, ટી.બી.
૭૨સ્ત્રીઅમદાવાદએસ.વી.પી.હોસ્પિટલ અમદાવાદકીડનીની બિમારી
૬૫સ્ત્રીઅમદાવાદએસ.વી.પી.હોસ્પિટલ અમદાવાદહાયપર ટેન્શન, કીડનીની બિમારી
૫૦સ્ત્રીઅમદાવાદસિવીલ હોસ્પિટલ અમદાવાદમગજની બિમારી
૩૬સ્ત્રીસુરતસિવીલ હોસ્પિટલ સુરતહાયપર ટેન્શન
૭૦સ્ત્રીઅરવલ્લીયુ.એન.મહેતા અમદાવાદહૃદયની બિમારી
૬૦પુરુષવડોદરાએસ.એસ.જી.હોસ્પિટલ વડોદરા 

૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમઉમરજાતિજીલ્લોહોસ્પિટલનું નામ
૩૯પુરુષરાજકોટગીરીરાજ હોસ્પિટલ રાજકોટ
૩૪પુરુષગાંધીનગર જી.એમ.ઇ.આર.એસ.ગાંધીનગર

રોગની પરીસ્થિતિ

 વિશ્વભારતગુજરાત
નવા કેસ૮૨૯૬૭૫૪૩ ૧૭૬
કુલ કેસ૨૦૭૪૫૨૯૧૪૩૭૮ ૧૨૭૨*
નવા મરણ૮૪૯૩૨૮૦૭
કુલ મરણ૧૩૯૩૭૮૪૮૦૪૮

 *પંચમહાલ, બનાસકાંઠા, દાહોદના એક-એક કેસ એમ કુલ-૦૩ કેસ ડુપ્લીકેટ હોય કુલમાંથી બાદ કરેલ છે.

**

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમવિગતસંખ્યા
કોરોના રીલેટેડ કોલ૪૬૧૭૯
સારવાર અપાયેલ વ્યક્તિ૧૦૦૦

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમહોમ કોરોન્ટાઇનસરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇનપ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇનકુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૪૪૭૧૨૨૬૬૧૮૮૧૬૯૨૫

 

ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
અમદાવાદ૭૬૫૨૫૨૪
વડોદરા૧૫૨
સુરત૧૫૬૧૦
રાજકોટ૩૦
ભાવનગર૨૮૧૦
આણંદ૨૭
ભરૂચ૨૨
ગાંધીનગર૧૭૧૦
પાટણ૧૫૧૧
૧૦પંચમહાલ
૧૧બનાસકાંઠા
૧૨નર્મદા૧૧
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬બોટાદ
૧૭પોરબંદર
૧૮દાહોદ
૧૯ગીર-સોમનાથ
૨૦ખેડા
૨૧જામનગર
૨૨મોરબી
૨૩સાબરકાંઠા
૨૪અરવલ્લી
૨૫મહીસાગર
કુલ૧૨૭૨૪૮૮૮

 કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

  • કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.

  •  ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  • રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં ૧૬૧૯ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૧૭૫૫ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. ૬૬૭બાળકોને દવાઓ આપવામાં આવી છે.
  • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ

  • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
  • રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧ આરોગ્યકર્મીઓની તાલીમ પૂરી કરાવવામાં આવનાર છે.

૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા

  • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
  • વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.
  • તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૪૨૦૮જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત૩૩૦૪જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
  • રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
  • રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે સરકારી અને ખાનગી ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. કુલ રાજયમાં ૮૪૦૦ બેડની સુવિધાની તૈયારી કરેલ છે. જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
  • રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે.
  • રાજયમાં લેબોરેટરી પરીક્ષણની વિગતો
COVID 19 Testing laboratories in Gujarat
Government Laboratory
Sr. NoName of Laboratory
1B.J.Medical College, Ahmedabad
2M.P.Shah Medical College, Jamnagar
3Government Medical College, Bhavnagar
4Government Medical College, Vadodara
5Government Medical College, Surat
6PDU Medical College, Rajkot
7SVP Medical College, Ahmedabad (NHL)
8GMERS-Sola, Ahmedabad
9NIOH, Ahmedabad
10Gujarat Biotechnology Research Centre (GBRC), Gandhinagar *
11GCRI -Ahmedabad (Extension of BJMC) *
12 IKD Hospital, Laboratory (Extension of BJMC) *
Private Laboaratory
Sr. NoName of Laboratory
13UnipathSpecialityLaboaratory, Ahmedabad
14SupratechMicropath Diagnostics & Research laboratory
15SN Gene lab, Private limited, Surat
16Pangenomics International Pvt. Ltd, Ahmedabad