હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021 2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.
...
204 પ્રશ્નો ભૂલીને મોદીએ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારી
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને ગુજરાતમાં લાંબા સમયથી કામો ન થયા હોય એવા પડતર પ્રશ્નો અંગે આક્રમકતાથી રજૂઆત કરીને કોંગ્રેસ કોઈ કામ કરતી નથી એવો આરોપ મૂક્યો હતો. આજે મોદી સરકાર અંદાજપત્ર અને રાજ્યોની માંગણીઓ અંગે સંસદમાં જાહેરાત કરી છે. પણ ગુજરાત માટે ફરી એક વખત તેમણે અન્યાય કર્યો છે. ભાજપે 1998થી રજૂકરેલા 2...
ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 જામનગરના રાજપૂતો મહેમાનોને 9 મીટર લાંબા કાપડની હાલારી બંધણીની નાના દાણા વળી પાઘડી પહેરાવીને આવકાર આપવામાં આવે છે. હાલારી પાઘડી પછી હવે, હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ ગધેડાની જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. ગ...
એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600 હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021 કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
સાણંદમાં અદાણી મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કથી ધોલેરા પ્રોજેક્ટ પર પૂર્ણ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2020 રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ સ્થળ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ.50 હજાર કરોડના રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ ગણાવીને મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે. પણ ભરૂચમાં 72 હજાર હેક્ટરમાં પ્રોજેક્ટ માટે સરકારે કાર્યવાહી હરી છ...
આંતરડા સાફ રાખવાનું કામ કચ્છના ખેડૂતો સૌથી વધું ઈસબગુલ પેદા કરીને કામ ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2021 ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધું વાવેતર કચ્છમાં 17.75 હજાર હેક્ટરમાં થાય છે. ત્યાં 12.85 મેટ્રીક ટન ઉત્પાદન છેલ્લાં વર્ષે થયું હતું. હેક્ટરે 735 કિલોની આવી હતી. જે સમગ્ર ભારતમાં ઊંચી છે. આ સરેરાશ સમગ્ર ભારતમાં સૌથી ઊંચી રહેવા માટે કચ્છના ખેડૂતો શ્રેષ્ઠ પૂરવાર થયા છે. ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદકતા બનાસકાંઠામાં આવે છે. ...
સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડ...
ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્...
સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 ...
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021 ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણ કાંઠો, નદીઓના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે. ક્ષારયુક્ત - આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ...
દેશનો સૌથી લાંબો ફ્લાય ઓવર અને એલિવેટેટડ પૂલ અમદાવાદ એસજી હાઈવે પરથી ર...
ગાંધીનગર, 14 જાન્યુઆરી 2021 નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શું કરી રહ્યાં છે. રસ્તા બનાવવા માટે તેઓ અમદાવાદને ફોકસ કરીને કામ કરી રહ્યાં છે. અમદાવાદનો એસજી હાઈવે પર જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આજ સુધી રૂપિયા 5 હજાર કરોડનું ખર્ચ જમીન સાથે થઈ ગયું છે. ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.17 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને રૂા.21.67 કરોડન...
ગુજરાત પોલીસ પાસે સ્પીડ ગન નથી અને વાહનની ઝડપ નક્કી કરી
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020 ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018...
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો...
દિલીપ પટેલ allgujaratnews.in ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021 સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ...
કચ્છનું સાંધવ ગામની 1.14 લાખ વર્ષ જૂની વસાહત, બધા ગુજરાતી કચ્છી છે ? ...
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 કચ્છના જખૌ બંદર પાસે 1.14 લાખ વર્ષ પહેલાના માણસોની વસાહત હોવાનું શોધી કઢાયું છે. 28 ઓક્ટોબર 2019માં ડેક્કન હેરલ્ડમાં સમાચાર છપાયા હતા. પુરાતત્ત્વવિદોએ ભારતના આદિમાનવોની પ્રાચીન પથ્થર-યુગની 1.14 લાખ વર્ષ જૂની સાઇટ્સ શોધી કાઢી છે. જે ગુજરાતના કચ્છના અબડાસા તાલુકાના સાંધવ ગામે છે. આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની નવી વ...
કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂત...
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021 કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી. ...
વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જ...
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020 સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે. સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45...

English














