Friday, August 1, 2025

અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ...

अडानी का रु.145 करोड़ का पोरबंदर में क्रैश हुआ घटिया ड्रोन drone અમદાવાદ, 15 જાન્યુઆરી 2025 નૌકાદળને સોંપવામાં આવે તે પહેલાં એલ્બિટ હર્મેસ 900 ડ્રોન 13 જાન્યુઆરી 2025ના રોજ તૂટી પડ્યું હતું. અદાણીનું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન તુટી પડ્યું હતું. પરિક્ષણ કરવાનો આગ્રહ નૌકાદળે રાખ્યો હતો, પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી જતાં અદાણીનો ભાંડો...

કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા

In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे દિલીપ પટેલ અમદાવાદ, 10 જાન્યુઆરી 2025 સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સ...

નવનિર્માણ આંદોલનથી રાજકીય ફાયદો કોને થયો

30 રૂપિયામાં આખી સરકાર ઉથલાવી Who benefited politically from the Navnirman movement? ભ્રષ્ટાચાર સામેના આંદોલન સફળ તો રહ્યું પણ ભ્રષ્ટાચાર તો વધી ગયો नवनिर्माण आंदोलन से राजनीतिक रूप से किसे लाभ हुआ? The entire government was toppled for Rs 30, The anti-corruption movement was successful but corruption kept increasing. The movement gave birth t...

વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું

અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો ...

હેર સ્ટાઈલનનું વિશ્વ જીતતા ગુજરાતના 4 વાણંદ

गुजरात के 4  हेयर स्टाइलीस्ट ने दुनिया जीत ली 4 barbers from Gujarat are winning the world of hair style અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત ...

નવા મહાનગરો જાહેર કરવામાં અન્યાય, 13 બીજા શહેરો લાયકાત ધરાવે છે

Injustice in the announcement of new metros in Gujarat, 13 other cities eligible गुजरात में नए महानगरों की घोषणा में अन्याय, 13 अन्य शहर पात्र દિલીપ પટેલ અમદાવાદ, 2 જાન્યુઆરી 2025 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે થરાદને નવો જિલ્લો બનાવી દીધો છે.  જે હવેથી વાવ-થરાદ જિલ્લો ઓળખાશે. આ જિલ્લો અદાણ...

ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...

गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह અમદાવાદ જાન્યુઆરી 2025 ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...

અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...

Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા અમદાવાદ 1 જાન્યુઆરી 2025 અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...

ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે

ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ લેખક - વિક્રમ મહેતા ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલ...

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ક્યાં છે?

રાજેન્દ્રસિંહ રાણા 19 ડિસેમ્બર 2024 સરદારસિંહ રાણાના પૌત્ર રાજેન્દ્રસિંહ રાણા છે. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુાખ અને સાંસદ રહી ચૂક્યા છે. દેશની આઝાદીમાં ગુજરાતના બે સરદારોએ અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનું એકીકરણ કર્ય...

2003થી 2024 સુધીમાં 2 લાખ એમઓયુમાં 70 ટકા કાગળ પર

70% of the 2 lakh MoUs from 2003 to 2024 are on paper 2003 से 2024 तक 2 लाख एमओयू में से 70 फीसदी कागज पर हैं અમદાવાદ, 19 ડિસેમ્બર 2024 વર્ષ 2003માં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2024માં જાન્યુઆરીમાં 10મા વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ થઈ હતી. જેમાં વિક્રમ જનક 26.33 લાખ કરોડના એમઓયુ કરીને 41,299 પ્રોજે...

સાબરમતી રિવરફ્રન્ટ આર્થિક રીતે નિષ્ફળ છતાં રોકાણ વધી રહ્યું છે

Sabarmati Riverfront is failing financially in Gujarat साबरमती रिवरफ्रंट आर्थिक रूप से विफल हो रहा है लेकिन निवेश बढ़ रहा है જમીન વેચીને પ્રોજેક્ટનો ખર્ચ કાઢવાનું હતું, જમીન કોઈ લેવા તૈયાર નથી છતાં લોકોના મનોરંજન માટે પ્રોજેક્ટ સફળ પુરવાર થયો હવે, બિઝનેસ સફળ બનાવવા આયોજન અમદાવાદ, 7 ડિસેમ્બર 2024 અમદાવાદની સાબરમતી નદીના સિમેન્ટના કાંઠા બના...

ગુજરાતમાં 4 વર્ષમાં માલ-સેવા વેરાની ચોરીના 13 હજાર ગુનામાં 52 હજાર કરો...

Why did the Modi government give loopholes in the tax law? गुजरात में 4 साल में वस्तु एवं सेवा कर चोरी के 13 हजार अपराधों में 52 हजार करोड़ की चोरी શું જીએસટી નકામો પુરવાર થયો છે? મોદી સરકારે વેરા કાયદામાં છીંડા કેમ રહેવા દીધ? 53 હજાર કરોડ પકડાયા પણ પરત ઓછા મેળવાયા, કોણ મલાઈ ખાય છે દિલીપ પટેલ અમદાવાદ, 5 ડિસેમ્બર 2024 ગુજરાતમાં છેલ...

અમદાવાદમાં વિમાન સાથે પક્ષી અથડાતાં વર્ષે રૂ. 10 કરોડનું નુકસાન

Bird collides with plane in Ahmedabad, loss of Rs. 10 crore अहमदाबाद में विमान से पक्षी की टक्कर, रु. 10 करोड़ का नुकसान અદાણીને અમદાવાદ વિમાની મથક આપ્યું પણ પક્ષીઓ પરેશાન કરે છે ગુજરાતનો પ્રથમ પક્ષી નકશો બની રહ્યો છે, જે પક્ષીઓની હિલચાલ બતાવશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ડિસેમ્બર 2024 અમદાવાદ શહેરનો પક્ષીઓનો નકશો તૈયાર થઈ રહ્યો છે. જે પક્ષીઓન...

નશો આપો નોકરી નહીં

અમદાવાદ, 30 નવેમ્બર 2024 'નોકરી આપો, નશો નહીં...', અદાણી બંદર સામે મુંદ્રામાં દેખાવો થયા હતા. પણ ગુજરાતમાં હવે યુવાનો નશાના માર્ગે હોવાથી એવું કહેવાય છે કે, નશો આપો નોકરી નહીં. ડબલ એન્જીનની સરકારમાં પણ આવું જ વલણ જોવા મળે છે. તેથી નશાનું મોટું દ્વાર છે એ ગૌતમ અદાણીના મુંદરા બંદર સામે યુવાનોએ દેખાવો કરીને રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સમાં સાચા ગુનેગારોન...