બળાત્કારી બાબા નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ
બાબા નિત્યાનંદને વિશ્વમાંથી શોધી કાઢવા ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. કર્ણાટકમાં બળાત્કાર અને કિડનેપિંગના કેસ દાખલ કરાયા છે જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લઇને કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં તેના પર આક્ષેપ છે કે, તે બાળકોનું અપહરણ કરી પોતાના અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવી લેતો હતો અને અનુયાયીઓથી નાણાં એકત્રિત કરવાના કામમાં લગાવી દેતો તો. પ...
એટલાસ સાયકલ કંપનીના માલિકની પત્નીએ આત્મહત્યા કરી
દેશની જાણીતી સાયકલ કંપની એટલાસના માલિકો પૈકી એક સંજય કપુરની પત્ની નતાશા કપુર (પ૭) નું સંદિગ્ધ હાલતમાં મોત થયુ છે. દિલ્હી પોલીસ પ્રાંરભિક તપાસમાં આપઘાતનો કેસ ગણાવી રહી છે. પરંતુ રૂમનો દરવાજા ખુલ્લો હોવાના કારણે પોલીસ આ મામલાને શંકાસ્પદ માનીને વિવિધ દ્રષ્ટીકોણથી તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઔરંગઝેબ લેન Âસ્થત કોઠીમાં નતાશા કપરુનો મૃતદેહ...
બોંબ માની ડોગ સ્કવોડ બોલાવી, ગીફ્ટમાં નિકળ્યો મોંઘો દારુ
કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. શંકા જતાં પોલીસને એમ કે પેકેટોમાં વિસ્ફોટકો હોઈ શકે છે. રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. પેકેટો ખોલવામાં આવતાં બોંબના બદલે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કા...
બોંબ ફેંકવા બદલ આરએસએસ કાર્યકરની ધરપકડ
આરએસએસ ઓફિસ અને પોલીસ પર ક્રૂડ બોમ્બ ફેંકીને અશાંતિ સર્જવાના આરોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના કાર્યકર્તા પ્રવેશની ધરપકડ 16 જાન્યુઆરી 2020માં કરવામાં આવી છે આ ઘટના કેરળના કન્નુરની છે. તમિળનાડુના કોઈમ્બતુરથી આરોપીની ધરપકડ કરી હતી. 16 જાન્યુઆરીની સવારે બોમ્બ ફેંકી દીધા હતા. ધરપકડ બાદ તેણે કબૂલાત કરી કે તેનું લક્ષ્ય આરએસએસ ઓફિસ હતું. કન્...
ગુજરાતમાં 5 વર્ષમાં 9.75 લાખ વૃક્ષો કાપી કઢાયા, અમદાવાદમાં 18 હજાર હત્...
અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020 ગુજરાતની વડી અદાલતે 2013 માં વૃક્ષો કાપવાની નીતિ લાગુ કરવાના આદેશ આપ્યા હોવા છતાં રાજ્યએ હજી સુધી નીતિ બનાવી નથી. તેથી રાજ્યએ માત્ર પાંચ વર્ષમાં 9.75 લાખ વૃક્ષોને કાપવાની મંજૂરી આપી છે. વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છીએ. રાજ્યના વધુ અને વધુ શહેરો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની ક્લબમાં સામેલ થઈ રહ્યા છે અને રાજ્ય સર...
વિદેશીએ ડોક્ટર યુવતિને ગર્ભવતી બનાવી ફરાર થતાં તેના માતા-પિતા પકડાયા
અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં શહેરનાં એક જાણીતાં ડોક્ટરની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ ગર્ભવતી બનાવી યુવક અમેરિકા ભાગી ગયો હતો. આ ઘટનાક્રમ બાદ યુવતીએ યુવક, માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. લુકઆઉટ નોટીસ આપવામાં આવી હતી. યુવકનાં પિતા નિપુણ દેસાઈ અને માતા શિલ્પા દેસાઈ સ્ટે લાવીને ભારત પરત ફર્યા હતા. એરપોર્ટ ઉ...
