ગુજરાતની 5 ટકા આંગણવાડીમાં પીવાનું પાણી કે શોચાલય નથી
5% of Anganwadi Centers in Gujarat Lack Drinking Water and Toilets गुजरात की 5 प्रतिशत आंगनवाड़ियों में नहीं है पीने का पानी और शौचालय
અમદાવાદ, 7 એપ્રિલ 2025
પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્...
જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન શોધતાં ગુજરાતના ...
Gujarat scientist Dr. Madhukant Patel in search of a device that gives a complete report on the elements and organisms present in the soil
અમદાવાદ, 7 એપ્રિલ 2025
જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન ગુજરાતના વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે શોધી કાઢ્યું છે. 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે AI આધા...
કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ
Dogs are biting Modi's Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं
10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ
અમદાવાદ, 5 એપ્રિલ 2025
ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે.
ખર્ચ
3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું ક...
ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો કાળો ધંધો
E-cigarette business in Gujarat worth Rs 600 crore
ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો અને કાળાબજારિયાઓ ફાવી ગયા
માઇક્રો બેટરી યુવાનોને ફેફસા કોરી ખાય છે, ત્યાં વિનાશક ઈ હુક્કા આવી ગયા
દિલીપ પટેલ
અમદાવાદ, 5 એપ્રિલ 2025
શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમા...
PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની
After the failure of PCR police, now drone police has been formed.
લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે
અમદાવાદ, 6 એપ્રિલ 2025
ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલ...
સટ્ટાખોર અને ઠગ દીપકે ડીસામાં ફટાકડા ફેક્ટરી ચાલું કરીને 21 મજૂરોનો સં...
કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર
જાણો ફટાકડાની શોધથી વિનાસ સુધીની હકીકતો
અમદાવાદ, 3 એપ્રિલ 2025
1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકોના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં...
શક્કરિયાના ઉત્પાદનમાં ગુજરાત પછાત
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના જાલીયા ગામના ખેડૂતો શક્કરિયા – સ્વિટ પોટેટો - ખરા અર્થમાં મીઠા પકવે છે. હેક્ટરે 15 ટન પેદા કરે છે. પણ તેની મીઠાશ એટલી હોય છે કે તેનું શ્રેષ્ઠ ઉંધીયું બને છે. ભાવ સારા મળે છે.
રેસા વગરના અને સ્વાદમાં મીઠા છે કારણ કે અહીં 10 વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરાતો નથી. સજીવ જમીન, અળસિયા, છાણના ખાતર ભરપુર ઉપયોગ કરે છે.
પ...
ઉનાળાની ગરમી સામે કચ્છી મકાનો “ભૂંગા” શ્રેષ્ઠ
Bhunga Houses of Kutch: The Best Defense Against Heat कच्छ के घर "भूंगा" गर्मी से बचने के लिए सबसे अच्छे हैं
23 માર્ચ 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને આદિવાસી પટ્ટામાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છના દૂરના લોકોને ગરમીની પરવા નથી. તેઓ કચ્છી મકાન ભૂંગામાં સલામત છે.
વાતાવરણ સામે
ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બન...
મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો
અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે નીચે લીંક આપી છે.
કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક
22 માર્ચ 2025
ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે.
સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...
12 લાખ ખેડૂતોને ઘઉંમાં બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરો...
Gujarat - 12 Lakh Farmers Face Double Blow - law price and Temperatures Cause Rs. 2500cr
ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2025
વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતો...
ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈન...
અમદાવાદ, 18 માર્ચ 2025
ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ - 4માં મકાનો તોડી પડાયા હતા.
8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં...
ધૂળેટીએ માર્ગ અકસ્માત 78 ટકા વધી ગયા, ભાંગની અસર રંગોના તહેવારોમાં લો...
ધૂળેટીએ માર્ગ અકસ્માત 78 ટકા વધી ગયા, ભાંગની અસર
રંગોના તહેવારોમાં લોહીની હોળી ખેલાઈ
માર્ગ અકસ્માતોમાં વધારો: ધૂળેટીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 78% નો વધારો નોંધાયો હતો. સામાન્ય રીતે રોજના સરેરાશ 257 અકસ્માતો થાય છે, જ્યારે ધૂળેટીના દિવસે આ સંખ્યા 458 સુધી પહોંચી હતી.
મેડિકલ ઇમરજન્સી કેસોમાં વધારો: ધૂળેટીના દિવસે સ...
અમદાવાદમાં 5 વર્ષમાં 4383 કરોડના માર્ગો બનાવાયા છતાં, રોજ 100 ફરિયાદો
अहमदाबाद में 5 वर्षों में 4383 करोड़ की सड़कों का निर्माण, फिर भी रोज़ 100 शिकायतें Ahmedabad: ₹4383 Crore Spent on Roads in 5 Years, Yet 100 Complaints Daily
અમદાવાદની સરકારને મોતના માર્ગની 5 વર્ષમાં 1 લાખ 53 હજાર ફરીયાદો મળી
12/03/2025
આ સ્થિતિ ગંભીર છે અને AMC સાથે રાજ્ય સરકાર માટે મોટો પ્રશ્નચિહ્ન ઉભો કરે છે. 4383 કરોડના ખર્ચ પછી પણ રસ્ત...
ગુજરાતમાં 33 લાખ લોકો જીવન સાથી વગરના, 50 ટકા ને પેન્શન
33 Lakh People in Gujarat Without a Life Partner, Only 50% Receive a Pension गुजरात में 33 लाख लोग जीवन साथी के बिना, 50% को पेंशन
મહિને રૂ. 30 હજારના બદલે અપાય છે 1250 માત્ર
ગુજરાતમાં 25 લાખમાંથી 16 લાખ વિધવાને પેન્શન
12/03/2025
આ માહિતી દર્શાવે છે કે ગુજરાતમાં વિધવા મહિલાઓ અને વિધુર પુરુષોની સંખ્યા વર્ષો દ્વારા કેવી રીતે વધી છે અને સરકા...
ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ
Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट
12 માર્ચ 2025
ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...