Saturday, June 27, 2026

ઉદ્યોગ ધંધાને 20 એપ્રિલથી ગુજરાતમાં ખોલવા છૂટ અપાઈ

વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના વાણિજ્યીક - ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન - સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવ...

આરએસએસ દ્વારા ગુજરાતમાં 1 કરોડ લોકો માટે દવાઓ આપવામાં આવી

અમદાવાદ, 17 એપ્રિલ 2020 ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતીના લોકોને કોરોના વાયરસમાં લોકડાયનમાં મદદ કરવામાં આવી રહી છે. આરએસએસના પ્રવક્તાએ એ જણાવ્યું છે. થોડાક દિવસોમાં 34 હજાર સ્વયંસેવકો વતી એક કરોડથી વધુ લોકોને દવાઓ આપવામાં આવશે. સંઘ દ્વારા ગુજરાતમાં આફતીના સમયે હંમેશ સારું કામ થયું આવ્યું છે. કચ્છ ભૂકંપના 20 વર્ષ પછી આ વખતે પણ લોકોને મો...

ગુજરાતની અટીરાએ ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવ્યું

- ઉમંગ બારોટ અમદાવાદ, 16 એપ્રિલ 2020 અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા - ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી.  G.N.F....

ખાદીના 12 હજાર માસ્ક તૈયાર કરાયા

છોટાઉદેપુર, 16 એપ્રિલ 2020 છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાટિયા અને બામરોલી ગામની 22 મહિલાઓએ ખાદીના માસ્ક બનાવ્યા છે. જેના દ્વારા તેઓ આજીવિકા મેળવી રહી છે. માસ્ક પહેરી વ્યક્તિ પોતે સંક્રમણથી બચી બીજા વ્ય ક્તિઓને સંક્રમિત થતા પણ અટકાવી શકે છે. ઘરે બેસી રોજના 1450 ખાદીના માસ્ક બનાવે છે. જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ઉપરાંત ગ્રામ પંચાયતો, ગામડાઓમ...

નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં ફરજ પર મૂકાયા

લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની મોડાસામાં ફેલગ માર્ચ યોજાઈ સમગ્ર ગુજરાતમાં 65 હજાર જેટલાં એક્સ આર્મીમેન છે. જેઓ લશ્કરમાંથી નિૃત્ત થઈને અન્ય વ્યવસાયમાં રોકાયા છે. તેમને કોરોના સામેના યુદ્ધમાં લગાવવામાં આવી રહ્યાં છે. મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા મા...

ગંદા દાહોદમાં 23 દિવસમાં એક હજાર ટન કચરો કાઢ્યો

લોકડાઉનના ૨૩ દિ’માં 1.40 લાખની વસતી ધરાવતાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો, માથા દીઠ 7 કિલો કચરો કાઢવામાં આવ્યો હતો. કોઈ અધિકારીઓએ શહેરને સાફ રાખવા કાળજી રાખી ન હોવાનું આ કચરો બોલતો હતો. લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું ને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ નગર ચોખ્ખુ ચણાક થઇ ગયું કોરોનાના સંક્રમણને રોકવા...

સોશિયલ મીડિયાએ 400 કિ.મી. દૂર દર્દીને બચાવી લીધો

નાની બેરના વૃધ્ધાએ ૪૦૦ કિ.મી.દુર ઘેર બેઠા મેળવી બ્લડપ્રેશર અને મગજની દવા, ગુજરાતમાં લાખો લોકોને આવી મદદની જરૂર છે. કોણ આપશે તેમને મદદ ? ભુજ, ગુરૂવારઃ વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનાર સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં એક ઘટના બની છે. અબડાસાના પ્રાંત અધિકારીના ટવીટર એકાઉન્ટ પર કચ્છના આદિપુર...