સુરત કાપડ બજારના 14માંથી 11 માળ બળીને ખાક
સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે સવારે ૩ વાગ્યે લાગેલી આગ રાત્રે સાડા બાર વાગ્યે 30 કલાક પછી કાબૂ મેળવાયો હતો. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિન્થેટીક કાપડના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી. આગના પગલે ઈમારતનો કાટમા...
સરકાર તમારો ચહેરો શોધીને જોઈ રહી છે, સાવધાન
અમદાવાદ, 22 જાન્યુઆરી 2020 ગાંધીનગરની ગુજરાત ફોરેન્સિક્સ વિજ્ઞાન યુનિવર્સિટી (જીએફએસયુ)એ ગુનેગારોને શોધી કાઢવા માટે એક વિડિઓ એનાલિટિક્સ સોફ્ટવેર ટ્રેકિંગ સિસ્ટમ (વીએએસટીએસ)ની રચના કરી છે. રાજ્યમાં લાગેલા કેમેરા વ્યક્તિના ચહેરા અને વાહનના નોંધણી નંબરને પકડવા માટે પૂરતા શક્તિશાળી છે. રાજકોટમાં બે મહિનાથી ચાલતી નવી સિસ્ટમ હવે ટૂંક સમયમાં અમદાવાદ...
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ગેરલાયક ઠરશે ?
તોફાનોના ગુનામાં જેલમાં રહેલાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મ...
રેલવેનું ટિકિટ કૌભાંડ
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ 21 જાન્યુઆરી 2020ના રોજ ઈ-ટિકિટીંગ રેકેટ શોધી કાઢ્યું છે. આ ઘટનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડમાં બેંક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ રેકેટનું મુખ્ય મથક દુબઈમાં હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતા અને રેલ પ્રધાન પિયુષ ગોયેલ સામે આરોપો થઈ રહ્યાં છે. ઇ-ટિકિટના રેકેટમાં પકડાયેલા ગુલા...
લખનૌમાં 144 છતાં અમિત શાહની રેલી, ગૃહ પ્રધાન પોતે કાયદાનો ભંગ કરે છે
નાગરિકતા સુધારો કાયદાના સમર્થનમાં લખનૌની રેલીમાં અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સત્તાના ઘમંડમાં ડૂબીને નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું કે લખનૌમાં કલમ 144 લાગુ છે અને તેઓ એક રેલી યોજી રહ્યા છે. પૂછવામાં આવ્યું કે કાયદાનું ઉલ્લંઘન કોણ કરે છે? કોંગ્રેસ ન...
બિમારી, બેરોજગારી અને ખેડૂતો ગુજરાતમાં વધું આત્મહત્યા કરી રહ્યાં છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ જાહેર કરેલા 2018ના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2018માં 7793 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 5210 પુરુષ અને 2583 મહિલાનો સમાવેશ થાય છે. બિમારીના કારણે લોકો વધું મરી રહ્યાં છે. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. 268 વિદ્યાર્થી અને 302 વિદ્યાર્થીની મળી કુલ 570એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેતીના ...
સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી...
અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો
રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી થઈ ર...
35 લોકોને ફાંસી આપો – રાષ્ટ્રપતિ કોવિંદ
નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને તિહાડ જેલ પ્રશાસન ફાંસીની ટ્રાયલ કરવા જઇ રહ્યું છે. દેશની અલગ અલગ જેલોમાં બંધ ૩૫ કેદીઓએ દયાની અરજી રાષ્ટ્રપતિને કરી હતી. આ તમામને દયા ન રાખી તે રાષ્ટ્રપતિ રદ કરી દીધી છે. હવે આ તમામને ફાંસી આપવામાં આવશે. ૩૫ લોકોમાં ચાર મહિલાઓ છે. નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોલી ૨૦૧૪માં દયા અરજીને રાષ્ટ્રપતિ રદ કરી ચુકયા છે....

English