ઓછા ઇન્વેસ્ટમેન્ટથી ઘરની છત પર કરી શકો છો લાખોની કમાણી, આ ચાર ઓપ્શન અપ...
મોબાઈલ ટાવર જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડા પર આપી શકે છે. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમારે કંપની તરફથી દર મહીને કેટલીક રકમ આપવામાં આવે છે. તે માટે તમારે સ્થાનીય નગર નિગમ પાસેથી મંજૂરી લેવી પડશે.
સોલર પેનલ સોલર પ્લાંટના બિઝનેસથી કરો કમાણી સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં જો તમારી બિલ્ડિ...
શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ અનાજ ...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે....
મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...
તૈયાર પાક પર વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સૌરાષ્ટ્રના ખેડૂતોને ...
ગાંધીનગર, 23 નવેમ્બર 2020 ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે...
ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020 રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ...
ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની - GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ...
લોકોના ટોળા ઉમટતાં અમદાવાદમાં લશ્કર ઉતારો, ફટાકડા ફોડવા દેવાની રૂપાણીન...
અમદાવાદ, 20 નવેમ્બર 2020
અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 પછી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન કે કર્ફ્યૂની જાહેરાત થતાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડ્યા છે. તેથી દવા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે અમદાવાદને લશ્કરને હવાલે કરો. લોકો સુધરવા માંગતા નથી. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે અમદાવાદમાં 15 દ...
ઈસા અંબાણીએ રિલાયન્સ રિટેલનો રૂ. 47,265 કરોડનો 10 ટકા હિસ્સો વેચી માર્...
બે મહિનામાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની, મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ મુંબઈ, 19 નવેમ્બર, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્...
Apple કંપનીને ભરવો પડશે 45.54 અબજનો દંડ, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકન કંપની Apple આમ તો યુઝર્સના હિતોની સુરક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર કંપનીએ એવુ સાબિત કર્યુ છે કે કંપની ફક્ત પોતાના નફા માટે કામ કરે છે. Batterygate તેમાંથી જ એક મામલો છે. Appleએ એલાન કર્યુ છે કે #batterygate મામલે સેટલમેન્ટ માટે 113 મિલિયન ડોલર (આશરે 8.3 અબજ રૂપિયા) નો દંડ ચુકવશે. અમેરિકાના આશરે 34 રાજ્યો મળીને Appleની તપાસ કરી રહ્ય...
અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક
અમદાવાદ, 12 નવેમ્બર 2020
અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...
Whatsapp Pay ભારતમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે જાણવા જેવા આ 5 પોઈન્ટ...
Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની ...
ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર
12 નવેમ્બર 2020 હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. બીજા ક...
આત્મનિર્ભર ભારત 3.0 માં 12 મહત્વના મુદ્દા: કોરોના રસી માટે 900 કરોડ ફા...
નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે.
ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી.
ઇમરજન્સી ક્...
અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...
માંદી અર્થવ્યવસ્થાને વેગ આપવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ...
કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે....

English














