કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો
ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી. સત્તાવાર વિગતો પ્રમાણે રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે. રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા. સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...
ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર...
Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો...
હવાના પ્રદૂષણનો ભરડો ગુજરાતના 6 શહેરોમાં છે, વિશ્વનો અહેવાલ
Air pollution is highest in 6 cities of Gujarat, Delhi has the highest pollution in the world 18 માર્ચ 2021 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હી ઉભરી આવ્યું છે. હવાની ગુણવત્તામાં 2020માં ગુજરાતના 6 સ્થળ પણ ખતરાની નિશાની પાર કરી ગયા છે. હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગૃપ આઇક્યુએરે જાહેરાત કરી છે. ફેફસાને નુકસાન કરતા હવા...
ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં
ગાંધીનગર, 17 માર્ચ 2021 ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર હુમલાઓ થઈ રહ્યાં છે. સાઈબર ક્રાઇમની ઘટનાઓમાં 150 ટકાનો વધારો થયો હોવા છતાં ભાજપની વિજય રૂપાણીની સરકાર એક પણ સાઈબર ગુનેગારને અદાલતમાં સજા આપાવી શકી નથી. ગુજરાતમાં 2017માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના હતી અને તે 2019માં વધીને 226 નોંધાઇ છે. આમ, બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના...
મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો
Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...
બોડી વોર્ન કેમેરા સસ્તા મળે છે, તો ગુજરાતમાં 50 હજારની ઊંચી કિંમતે કેમ...
ગાંધીનગર, 15 માર્ચ 2021 ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે...
ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ...
Speculators 'earnings from farmers' castor losses, go-downs filled with cheap goods ગાંધીનગર, 13 માર્ચ 2021 ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 ...
ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્...
https://youtu.be/J3BP9lx97TI ગાંધીનગર, 13 માર્ચ 2021 ગોરા અંગ્રેજોની જેમ ગુજરાતમાં ભગવા અંગ્રેજોએ રાજ શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારત સામે અન્યાય કરતાં અંગ્રેજોનું શાસન ઉખેડી નાંખવા સામે આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ભગવા અંગ્રેજોની સરકાર સામે આંદોલન કરનારા ભારતીઓને ઉખેડીને ફેંકી દાવામાં આવે છે. દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કરાયા હતા. 12...
65 હજાર કિલો ગૌમાંસ ઝડપાયું, વિધાનસભામાં ભાજપ સરકારની કબુલાત
65 thousand kg of beef seized, confession of BJP government in the assembly
પ્રદીપ જાડેજાની નિષ્ફળતા 4 હજાર ગુનેગારો પકડી શકાતા નથી, 70 હજારના મોત...
Pradeep Jadeja's failure 4 thousand criminals cannot be caught, 70 thousand deaths
ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020 ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જ...
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020 સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે. સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45...
પાટીદારો પરના પોલીસના હુમલા અને અત્યાચાર અંગે 5 વર્ષે યુનાઈટેડ નેશનનો ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 25 ઓગસ્ટે 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ ટીવી પર જોઈને લોકોએ તોફાનો કર્યા હતા. 25, 26, 27 ઓગસ્ટે ભાજપના એક નેતાની સુચનાથી પોલીસે પાટીદારોના ઘરમાં ઘુસીને અત્યાચાર કરીને મારવામાં આવ્યા હતા. મહિલાઓ પર અત્યાચાર કર્યા હતા. તે અંગે પાટીદારો યુનાઈટેડ નેશનમાં 25 માર્ચ 2016ના રોજ ફરિયાદ કરી હતી....

English














