127 ટ્રેનો ઉપાડવામાં આવી, મજૂરોથી ગુજરાત ખાલી થતાં ઉદ્યોગો નહીં ચાલી શ...
ગુરૂવાર સુધીમાં 97 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી...
કોરોનાના કારણે રૂપાણી સરકારની આવકમાં 20 હજાર કરોડનું ગાબડું પડશે
અમદાવાદ, 8 મે 2020 લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં બે મહિનામાં રૂ.20,000 કરોડની આવકનો ફટકો પડશે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણીએ બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. રૂપાણી સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ...
પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...
ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...
અમેરિકાની વિસ્ટા કંપની રિલાયંસ જિઓનો 11 હજાર કરોડનો ભાગ ખરીદશે
જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે મુંબઈ, 8 મે, 2020 અમેરિકાની સોફ્ટવેર અને ટેકનોલોજી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ મુકેશ અંબાણીની જિયો કંપનીનો હિસ્સો ખરીદી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ જાહેરાત કરી હતી કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (“વિસ્ટા”) જિયોનો રૂ.11,367 કરો...
વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 1...
રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા ૩૧૦ કરોડની રાહતો ના લાભ મળશે વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જ ની વ...
વ્હોટ્સએપ પે ભારતમાં લોન્ચ, જાણો મહત્ત્વની વિગતો
ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ ટૂંક સમયમાં ભારતમાં તેની વોટ્સએપ પે સેવા શરૂ કરી શકે છે. અહેવાલ મુજબ નવી પેમેન્ટ સર્વિસ મેના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. મનીકોન્ટ્રોલના અહેવાલ મુજબ, વોટ્સએપે ચુકવણી સેવા માટે ત્રણ ખાનગી બેન્કો, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેંક સાથે હાથ મિલાવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પ્રથમ ...
ગુજરાતમાં દારૂબંધીના કારણે રૂ.25 હજાર કરોડનું નુકસાન, પણ શાંતિ
ડબ્લ્યુએચઓ અનુસાર, દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દર વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે. ગુજરાતમાં 6.5 કરોડની વસતી પ્રમાણે જો અડધો દારૂ પિવા તો હોય તો પણ 3 લીટર દારૂ માથા દીઠ શરેરાશ પીવામાં આવે છે. જેની એક લિટરની કિંમત 400 રૂપિયા ગણવામાં આવે તો પણ 1200 રૂપિયાનો દારુ પિવામાં આવે છે. ગુજરાત કરકાર જો દારુ બંધીની છૂટ આપી દે તો લોકો 6 લીટર દારૂ પિવા લાગે તે...
દેશમાં વ્યક્તિ શરેરાશ વર્ષે 5.7 લિટર આલ્કોહોલ પીવે છે, મહિલાઓ 1.7 લિટર...
ભારતમાં પીનારાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. 2018 માં ડબ્લ્યુએચઓ તરફથી એક અહેવાલ બહાર આવ્યો છે. આ મુજબ, દેશમાં દરેક વ્યક્તિ (15 વર્ષથી ઉપર) 2005 માં 2.4 લિટર દારૂ પીતો હતો, પરંતુ 2016 માં આ વપરાશ વધીને 5.7 લિટર થઈ ગયો. જો કે, આનો અર્થ એ નથી કે દેશમાં દરેક દારૂ પીવે છે. આ સાથે, વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2016 માં પુરુષો અને સ્ત્રીઓમાં દર વર્ષે પીવામ...
દેશમાં દારુથી રૂ.1.75 લાખ કરોડની વેરાની આવક
લોકડાઉનને કારણે દેશભરમાં દારૂબંધી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દારૂનું વેચાણ બંધ થવાને કારણે તમામ રાજ્યોને એક દિવસમાં 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2019-20માં દેશના રાજ્યોએ રૂ.1.75 લાખ કરોડની આવક એકસાઈઝ ડ્યુટી તરીકે મેળવી હતી. 2018-19માં આ આંકડો આશરે 1.5 લાખ કરોડ રૂપિયા હતો. શરાબથી કમાણી 2018-19માં એક્સાઈઝ ડ્યૂટી – 2019-20 માં...
દિલ્હીમાં કેજરીવાલે દારૂ પર કોરોના વેરો લાદતા 70 ટકા મોંઘો થયો
લોક ડાઉનના પહેલા જ દિવસે દેશના તમામ ભાગોમાં દારૂની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. સામાજિક અંતરની શરૂઆત થતાં સરકાર દ્વારા દારૂના વેચાણની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. ભારતમાં, સરકારો વતી દારૂબંધી હંમેશાં લોકોને ડૂબાવવાનું એક સાધન રહ્યું છે. દારૂમાંથી થતી આવક એ સરકારી ખજાનામાં મોટો ફાળો આપનાર છે. તેથી દારૂનું વેચાણ કરવા છૂટ આપી હતી. દારૂમ...
દારુમાં કયું રાજ્ય કેટલી કમાણી કરે છે ?
લોકડાઉનના પહેલા જ દિવસે સરકાર દ્વારા દારૂના વેચાણની મંજૂરી આપવા માટે ટીકા કરવામાં આવી હતી. ભારતમાં, સરકારો વતી દારૂબંધી હંમેશાં લોકોને ડૂબાવવાનું એક સાધન રહ્યું છે. બિહાર અને ગુજરાત જેવા રાજ્યોએ પણ આ નિર્ણયનો અમલ કર્યો છે. દારૂના વેચાણથી કયું રાજ્ય કમાય છે… યુપીમાં સૌથી વધુ આવક છે: નાણાકીય વર્ષ 2018-19માં ઉત્તર પ્રદેશમાં દારૂના વેચાણ દ્વારા દ...
તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પા...
ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે. વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 20...
સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે
20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...
કોરોનામાં રિલાયન્સ રિફાઈનરી ચાલું રહી
રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયા...
સિલ્વર લેક રૂ.5,655.75 કરોડમાં હિસ્સો ખરીદશે, રિલાયન્સ કેમ વેચાણ કરવા ...
જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 કરોડ આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી ટેકનોલોજી રોકાણકાર કંપની પૈકીની એક કંપનીએ જિયો પ્લેટફોર્મ્સની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ક્ષમતાની ફરી પુષ્ટિ કરી મુંબઈ, 4 મે, 2020: ફેસબુક પછી સિલ્વર લેકએ પણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અન...

English