અમદાવાદના 82 ગામને 56 હજાર સોલ્યુશનથી સેનીટાઈઝ્ડ કરી દેવાયા

અમદાવાદ જિલ્લામાં ૪૪,૫૦૦ ઘરોને સેનીટાઈઝ કરાયા, ૮૨ ગામોંની ૨.૧૬ લાખથી વધુ વસતિને આવરી લેવાઈ, ૧૧ ફોગર મશીન અને ૮૪૦ કર્મચારીઓની  કામગીરી, ૫૬,૦૦૦ લિટર દવાના સોલ્યુશનનો વપરાશ (82 villages in Ahmedabad have been sanitized with 56 thousand solution) કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે....

’મારું બાળક ભૂખ્યું છે, દૂધના પૈસા નથી’ આવા કરૂણાના શબ્દો ...

બસ આટલું સાંભળ્યું અને સંવેદનાસભર તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું.... કદાચ માન્યામાં ન આવે પણ સત્ય ઘટના છે. શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, "મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી. દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી. આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્ક...

રેલવે સ્ટેશન પરથી મળેલી અનાથ બાળકી વારંવાર કહે છે, મને તાવ છે, આવું કે...

અનાથ ગૃહમાં તાજેતરમાં લાવવામાં આવેલી એક છોકરીનું નામ ગુપ્ત રહે તે માટે નામ આપ્યા વગર જણાવ્યું કે, આ છોકરી તાજેતરમાં રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. તે એટલા માનસિક પરિતાપમાં છે કે તે વારંવાર હું બીમાર છું, મને દવાખાને લઈ જાઓ તેનું રટણ કરે રાખે છે. આ છોકરીને ચારથી પાંચ વખત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી પરંતુ તેને તાવ કે કશું જણાયું નથી, ...

ઓઢવ ભિક્ષુક-ગૃહના ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા  ભિક્ષુકગૃહમાં 87 ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ભીખ માંગતા  હોય તેવા ભિક્ષુકોને પોલિસ  દ્દારા પકડી લેવામાં આવે છે. ન્યાયાલય દ્વારા 1 વર્ષ સુધી આ ભિક્ષુકને સંસ્થામાં રાખવાનો આદેશ કરવામાં આવે છે. ઓઢવ  ભિક્ષુક અંતેવાસીઓમાં ગુજરાત ,રાજ્સ્થાન , મધ્યપ્રદેશ. તમિલનાડુ, ઉત્તરપ્રદે...

16 વૃદ્ધાશ્રમોના 700 વૃદ્ધોની આરોગ્ય તપાસ કરાઈ, એકને કોરોનાના લક્ષણ ન ...

કોરોનાવાયરસની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ વૃદ્ધોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અશ...

ગુજરાતનો વિશ્વ વિક્રમ 6 કરોડ લોકોએ 15 દિવસમાં અનાજ મેળવ્યું

એપ્રિલ માસમાં ૬ કરોડ કાર્ડધારકોની માટે માત્ર ૧પ દિવસના ટૂંકાગાળામાં ૧૭૦૦૦ દુકાનોએથી ૧.૮૮ લાખ મે.ટન ઘઉં-૭ર હજાર મે.ટન ચોખા- ૧૬ હજાર મે.ટન ખાંડ- ૧૩પ૦૦ મે.ટન ચણાદાળ- ૮૧૦૦ મે.ટન મીઠાનો જથ્થો જીલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએ વિતરણ માટે પહોંચાડવામાં આવ્યું છે. સમગ્રતયા રાજયની કુલ જનસંખ્યા ૬.પ કરોડ પૈકી ૯ર ટકા એટલે કે ૬ કરોડ જેટલા લોકોને કોરાના વાઇરસ સંક્રમણને...

ચીઝ બનાવતાં નિકળતા પાણીના બેકટેરીયાથી બાયોમાસ બનાવાયું

ગાંધીનગર : ડેરી ઉદ્યોગ અને ઘર ઉદ્યોગ માટે નવી શોધ ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી શિખંડ અને ચીઝ બનાવતાં નિકળતાં પાણીને ફેંકી દેવાના બદલે હવે તેમાંથી બાયોમાસ પેદા કરી શકાશે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે આ નવી શોધ મોટો ફેરફાર લાવી શકે તેમ છે. ચેડાર ચીઝ વ્હે (ચીઝ બનાવતાં નિકળતું પાણી)નો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત...

ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક

આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. રાજ્યોમ...