મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્ય...
અમદાવાદ, 17 માર્ચ 2021
2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી.
5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રે...
અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ
અમદાવાદ, 17 માર્ચ, 2021
અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે.
2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી
એકલા 2021માં...
મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગ...
મોરબી, 17 માર્ચ, 2021
મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે.
સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્...
રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, રસી પર...
16 Mar, 2021
ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં ...
વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા
16 Mar, 2021
ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...
સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં VPPએ ભાજપ પાસેથી સત્તા છીનવી
16 Mar, 2021
સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં VPPના પાર્ટીએ નગરપાલિકાની સત્તા સંભાળી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તા સંભાળતાની સાથે જ ભાજપમાં સોંપો પડી ગયો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુલામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન સાંભળ્યું છે. આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે સામાન્યસભા મળી હતી. સામાન...
પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો
16 Mar, 2021
ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું.
આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડ...
રાજકોટમાં 300 કિલો વજનની સરલાનું શરીર સડીને ફાટી ગયું
16 Mar, 2021
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15થી 20 દિવસથી રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દથી પીડાતા રહ્યાં હતા. સરલાબેનની મદદે રાજકોટનું સાથી સે...
મોદીના મિત્રની સંપત્તિ 7 વર્ષમાં એટલી બધી વધી કે અંબાણીને પાછળ પાડી દી...
Modi's friend's wealth increased so much in 7 years that he left Ambani behind
ગાંધીનગર, 16 માર્ચ 2021
ગૌતમ અદાણી ગુજરાતના વતની છે. સૌથી ઓછા સમયમાં તેમનું સામ્રાજય વધી રહ્યું છે. ભારતમાં પોર્ટસ, એરપોર્ટ, ડેટો સેન્ટર, કોલ માઇન પોતાના બિઝનેસને જોડી રહ્યા છે. તેઓ ભાજપના નેતા નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. આટલી ઝડપી પ્રગતિ થવા પાછળ મોદીએ મદદ કરી હ...
મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો
Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year
અમદાવાદ, 15 માર્ચ 2021
અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે.
આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...
12 લાખ ડાયાલિસિસ પૂરા કરતી કિડની હોસ્પિટલ, 30 કિમીમાં હવે સારવાર મળશે
Kidney Hospital, which completes 12 lakh dialysis, will now get treatment in 30 kmઅમદાવાદ, 15 માર્ચ 2021
અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) હેઠળ 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે.
દર્દીના ઘરની નજીક 50 કિલોમીટરમાં ડાયાલિસિસ થાય છે તે હવે ઘટાડી 30 કિલોમીટરની ત્રિજીય...
બોડી વોર્ન કેમેરા સસ્તા મળે છે, તો ગુજરાતમાં 50 હજારની ઊંચી કિંમતે કેમ...
ગાંધીનગર, 15 માર્ચ 2021
ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે...
સરદાર સ્ટેડિયમ આંદોલન કરમસદથી શરૂ થયું હવે ગુજરાતમાં ફેલાશે, જ્યાં સરદ...
કરમસદ, 13 માર્ચ 2021
કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે.
કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી.
કરમસદને ...
ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ...
Speculators 'earnings from farmers' castor losses, go-downs filled with cheap goods
ગાંધીનગર, 13 માર્ચ 2021
ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 ...
ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન
ગાંધીનગર, 11 માર્ચ 2021
પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે.
2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વ...