ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
Apple કંપનીને ભરવો પડશે 45.54 અબજનો દંડ, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકન કંપની Apple આમ તો યુઝર્સના હિતોની સુરક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર કંપનીએ એવુ સાબિત કર્યુ છે કે કંપની ફક્ત પોતાના નફા માટે કામ કરે છે. Batterygate તેમાંથી જ એક મામલો છે. Appleએ એલાન કર્યુ છે કે #batterygate મામલે સેટલમેન્ટ માટે 113 મિલિયન ડોલર (આશરે 8.3 અબજ રૂપિયા) નો દંડ ચુકવશે. અમેરિકાના આશરે 34 રાજ્યો મળીને Appleની તપાસ કરી રહ્ય...
ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો
ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...
લક્ષ્મી વિલાસ બેંક ઉપર રિઝર્વ બેંકના યસ બેન્ક જેવા પ્રતિબંધો, 1 મહિનાન...
કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે અનેક પ્રતિબંધ મૂકયા છે. બેંકના બોર્ડને રદ કરવામાં આવ્યું છે અને પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવાઇ છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં વધુમાં વધુ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની સલાહને આધારે સરકારે આ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં આ...
UAE પાકિસ્તાની નાગરિકોને વિઝિટર વીઝા નહીં આપે, 11 દેશો પર પ્રતિબંધની જ...
સંયુકત અરબ અમીરાત (UAE) દ્વારા સહિત કુલ 11 દેશોના નાગરિકોને વિઝિટર વીઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનની મીડિયાએ દેશના વિદેશ કાર્યાલયના પ્રવકતા જાહિદ હાફિઝે આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે UAE આ પગલુ...
મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બનવામાં મદદ કરનારા ગૌતમ અદાણીની સંપત્તિ મોદ...
અમદાવાદ, 19 નવેમ્બર 2020
ગુજરાતનું અદાણીનું જૂથ છેલ્લા છ વર્ષમાં માત્ર બંદર, કોલસાની આયાત, કોલસાની ખાણકામ, વીજ ઉત્પાદન, શહેર ગેસ વિતરણમાં જ નહીં, પણ ખાદ્ય ચીજોમાં વપરાતા તેલની આયાતમાં પણ વિસ્તર્યું છે. એટલું જ નહીં, તેનો વ્યવસાય હિત એરપોર્ટ્સ, શહેરી જળ વ્યવસ્થાપન, નાના અને મધ્યમ ક્ષેત્રના ધિરાણ, ડેટા કેન્દ્રો, એરોસ્પેસ અને સંરક્ષણમાં મોદી રાજમાં...
ચીનની નવી ચાલ? ભારતના પાડોશી દેશો સાથે ઉપમંત્રીસ્તરની બેઠક યોજશે
દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ કર્યું છે. કોરોનાને હરાવવા માટે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉદ્દેશ્યથી ચીને આ દેશોની સાથે એક સંયુક્ત બેઠક કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ચીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટ...
લેહના નકશામાં Twitter માર્યો લોચો, ભારતમાં પ્રતિબંધનું તોળાતું જોખમ
સોશયલ મીડિયા કંપની Twitterને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, Twitter ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે ...
અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો, 115માં 20 ભારતીયોને સ્થાન
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને 20 જાન્યુઆરીએ સૂચિત પદગ્રહણ પૂર્વે રચાયેલી એજન્સી સમીક્ષા ટીમોમાં 20 થી વધુ ભારતીયોને સ્થાન આપ્યું છે. આમાંથી ત્રણને તેમની ટીમનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. આ ટીમોનું કામ યુ.એસ. માં 115 થી વધુ એજન્સીઓના કામકાજનું મૂલ્યાંકન કરવાનું છે. તેના આધારે, બિડેનનો નવો વહીવટ ટ્રાન્સફર કરવામાં આવશે. જે સભ્યો જવાબદારી સંભા...
જાન્યુઆરીથી દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત
ટોલ બૂથ પરની લાંબી લાઈનો દૂર કરવા માટે સરકારે પહેલેથી જ ફાસ્ટટેગની સુવિધા ઉભી કરી છે. હવે જાન્યુઆરી 2021થી આખા દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત થશે. એટલે કે ટોલબૂથમાંથી પસાર થનારા તમામ વાહનોમાં ફાસ્ટટેગ લાગેલું હોવુ જોઈશે. જો ટેગ નહીં હોય તો વાહને પસાર થવામાં મુશ્કેલી થશે. ફાસ્ટટેગ એ વાહન પર લગાવાતું એક ઈલેક્ટ્રોનિક સ્ટીકર છે, જેનાથી વાહન ધારક...
Whatsapp Pay ભારતમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે જાણવા જેવા આ 5 પોઈન્ટ...
Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની ...
ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર
12 નવેમ્બર 2020
હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું.
બીજા ક...
આત્મનિર્ભર ભારત 3.0 માં 12 મહત્વના મુદ્દા: કોરોના રસી માટે 900 કરોડ ફા...
નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે.
ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી.
ઇમરજન્સી ક્...
મોદી સરકારનો વધુ એક બુસ્ટર ડોઝ કામ કરશે? નાણામંત્રીએ શું કહ્યું, જાણો
કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શ...
માંદી અર્થવ્યવસ્થાને વેગ આપવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ...
કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે....
ગુજરાતી
English














