આત્મનિર્ભ નહીં – થાઈલેન્ડના બિંયા વગરના લીંબુ ગુજરાતનું ગૌરવ જાહ...
અવાખલ ગામના ખેડૂતે થાઈલેન્ડના બિયા વગરના મોટા લીંબુ પકવ્યા ગુજરાતના બાગાયતી વિભાગે થાઈલેન્ડના બિંયા વગરના લીંબુની ખેતીને સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જ્યારથી ભૂપેન્દ્ર ચૂડાસમાએ એક કૃષિ યુનિવર્સિટીને 5 યુનિવર્સિટી બનાવી દીધી ત્યારથી નવા સંશોધનો ઓછા થઈ રહ્યાં છે. હવે વિદેશી બિયારણને ગુજરતાના ગૌરવ તરીકે ભાજપ સરકાર જાહેર કરી રહી છે. બ...
ભારત છોડો, બોયકોટ ચીન અને આત્મનિર્ભર આંદોલન એક ફરેબ
ભાઈની રક્ષા કરવા બહેન આ વર્ષે ચીનની રાખડી ખરીદી ન શકી, એક હજાર કરોડનો ચીનને ફટકો પડ્યો હોવાનો દાવો છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે. ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદ...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય હિલચ...
જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત ...
રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના વોરિયર્સને આમંત્રણ અપાશે
ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રા...
રક્ષા મંત્રાલયનો આદેશઃ ફિલ્મ કે વેબ સિરીઝમાં ક્યાંય પણ ભારતીય સેનાના સ...
રક્ષા મંત્રાલયને ભારતીય સેનાના જવાનો અને સૈન્ય વર્દીનું અપમાનજનક રીતે ફિલ્મમાં તથા વેબસીરીઝમાં બતાવવા બદલ અમુક ફરિયાદો મળી હતી. આ ફરિયાદ બાદ રક્ષા મંત્રાલયે આધિકારીક રીતે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડ અને માહિતી ખાતા અને પ્રસારણ મંત્રાલયને કહ્યુ છે કે, ભારતીય સેના પર બનાવવામાં આવતી કોઈ પણ ડોક્યુમેન્ટ્રી, વેબ સિરીધના પ્રસારણ માટે પ્રોડક્શન હાઉસને રક્...
નેપાળ અને ચીનની વધુ એક ખરાબ ચાલ
નવી દિલ્હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલ...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020): પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવશે?
પ્રો. આત્મન શાહ અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ atman.shah@sxca.edu.in કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહી...
જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી...
લેખક - ડો. ચિંતન વૈષણવ રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...
હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020 25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...
ખેતીના સામાન્ય પ્રોજેક્ટસના નાણાં પણ સરકાર આપી શકતી નથી, બગીચા અને કોલ...
ગાંધીનગર, 01 ઓગસ્ટ 2020 ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી. રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા. વળી ફળોના 11200 હેક્ટર ...
2020ના વર્ષના તહેવારો
જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક, કોણ છે આશિષ ભાટિયા...
ગુજરાતના નવા DGP તરીકે 1985 બેચના IPS અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને મુકવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જે આજે પુરું થયું છે. ગુજરાત સરકાર દ્વારા UPSCને ત્ર...
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020 27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...
ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020 બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે ...
જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?
હાકલ - Call to the people
How should a public servant treat people? જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ? લેખક - ચિંતન વૈષ્ણવ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી. એક પરિવાર જેમાં માં-બાપ અને તેની બે નાની દીકરીઓનો સમાવેશ થતો હતો તે પોતાના અંગત વાહનમાં જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં ગોંડલ પાસે હાઇવે પર ચેકિંગ માટે ઊભેલી ટીમે ...

English

