Monday, September 7, 2026

મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો

મૂળ અહેવાલ 7 હજાર શહ્દોનો છે અહીં તેના ટૂંકાવીને મુદ્દા રજૂ કર્યા છે. મૂળ અહેવાલની લીંક https://allgujaratnews.in/gj/attack-press-freedom-gujarat/ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2025 મોદી રાજના 24 વર્ષમાં ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતાને કચડી નાંખવા માટે અનેક હુમલાઓ થયા છે. જેમાં શારિરીક હુમલાઓ પણ થયા છે. કાયદાનો ભંગ કરીને મિડિયા સામે પરેશાની ઊભી ક...

ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...

Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/ June 26, 2025 અહેવાલ : દિલીપ પટેલ Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો

સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂન 2025 અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...

અમદાવાદની 333 ઊંચી ઇમારતો સાથે વિમાન ગમેત્યારે ટકરાશે

333 tall buildings in Ahmedabad can cause planes to collide at any time अहमदाबाद में 333 ऊंची इमारतों से कभी भी विमान टकरा सकते हैं દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2025 ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરકાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથક અદાણીને મોદી સરકારે આપી દીધું છે. અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્...

કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન

રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું 17 જૂને વિશ્વ મગર દિવસ દિલીપ પટેલ અમદાવાદ, 17 જૂન 2025 સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...

જામજોધપુર નજીક સફારી પાર્ક બનાવો

Create a Safari Park near Jamjodhpur, जामजोधपुर के पास सफारी पार्क बनाएं અમદાવાદ, 17 જૂન 2025 જામનગર-પોરબંદરના બરડામાં તો સિંહ માટે રક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે, સફારી પાર્ક બનાવ્યો પણ જમનગર જીલ્લાના જામજોધપુર નજીક માત્ર ત્રણ કી.મી. દુર આવેલા અને ૧૦૦ કી.મી. થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડો છે. જામજોધપુરના આલેચ જંગલને સફારી પાર્ક...

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તમામ વિગતો

અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત Jun 14th, 2025 અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 272 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતકોના DNA મેચ ...

કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં

14 જૂન 2025 કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કચ્છના લાખાપર-ઘડુલી રોડ પરના ખ...

વિમાનોથી ભારતમાં શ્રીમંતોના મોત અને માર્ગો પર ગરીબોના મોત

In India, the rich die in planes and the poor die on the roads भारत में विमानों से अमीरों की मौत और सड़कों पर गरीबों की मौत દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત  મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા હતા, તેની સામે ગુજરાતમાં વર્ષે 8 હજાર લોકો રોડ પર મરી જાય છે. જેમાં મ...

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો રૂ.800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો

મોદી અને ભારતનું સતત અપમાન કરી પાકિસ્તાનને મદદ કરતા ટ્રમ્પ અને અમેરિકા મોદીની ટ્રમ્પ ભક્તિ અને વિદેશ નીતિ નિષ્ફળ, ખર્ચ ટ્રમ્પ પાસેથી વસૂલો નહીંતર દિલીપ પટેલ અમદાવાદ, 03 જૂન 2025 ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રામના નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. 1 કરોડ લોકો...

વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે ...

દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે. શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1...

શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા

3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages દિલીપ પટેલ અમદાવાદ, 25 મે 2025 ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી.  8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...

વિશ્વ થેલેસેમિયા દિવસ, કિંજલને 15 દિવસે બ્લડ, છતાં 2017માં લગ્ન કર્યા...

8 મે – વિશ્વ થેલેસેમિયા દિવસ કિંજલને 15 દિવસે બ્લડ, છતાં 2017માં લગ્ન કર્યા **** આ યંગ કપલે વર્ષ 2019માં દીકરીને જન્મ આપ્યો અને આજે 5 વર્ષની દીકરી નવ્યા સાથે પોતાનું સફળ દામ્પત્યજીવન જીવી રહ્યાં છે **** કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સા...

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫

સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને સ્વંય સેવકશ્રીઓ સહિત ૫૧૧ જેટલા જોડાયા .................................. એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી .................................. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવ...