કોલંબીયાની વેપારી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનોના 4100 ડોલર અમદાવાદમાં...
કોલંબીયા દેશમાંથી આવેલી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા)ના ૪૧૦૦ ડોલરની ચોરી થતાં મહિલાને શહેરનો કડવો અનુભવ થયો છે. આ ઘટના અંગે મહિલાનાં સ્થાનિક મિત્રએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ફરહાનભાઈ મીઠીબોરવાળા શાહઆલમ ખાતે રહે છે. વર્ષાે અગાઉ તે કોલંબીયા ખાતે ગયા હતા. જ્યાં તેમની મિત્રતા ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે...
અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...
પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા અમદાવાદ, 4 માર્ચ 2020 શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...
બે કદની રૂ.100ની નોટથી ટેલર મશીનમાં રાખવી મુશ્કેલ થતાં તંગી
૧૦૦ રૂપિયાની નોટ હાલમાં બે કદમાં ઉપલબ્ધ છે જેને સ્વચાલિત ટેલર મશીન (એટીએમ)માં બે અલગ અલગ પ્રકારના કેસેટમાં મુકવામાં આવી છે. બેંક અને ઓપરેટર દરરોજ આ પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. કયા કયા એટીએમમાં બે કદની નોટ આવી રહી છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. બેંક અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની જુની નોટને પૂર્ણરીતે બહાર કરી દેવામાં આવે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ
મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ
PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ
APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ
PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વ...
આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?
ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...
વારંવાર ઉકળતા કાળા તેલમાં ભ્રષ્ટાચારનો હાથ બોળતાં ખોરાક અધિકારી
90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ફ્રી રેડ...
બેકારી વધી, અર્થવ્યવસ્થા ખાડે, રૂપાણીએ અંદાજપત્રમાં કોઈ યોજના ન મૂકી
ઓક્ટોબર ૨૦૧૯ બાદ સૌથી ઉંચી સપાટી પર દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી મહિનામાં વધીને ૭.૭૮ ટકા રહ્યો છે. છેલ્લા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો હતો. સેન્ટરફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા બેરોજગારીનો દર દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીની અસરને દર્શાવે છે. ગુજરાતનું વિધાનસભાનું અંદાજપત્ર ચાલી રહ્યું છે. અંદાજપત્રમાં મ...
ગૌમાંસ ખાવું જોખમી છતાં મોદીના રાજમાં ગૌમાંસની નિસાકમાં ભારત નંબર એક બ...
પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી ગાંધીનગર, 3 માર્ચ 2020 પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી. ગૌમાંસનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની...
ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ પકડાઈ, 20 હજારથી ઘણી વધારે કલત ?
ગાંધીનગર, 3 માર્ચ 2020
ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. માલધારીઓ પોતાની ગાય પાળી શકતાં ન હોવાથી વેચી દે છે. જે કતલ ખાને...
સૌરાષ્ટ્રનો 6 લાઈનનો માર્ગ શરૂં થતાં ગુજરાતમાં 8 હજાર મોત જશે ?
વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માત , માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને અકસ્માતમાં ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે સોરાષ્ટ્રનો અમદાવાદ સાથે જોડતો 6 ટ્રેકનો માર્ગ આ વર્ષથી શરૂં થતાં જ અકસ્મારો બેસુમાર વધી જશે અને સાથે મોત પણ વધશે. તેથી ગુજરાત સરકારે ટ્રક, બસ, કાર માટે ટ્રેક નક્કી કરીને બીજી ટ્રેકમાં ચલાવનારા માટે મોટા દંડની રકમ જાહ...
સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી. ગુજરાત વિધાનસભા...
પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો
રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે ...
વિમાનમાંથી facebook, tweeterનો ઉપયોગ કરી શકાશે
વિમાન ક્ષેત્રમાં મુસાફરોને હવે વધુ એક સુવિધા મળશે. જો તમને વિમાનમાં મુસાફરી દરમિયાન કંટાળો આવે છે તો હવે તમે બહુ ઝડપથી ફેસબુક, ટિ્વટર જેવી તમામ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. સરકારે ભારતમાં ઉડાણ દરમિયાન વિમાનમાં વાઇફાયસેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ભારતમાં સંચાલિત એરલાઇન્સોને ઉડાણ દરમિયાન મુસાફરોને વાઈફાઈની સે...
બિહાર પોલીસ ગુંડાઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ ચલાવે છે
બિહાર પોલીસના કેટલાક જવાનોનો પર્દાફાશ થયો છે. આક્ષેપ કરવામાં આવે છે કે રાજ્ય પોલીસના કેટલાક પોલીસ કર્મચારી વિખેરાઇ ગુંડાઓ સાથે ગેંગ ચલાવે છે અને ખંડણી માંગવાનો ધંધો પણ કરે છે. આ કેસમાં પોલીસે 4 પોલીસકર્મીઓ અને 3 બદમાશો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસકર્મીઓ ખંડણી ગેંગ ચલાવતો હતો અને અપહરણ કર્યા બાદ ખંડણી રકમની માંગ પણ ક...
ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે. છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે
લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી.
વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...

English