કોરોનાનો ઈલાજ કરતી દવાની 12 કરોડ ગોળી ગુજરાતની 3 કંપનીએ તૈયાર કરી આપી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે hydroxychloroquine દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે હવે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન hydroxychloroquine દવા બનાવવાનું શરૂં કરી દીધું છે. મોટો જથ્થો તૈયાર થઈ ગયો છે. ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ ઓછા સમયની અંદર 12 કરોડ hydroxychloroquineની ટેબલેટ બનાવવાની ક્ષમતા રા...
છેલ્લા શ્વાસમાં માણસને બચાવી લેતું સાવ સસ્તુ વેન્ટીલેટર સુરતમાં તૈયાર ...
સુરત : જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવ...
વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્...
વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે. નાના એરોપ્લ...
’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...
પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...
નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે. એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય
વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...
ગુજરાતના ધારાસભ્યોને એક વર્ષ માટે દર મહિને મળતા વેતનમાં 30% ઘટાડો
ગુજરાતના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1.50 કરોડની એમ.એલ.એ.લેડ ગ્રાન્ટ 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે એવું મુખ્યમંત્રીઓની કોર કમિટિમાં લેવાયેલા નિર્...
31 ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે જાહેર કરાઈ, ક્યાં છે હોસ્પિટલો...
૩૧ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે, કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો તૈયાર છે. રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ...
35 હજાર લોકોએ ફોન કર્યા, હાઇડ્રોકસીકલોરોકવીન દવા માત્ર તબિત આપી શકશે
રોગની પરીસ્થિતિ કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
વિશ્વ
ભારત
ગુજરાત નવા કેસ
૬૮૭૬૬
૩૬૮
૦૪ કુલ કેસ
૧૨૭૯૭૨૨
૪૭૮૯
૧૭૯ નવા મરણ
૫૦૨૦
૧૦
૦૨ કુલ મરણ
૭૨૬૧૪
૧૨૪
૧૬ ૧૦૪ હેલ્પ લાઈન વિગત ક્રમ
વિગત
સંખ્યા ૧
કોરોના રીલેટેડ કોલ
૩૫૨૫૫ ૨
સારવાર અપાયેલ વ્યક્તિ
૬૧૭ કોરોના વાયરસ...
ગુજરાતના દોઢ લાખ લોકોને દુનિયાથી અલગ કરી દેવાયા
કલ્સટર કન્ટેન્મેન્ટ અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે રાજય સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે. વિગ...
60 કોરોના મોત 60 વર્ષની ઉપરના, દિલ્હી, મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં વધું ક...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ભારતમાં નવલકથાના કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 211 થઈ ગઈ છે. અગાઉના ડેટા કરતા તાજા કેસોની સંખ્યામાં 214 નો વધારો થયો છે, જેમાં 4,067 પોઝિટિવ કોવિડ -19 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક વધીને 111 થઈ ગયો છે, મંત્રાલયે જણાવ્યું હતું. કોવિડ -19 ના કુલ પુષ્ટિ થયેલા કેસોમાંથી 66 વિદેશી નાગરિકો છે. સક્રિય કો...
ગુજરાતમાં 7 પ્રાણી સંગ્રહાલયમાં કેરોના ફેલાવનો ભય, ખરતો વધી રહ્યો છે
ન્યૂયોર્કમાં વાઘને કોરોના વાયરસથી ચેપ લાગવાના સમાચાર આવ્યા બાદ ભારત સરકારે ગુજરાતના તમામ પ્રાણી સંગ્રહાલયોને સલાહકાર પણ જારી કરી દીધી છે. આ અહેવાલ મુજબ, ભારતના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે 'દેશભરના પ્રાણી સંગ્રહાલયોને કોઈપણ લક્ષણો , અસામાન્ય વર્તન માટે સીસીટીવી દ્વારા 24/7 પ્રાણીઓની દેખરેખ રાખવા સલાહ આપવામા...
અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?
અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર - જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે , અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે. પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે ...
વિશ્વનું ઊંચું સરદારનું પુતળું રૂ.30 હજાર કરોડમાં વેચવા કાઢ્યું, કોણે ...
ભેજાબાજે વિશ્વ વિખ્યાત એફિલ ટાવરને 3 વખત વેંચી કાઢવામાં આવ્યો હતો. તેમ હવે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટિને વેંચી કાઢવા માટે જાહેરાત કોઈ ભેજાબાજે આપી છે. ગુજરાત સરકારે રૂ.3 હજાર કરોડનું આ પુતળું ચીનમાં બનાવ્યું છે. તેના સાંધા તુટી રહ્યાં છે અને જોડેલા ટૂકડાઓ બહાર આવી રહ્યાં છે. ફીનીસીંગ બરાબર રહ્યું નથી. ત્યારે ગુજરાત સરકારને કોરોના ...

English