10 રાજ્યોને 4 રૂપિયે યિનિટ વીજળી ગુજરાતે વેંચી
ઉત્તરપ્રદેશ ૯.પ૪ મિલીયન યુનિટ- બિહાર ૭.૧૩ મિલીયન યુનિટ – પશ્ચિમ બંગાળ ૮.પપ મિલીયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું દેશના ૧૦ રાજ્યોને વેચાણ કર્યુ છે. ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે. ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેમાં આંધ્...
બેટદ્વારકાના મંદિરના 3 જમણેરી શંખ, કોરોના વાયરસને નાશ કરી શકે તેમ છે ?...
જો સ્પાયર્સની વૃદ્ધિ એન્ટી ક્લોકવાઇઝ થાય તો જમણી બાજુ શંખનું મુખ જોવા મળશે. આવા શંખને ‘ જમણોરી શંખ ' કહે છે . જમણેરી શંખ ભારતમાં આશરે ૩૩૦ જેટલા જ છે . શંખ બેક્ટેરીયાનો નાશ કરી શકે છે. એવું વિજ્ઞાને પૂરવાર કર્યું છે. ગુજરાતમાં બેટદ્વારકાના મંદિરમાં સોના , ચાંદીથી મઢેલા ડાબેરી શંખ ત્રણ નંગ અસ્તિત્વમાં છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ...
VIDEO 5 હજારની ગીર ગાય હવે રૂ.12 લાખમાં વેચાતી થઇ, શું કારણ ?
ભાવનગરમાં ગીર ગાયનું મહત્વ સમજાવી રહેલા પશુપાલક થોડાંમાં ઘણું કહે છે.
રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ
ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી - રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કર...
ગોંડલમાં લાઈવ પેઈન્ટીંગ કરી ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશ્વ વિ...
ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઈવ પેઈન્ટીગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. ૩૦૦૦ સ્ક્વેર ફીટ લાઈવ પેઈન્ટીગ દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે વર્લ્ડ રેકોર્ડની નોંધ યુ.એસ.એ. દ્વારા લેવામાં આવી છે. ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે લાઈવ પેઈન્ટીગનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં શાળા ખાતે જ ૩૦૦૦ સ્ક્વ...
ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને વિશ્વ વિક્રમ બનાવતી વડોદરાની આઠ વર્ષની પ્...
17-06-2019ના રોજ પ્રિષા પંડ્યાએ ત્રણ મિનીટમાં ૪૦૧ કીક મારીને કિકિંગના તમામ વિક્રમ તોડી નાંખ્યા હતા.
તામિલનાડુની એક મહિલા દ્વારા ૨૦૧૮માં ત્રણ મિનીટમાં ૧૭૭ કીક મારવોનો રેકર્ડ હતો તેને તોડી પાડતી પ્રિષા પંડ્યા
ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસ્ માં વિશ્વ વિક્રમ માટે થશે દાવેદારી : વડોદરામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ની કિંકિંગનો યોજાયો કાર્યક્રમ વડોદરાની આઠ વર...
કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...
કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...
ગુજરાતે, સ્કેટીંગમાં વિશ્વ વિક્રમ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં...
રાષ્ટ્રીય કક્ષાએ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં ૩૧ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ હેમાંગ સોની અને વિદ્યાર્થી રૂદ્ર રાવલ, જીયા શાહ, અનુશ્રી ગૌસ્વામી, ક્રિશ પટેલ, હેમાંશું પટેલે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોએ નોનસ્ટોપ સ્કે...
ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું
‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭ મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. સંસદમાં ઊર્...
વાળનો વિશ્વ વિક્રમ ધરાવતી ગુજરાતની નિલાંશી
૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯માં ૧૯૦ સેન્ટિમીટર થતાં બીજી વખત વિશ્વ રેકોર્ડ ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી મોડાસાની નિલાંશી પટેલ છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કમાઈ હતી હવે ફરીથી ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશીએ સતત બીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ ...

English