કચ્છ ભાજપના ધારાસભ્યની સેક્સ કાંડની 10 ઓડિયો ક્લિપ બહાર આવી
કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના કચ્છના એક ધારાસભ્યની પ્રેમાલાપની 10 ઓડિયો બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાં...
પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોન...
બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રે...
ભાજપની રૂપાણી સરકારનું 7મું ભરતી કૌભાંડ જાહેર કરતાં પત્રકાર હરી દેસાઈ
અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2020
જાણીતા પત્રકાર હરી દેસાઈએ વિજય રૂપાણીની સરકારનું કૌભાડ FACEBOOK પર પુરાવા સાથે જાહેર કર્યું છે. ગુજરાત સરકારની સ્વાયત્ત સંશોધન સંસ્થા "મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ"માં વર્ષ ૨૦૧૫ના અંતમાં અધ્યાપકોની ભરતીમાં વર્તમાન મુખ્યમંત્રી અને એ વેળાના શ્રમ મંત્રી શ્રી વિજય રૂપાણીને અંધારામાં રાખીને આચરવામાં આવેલી ગેરરીતિ હવે દસ્...
સી કે પટેલને મોદી અને શાહે કેમ ટિકિટ ન આપી?
અધર્મ જ્યારે ધર્મનુ ઓઢણું ઓઢી આવે ત્યારે ભયંકર હોય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઊભુ કરીને મોદી કહે તેમ બધું કરવા છતાં અને ભાજપના ઈશારે ઉમિયા રથ ફેરવી લોલોની ભાવનાનો ગેર ફાયદો ઉઠાવીને પાટીદારોને ભાજપ તરફી કરવા છુપુ ષડયંત્ર રચનાર સી કે પટેલને ટિકિટ ભાજપે આપી નથી.
જેનો પરચો ઉમિયા માતાજીએ ભાજપના સી કે. પટેલ ને આપ્યો છે. સી કે પટેલ સમાજના વિકાસનો એવો ઢો...
રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
ટ્રમ્પનું ભાષણ અમેરિકામાં કોઈ ટીવીએ લાઈવ ન બતાવ્યું, ભારતના ટીવી ગોદી ...
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બે દિવસીય મુલાકાતે ભારત પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પના પ્રવાસને ભારતમાં ખૂબ મહત્વ મળી રહ્યું છે અને ટીવી છાપા મીડિયા કવરેજ જોરદાર રીતે મળી રહ્યું છે. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને અમેરિકન મીડિયામાં કોઈ મહત્વ મળ્યો નથી. યુએસનાં મોટાભાગનાં મીડિયા હાઉસનાં ડિજિટલ સંસ્કરણોમાં હજી સુધી ડોનાલ્ડ ટ્રમ્પના...
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી
બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી ...
300 કરોડની લાંચ લેનારા ગુજરાતના પોલીસ અધિકારી કોણ ?
દિલીપ પટેલ allgujaratnews.in
નિવૃત્ત પોલીસ સનદી અધિકારી આર.જે. સવાણીએ રૂ.300 કરોડની લાંચ લેનારા અને સીબીઆઈમાં કામ કરનારા એ પોલીસ અધિકારીનો ઉલ્લેખ કર્યો છે, તે કોણ છે એ સવાલ ઊભો થયો છે. ભ્રષ્ટાચાર ઉપરથી વહે છે એટલે કે ગાંધીનગરની ડી જી કચેરી અને પ્રધાનોની સ્વર્ણિમ સંકુલ કચેરી એવો આરોપ પણ છે. આવા લોકોને એસીબી પકડતી નથી. મોટો ભ્રષ્ટાચાર તો IPS અધિકા...
પટેલ સમાજ સાથે જેવું માધવસિંહે કર્યું, એવું અમિત શાહ કરી રહ્યાં છે
જે રીતે આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા તે રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નથી. આયોજન બદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજ...
હાર્દિક પટેલની સફળતા, અનામત આંદોલનના કારણે કોલેજોમાં 83 હજાર બેઠક રૂપા...
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજર...
અમદાવાદના મેયર બિજલ પટેલનું ભોજન બીલ રૂ.10 લાખ, ખાવામાં કૌભાંડ
અમદાવાદ ભાજપના નેતાઓ કેટરીગ કોન્ટ્રાક્ટ કબજે કરી લઈને કમાણી કરી રહ્યાં છે. પહેલા પાયાના કાર્યકરોને કમાણી થાય એનું ધ્યાન રાખવામાં આવતુ હતુ. હવે છેલ્લા બે વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા - મનપાના ભાજપના નેતાઓ પોતાના ઘરમાં જ કમાણી કરી રહ્યાં છે.
એક પ્લોટદીઠ રૂ.૯૦૦ અને હાઈ-ટી માટે રૂ.૩પ૦ લેખે ચુકવવામાં આવી રહ્યા છે. સાત વર્ષ પહેલાં ‘ગોવર્ધન કેટરર્સ’ન...
અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
દિલીપ પટેલ
અમદાવાદ, 6 મે 2020
નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે.
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...
ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો
February 22, 2020 Gujarat Mirror
બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા
મિરર EXPOSE
દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો
અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22
કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...
ઊંઝાના 34 ગામના ભાજપના 3 હજાર કાર્યકરોએ પક્ષપલટુ આશાને હરાવવા શપથ લીધા...
ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો...