Wednesday, August 5, 2026
SAILESH PARMER, MLA, CONGESS, AHMEDABAD

ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...

ગાંધીનગર, 27 માર્ચ 2021 અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે. વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે. વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...

ગુજરાતમાં કૃષિ પેદાશોની નિકાસ માટે માળખું અધુરું હોવાથી ખેડૂતોને ભાવ મ...

ગાંધીનગર, 27 માર્ચ 2021 નિકાસયોગ્ય ખેતરોના માલની ગુજરાતમાંથી નિકાસ ઓછી છે. માલની નિકાસને પ્રોત્સાહન આપવા સહાયક માળખાકીય સુવિધાઓ ન હોવાથી નિકાસમાં મોટો તફાવત છે. સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સમય અને ખર્ચની બચત કરે છે. સારા પ્રાથમિક માળખાથી નિકાસ કરેલા ઉત્પાદનની યોગ્ય ડિલિવરી અને સલામતી મળે છે. ગુજરાતમાં મુખ્ય ચીજવસ્તુઓ કેળા, બટાકા, લીલા તાજા શા...

ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે

ગાંધીનગર, 25 માર્ચ 2021 ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજાર...

ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ

ગાંધીનગર, 25 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા. ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપ...

પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...

ગાંધીનગર, 22 માર્ચ 2021 ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...

દેશના FDIના 53% સાથે રૂ.1.19લાખ કરોડનું વિદેશી મૂળીરોકાણ ગુજરાતમાં આવ્...

ગાંધીનગર, 20 માર્ચ 2021 દેશમાં સૌથી વધુ રૂા.1.19 લાખ કરોડ વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્‍યું છે. રાજ્યમાં કોરોના કાળના છ માસના ટૂંકા સમયગાળામાં એટલે કે, એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન રોકાણ આવ્યું છે. જે દેશના કુલ FDIનો 53% હિસ્સો ધરાવે છે. નીતિ આયોગના અહેવાલ અનુસાર, નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જે દેશની કુલ નિકાસન...

સરકારી વીજ મથકો કરતાં ખાનગી કંપનીઓની વીજળી સસ્તી

ગાંધીનગર, 20 માર્ચ 2020 રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે. એટલે વીજ ઉત્પાદન રૂ.5.43 પૈસે એક યુનિટ પડે છે. જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3.08 પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન...

વાહનો પર 21 ગણી ફી જીંકતી ભાજપ સરકાર

ગાંધીનગર, 18 માર્ચ 2021 15 વર્ષથી વધુ જુની ગાડી માટે આરસી સર્ટિફિકેટ રિન્યૂ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવવાના ચાર્જિસ 8થી 20 ગણા વધી ગયા છે. સ્ક્રેપેજ પોલિસી લાવવાના આ સરકારના પગલાનો ભાગ છે. ગુજરાતમાં તેનો અમલ ઓક્ટોબરથી થશે. માર્ગ પરિવહન મંત્રાલયે ફી વધારવાના પ્રસ્તાવનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે. આરસી રિન્યૂઅલ માટે 5000 રૂપિ...

દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...

મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...

મંદીના કારણે પટેલ ટ્રાવેલ્સના માલિકે કર્યો ધંધો સંકેલી લેવાનો નિર્ણય 

Owners of Patel Travels of Gujarat decide to collapse business due to the recession અમદાવાદ, 18 માર્ચ 2021 કોરોનાની મહામારી, ઇંધણના વધેલા ભાવ અને સરકારના કેટલાક નિયમોના કારણે ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પોતાનો ધંધો સંકેલવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં પોતાની 50 બસોનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે. પટેલ ટ્રાવે...

અનાજના ઉત્પાદનમાં ગુજરાતની રૂપાણી સરકારની પીછેહઠ

ગાંધીનગર, 18 માર્ચ 2021 આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેશની કુલ વિસ્તારના 6 ટકા અને વસતીના 5 ટકા ગુજરાતનો છે. રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો છે. પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા. દૂધ ઉત્પાદન પાંચમા સ્થાન સાથે 7.7 ટકા છે. બાળ મૃત્યુદર 28...

સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે

Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow ગાંધીનગર, 18 માર્ચ 2021 આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...

મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્ય...

અમદાવાદ, 17 માર્ચ 2021 2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી. 5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રે...

અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ

અમદાવાદ, 17 માર્ચ, 2021 અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. 2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી એકલા 2021માં...

દેશમાં કૃડ અને ઓઈલના કૂવામાંથી ઉત્પાદન મોદી પછી ઘટી ગયું, GSPC જવાબદાર...

અમદાવાદ, 17 માર્ચ 2021 સરકારની માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ દેશના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો છે અને આપણી આયાત પરની પરાધીનતા વધી છે. દેશનું ઉત્પાદન ઘટ્યું છે. ગુજરાત સરકારની ઓઇલ કંપની જીએસપીસી નુકસાન કરતી હતી, મોદીએ ઓએનજીસીને લેવા દબાણ કર્યું. 2019-20માં ઓએનજીસીનું ઉત્પાદન 4.45 કરોડ ટન હતું, જે દેશના કુલ ઉત્...