Sunday, March 8, 2026

હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી

https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4 ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...

શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...

ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ ગાંધીનગર, 15 મે 2021 અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે.  ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે. 20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...

12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...

સજીવ ખેતીનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરાઈ, સરકા...

ગાંધીનગર, 7 મે 2021 ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતોમાંથી 90 ટકા ખેડૂતો પાસે કોઈ પ્રમાણપત્ર નથી કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. એપેડા દ્વારા મોંઘા પ્રમાણપત્રો આપવામાં આવે છે પણ તે ખેતરોમાં જઈને પ્રમાણિત કરેલા હોતા નથી. તેથી સજીવ ખેતી કરતાં ખેડૂતો હવે પોતાના ગ્રહકોને ખાતરી કરાવવા માટે પ્રમાણિત ખેત પેદાશો બતાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે. ...

જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા

ગાંધીનગર, 6 મે 2021 ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...

ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના 

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે. આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે...

15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....

અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો

માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે. અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે? આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...

દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...

ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટ...

ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીન...

India's number one 'Babarkot' millet is on the verge of extinction due to Amreli cement factory ગાંધીનગર, 6 એપ્રિલ 2021 અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે...
RASHIK BHADANIYA

સૌરાષ્ટ્રના લીંબુના સૌથી મોટા ખેડૂત કહે છે, લીંબુમાં ભાવ સારા પણ ઉત્પા...

ગાંધીનગર, 4 એપ્રિલ 2021 સામાન્ય દિવસોમાં 20થી 75 રૂપિયા એક કિલોના મળે છે. જ્યારે ઉનાળામાં રૂપિયા 70 મળે છે. આ વખતે ગોંડલ ખેત બજાર ઉત્પાદન સમિતિમાં 20 કિલોના રૂપિયા 800થી રૂપિયા 2200 સુધી મળે છે. 2021ની ઋતુમાં 50 ટકા ઉત્પાદન ઘટ છે. તેથી ભાવ સારા મળે છે પણ સરવાળો બરાબર થાય છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે ફ્લાવરીંગ ઓ...

4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે...

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં...

14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની...

https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/  ગાંધીનગર, 23 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું. ગેરકાયદેસર ખાણો ખોડી ક...

કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...

ભાજપના વન પ્રધાન પાટકર વૃક્ષોમાં મોં છૂપાવે છે તેનું કારણ શું છે ?

ગાંધીનગર, 20 માર્ચ 2021 રાજ્યના વન વિભાગે વિધાનસભામાં રોપા પાછળ ખર્ચની વિગતો આપી પણ કેટલાં રોપાઓ લોકોને આપવામાં આવ્યા કે ઉગાડવામાં આવ્યા તેની વિગતો જ ન આપી. એક ગામ પાછળ જ્યારે દોઢ લાખનું ખર્ચ કરતાં હોય ત્યારે તેમાં રોપા કેટલા રોપાયા તે વિગતો જાહેર ન કરીને વન પ્રધાન શું છૂપાવવા માંગે છે ? એક હેક્ટર પાછળ રૂપિયા 52 હજારનો જંગી ખર્ચ કરતાં હોય ત્યાર...