Wednesday, July 30, 2025

શિક્ષણ પરનો ગુજરાત ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં ‘સુધારવામાં નિષ્ફ...

પ્રો.આત્મન શાહ *, અભિષેક મિશ્રા ** દ્વારા કંટ્રીવ્યૂથી સાભાર ગુજરાત એ ભારતના આર્થિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે, પરંતુ જ્યારે માનવ વિકાસ, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની વાત આવે છે, ત્યારે તેનું પ્રદર્શન તદ્દન નબળું છે. 1999-2000માં, માથાદીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એનએસડીપી) માં ગુજરાતનો ક્રમ પાંચમો હતો, પરંતુ ભારતના મોટા રાજ્યોમાં માનવ વ...

કોંગ્રેસ પ્રેરિત NSUIનો વિજય, ભાજપ પ્રેરિત ABVPનો કારમો પરાજય, ઈવીએમ ન...

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જ...

અમદાવાદમાં 50 ટકા શાળા પાસે છૂટથી તંબાકું વેચાય છે

તમાકુના સંપર્કમાં હોવાના જોખમમાં 441 શાળાઓમાં વિદ્યાર્થીઓ અમદાવાદ, 5 માર્ચ, 2020 878 શાળાઓમાં 50.23% શાળા પાસે તમાકુ છૂટથી વેચવામાં આવી રહ્યું છે. અમદાવાદના 48માંથી 27 વોર્ડમાં અડધાથી વધુ શાળાઓમાં 100 ચોરસ મીટર વર્ગમાં તમાકુ પેદાશો (વીએસટીપી) વેચનારા છે. તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે. 878 શાળાઓની મુલાકાત લીધી, 116 (26.30%) એ સરકાર સ...

દાહોદ જિલ્લામાં નિરક્ષર મહિલાઓ પાટી પેન લઈને ભણી રહી છે

દાહોદ, 07 માર્ચ 2020 જિલ્લા નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલા સાક્ષરતા પ્રોજેકટ અંતર્ગત જિલ્લાના 4 તાલુકાની 4000 નિરક્ષર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું છે. ધાનપુર, લીમખેડા, ગરબાડા અને ઝાલોદ તાલુકાના 10-10 ગામોની 100 મહિલાઓને ત્રણ મહિના સુધી 1 થી 3 ધોરણ સુધીનો અભ્યાસક્રમ શીખવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સ્ત્રી સાક્ષરત...

મોબાઈલ એપ્લીકેશન દ્વારા પરીક્ષાના પેપર ટ્રેક કરતું ગુજરાત

પ્રશ્નપત્રોની ગોપનીયતા અને વર્ગખંડોમાં સીલબંધ  કવરમાં પહોચ્‍યા છે કે નહી તેની માહિતી મોબાઈલ દ્ધારા હવે મળતી થઈ ગાંધીનગર, 7 માર્ચ 2020 હાલમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. મોબાઈલ એપ્‍લીકેશન ઘ્‍વારા પ્રશ્નપત્રોની ગોપનીયતાની જે ચૂસ્‍તવ્‍યવસ્‍થા કરાઈ છે તેનું નિદર્શન કરાયું હતું. તેનાથી પરીક્ષાઓમાં ગેરરીતિની હવે કોઈ સંભાવના રહેશ...

બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...

ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં  વધારો  આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે  આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે  મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે  વધારાનું આ માનદ વેતન માર્ચ...

ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ મળી

ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાનનું આયોજન અમદાવાદ, 04 માર્ચ 2020 રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ કાર્ય...

બોર્ડની પરીક્ષામાં લગ્નો ન કરવા નિર્ણય, આદિવાસી લોકો જોડાયા

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછા લગ્નો ગોઠવાયા છે. પરીક્ષા સમયે લગ્નમાં લોકો આવી શકતા ન હોવાથી આવું થયું છે. પરીક્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ બંધ રહી છે. આવું પરંપરાગત રીતે થઈ રહ્યું છે. પણ હવે આદિવાસી પ્રજામાં પણ પહેલી વખત સામૂહિક રીતે નક્કી કરાયું છે. નર્મદા જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ  ઠરાવ કર્યો છે કે, બોર્ડની પરીક્ષ...

ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી

શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020 2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વ...

રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા

મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...

ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન ઝાલોદ તાલુકામાં  ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...

સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીના 12 પ્રધાનોના સંતાનો વિદેશી ડીગ્રી ધરાવે ...

નરેન્દ્ર મોદીના આ પ્રધાનોના સ્વદેશી સમર્થકોની RSS સાથે સંબંધ છે, પરંતુ બાળકોની વિદેશી ડિગ્રી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ઘણા પ્રધાનો છે જેમના માટે એમ કહી શકાય કે તેમણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ વિદેશી યુનિવર્સિટીઓ પર વધુ આધાર રાખ્યો છે. આ દાવાને એ હકીકત દ્વારા પણ મજબૂત બનાવવામાં આવે છે કે આવા મંત્રીઓએ તેમના બાળકોને વિદ...

મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ કેમ છોડી દે છે ?

રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% શિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના સંસદમાં રજૂ કરેલ અહવાલમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં લઘુમતી સમાજમાં સામેલ મુસ્લિમ સમાજમાં પ્રાથમિક શિક્ષણમાં - સ્તર પરજ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮% છોકરી ડ્રોપઆઉટ થાય છે. તેમની સાતે ભણવા માટે ફી ચૂક...

ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (P...

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગ...