રૂપાણી અને મોદીની રૂપાળી વાતોની પોલ ખોલતો સ્ટાર્ટ અપ સરવે, આર્થિક નીતિ...
ગાંધીનગર, 6 જૂલાઈ 2020 ગુજરાતના યુવા ઊદ્યોગ સાહસિકોએ દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું હોવાનો દાવો કરી પ્રજાને ભ્રમિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2014થી 2019ના સમયગાળા દરમિયાન વાર્ષિક 12 થી 15 ટકાના ધોર...
સમગ્ર દેશમાં ગુજરાત સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ, પ...
ગાંધીનગર, 26 જૂન 2020 સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. શહેરી ક્ષેત્રમાં 15થી 59 વર્ષનીઆ સર્વે ભારત સરકારના વય જૂથમ...
ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો
લુણાવાડા, કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા...
કેરિયર પ્લાંનિંગ સોફ્ટવેરથી હવે આગળ શુ ભણવું તે નક્કી કરી શકાશે
રાજકોટ, હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે. આ માટે રાજકોટની રોજગા...
ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓમાંથી સામાન્ય પ્રવાહની શાળાઓનું ૮૦% પરિણ...
ગાંધીનગર, 18 જૂન 2020 ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધો...
દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના ૯૭.૭૬ ટકા સાથે રાજય...
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલું આમૂલ પરિવર્તન દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના પરિણામમાં ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમસ્થાને ધો.૧૨(સા.પ્ર)માં રાજયનું ૭૬.૨૯ ટકા પરિણામ જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું
પાલનપુર, 15 જૂન 2020
રાજય સરકારના વિવિધ અભિયાનોથી જિલ્લાના લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી રહી...
હવે શૈક્ષણિક ફી માસિક હપ્તાથી ભરી શકાશે: શિક્ષણ મંત્રી
રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. ૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાન...
પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો
શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે. શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યેથી બોર્ડની વેબ...
ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોર...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂંટણી હારી ગયા, તેના શિક્ષકો અને વિદ્...
અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જ...
ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી. માર્ચ 2020ની પરીક્ષામાં નવસારી જિલ્લો રાજયમાં પાંચમા...
ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી પ્રથમક્રમે આવી ઃ
નવસારીઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે.
જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લ...
કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેક્નોલ .જીનું નામ...
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેક્નોલ .જી (સીઆઈપીઈટી) નું નામ બદલીને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી રાખવામાં આવ્યું સીઆઈપીઈટી હવે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે: ગૌડા ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ...
15 જુલાઈ પછી સીબીએસઈની 35 શાળાઓમાં ઓડ-ઈવનથી બાળકો ભણશે
2017માં કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં 21 હજાર તો ધોરણ 12માં 14 હજાર વિદ્યાર્થીઓએ આજે પ્રથમ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં કોર એન્ડ ઓબ્જેક્ટીવ તથા ધોરણ 12માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં 7 જેટલી કેન્દ્રીય વિદ્યાલય અને 29 કરતા વધુ સ્વાનિર્ભર શાળા આવેલી હતી. આજે આવી 35 શાળાઓ છે. જેમની પરીક્ષા 15 જુલાઇએ પરીક્ષ...
કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે
થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...

English