Wednesday, August 5, 2026

દક્ષિણ ગુજરાતમાં એકજ સ્થળે કેરીની 180 જાતોનું ઉત્પાદન 

13 જાન્યુઆરી 2022માત્ર વલસાડી, હાફુજ અને કેસર કેરી જ લોકપ્રિય છે. આ સિવાય ગધેમાલ, માલગોબો, સોનપરી, મલ્લિકા, મિયા અને નીલફાંસો જાતિનો સ્વાદ અદ્ભુત છે.વલસાડ જિલ્લાના પરિયા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી ફળો માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર ધરાવે છે, જેણે 173 જાતોનું ઉત્પાદન કર્યું છે. ઉત્તર ભારતની પ્રખ્યાત લંગડા અને દશેરી કેરી પણ અહીં ઉગાડવામાં આવે છે. આ ...

ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમા...

ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ દિલીપ પટેલ નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે. પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું ...

Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...

બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં દિલીપ પટેલ બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું. બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...

ટામેટાનું ચંદ્રના અજવાળે વાવેતર કરવાથી વધું ઉત્પાદન મળે

24 ડિસેમ્બર 2021 ચંદ્ર કેલેન્ડરમાં ટામેટાંના રોપાઓ: તે ક્યારે સારું છે? શું ક્ષીણ થતા ચંદ્ર પર રોપવું શક્ય છે? પ્રશ્નના વિભાગમાં પૂર્ણ ચંદ્ર રોપાઓ-છોડ ટામેટાંને કેવી રીતે અસર કરે છે અથવા રાહ જુઓ અને કેટલી ???? લેખક દ્વારા આપવામાં આવેલ છે આની જેમ .........શ્રેષ્ઠ જવાબ એ છે કે પૂર્ણ ચંદ્ર કેવી રીતે અસર કરે છે તે મને બરાબર ખબર નથી, પરંતુ હું જાણું છ...

ઘાસની નવી 5 જાત શોધાઈ

ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021 ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો ...

લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...

3 કાળા કાયદા સામે ખેડૂત આંદોલનના ઐતિહાસિક 1 થી  378 દિવસની લડાઈની સંપૂ...

આખરે ખેડૂત આંદોલનનો અંત આવ્યો. કાલથી એટલે કે  11 ડિસેમ્બર 2021થી ખેડૂતો ઘરે પરત ફરશે. ખેડૂતો 378 દિવસથી દિલ્હી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. કૃષિ કાયદાનો મુદ્દો લગભગ 18 મહિના જૂનો છે. તેના છેલ્લા14 મહિના ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. સરકારની જીદ સામે જગતના તાતની જીત થઈ છે. ભારતના ઇતિહાસમાં અંગ્રેજોની સામેનું મોટું આંદોલન ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યા...

શેરડીના 20 અહેવાલો

    અનેક રોગમાં વપરાતી સ્ટીવિયાની ખેતીમાં મબલખ કમાણી, શેરડીની ખેતી કરતાં જમીન અને પાણીની ભારે બચત https://allgujaratnews.in/gj/stevia-cultivation-used-in-many-diseases/   મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી https://allgujaratnews.in/gj/sweet-sugarcane-has-been-converted-into-bitter-poison-by-...

એરંડી ઉત્પાદનમાં ગુજરાત બીજા 5 વર્ષ વિશ્વમાં પ્રથમ નંબર પર રહશે

દિલીપ પટેલ 10 ડિસેમ્બર 2021 ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર વિશ્વમાં એરંડીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. હવે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે મળી શકે અને દેશમાં ઉત્પાદનમાં રેકર્ડ સ્થાપિત કરી શકે તો નવાઈ નહીં. દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદનનો 38 ટકા છે. દુનિયામાં વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. ગુજરાતના ખેડૂતો ...

પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે

દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021 ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે. ...

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું 22, જુલાઈ 2020 રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ...

અનાજની 10 નવી જાતોને ગુજરાતના ખેતરોમાં ઉગાડવા માટે માન્યતા 

ગાંધીનગર, 24 નવેમ્બર 2021 ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની  2,685 જાતો છે.  તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે. 2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય...

કૃષિ કાયદામાં ભાજપના અહંકાર, ડરની રાજનિતીનો પરાજય છે – અર્જુન

તા ૧૯/૧૧/૨૦૨૧ આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાનાશાહી સરકારનું અભિમાન તોડવા બદલ દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું - શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે કૃષિ કાયદાઓ પરત ખેચવા મજબુર થવુ પડ્યુ છે, દેશને બચાવવો હશે તો આ ડર બનાવી રાખવો પડશે - શ્રી અર્જુનભાઈ મોઢવ...

ખેતર વગરનો વણજારા ધંધો 45 દિવસમાં અવનવા સ્વાદનું મધ

દિલીપ પટેલ 20 નવેમ્બર 2021 જમીન વગરનો ધંધો મધમાખીની પેટી, https://youtu.be/g9ZXkXAd77s મધના અવનવા સ્વાદ, કેસર કેરીથી લીચી કે સરસવ મેળવી શકાય છે મધુમખીવાલા લોકોને વિવિધ સ્વાદ અને સ્વાદનું મધ મળે છે. 45 દિવસના ટૂંકા આયુષ્યમાં સખત મહેનત કરીને મધમાખી મીઠાશ ઉત્પન્ન કરે છે. ગુજરાતના ખેડૂતો હવે ફૂલોનો પીછો કરીને એક ગામથી બીજા ગામે મધપેટી...