Thursday, September 17, 2026

વિનોદ જોશી સાહિત્યકારને અકાદમી પુરસ્કાર

વિનોદ જોશી , Vinod Joshi સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે. 24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ ...

કોકાકોલા પીવી કેન્સરને આમંત્રણ છતાં 3જો પ્લાંટ ગુજરાતમાં, મોરારજીએ કાઢ...

कैंसर को न्योता देती है कोका-कोला, फिर भी गुजरात में तीसरा प्लांट, मोरारजी ने हटाया, मोदी लाए, Coca-Cola invites cancer, yet third plant in Gujarat, Morarji removed it, Modi brought it દિલીપ પટેલ અમદાવાદ, 18 ડિસેમ્બર 2023 29 જૂન 2023માં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વધુ પડતાં કોકાલોલાની મીઠાશ કેન્સર પેદા કરી શકે છે એવું જાહેર કર્યા બાદ આ ...

મહિને 10 કરોડ ગોળીઓ ક્ષય – ટીબી માટે વપરાય છે, ગુજરાતમાં 60 લાખ

10 crore tablets are used every month for tuberculosis, 60 lakh in Gujarat 60 કરોડ ગોળીઓનો જથ્થો છે દેશમાં ટીબીની દવાઓની કોઈ કમી નથી રાજ્યોને ટીબી-વિરોધી દવાઓ નવી દિલ્હી, તા.13-12-2023 દેશમાં ક્ષય રોગ વિરોધી દવાઓની કોઈ કમી નથી. સમગ્ર વર્ષ દરમિયાન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ કેન્દ્ર સ્તરેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદે...

શિયાળે તરબૂચ

सर्दियों में तरबूज Watermelon in winter દિલીપ પટેલ અમદાવાદ, 13 ડિસેમ્બર 2023 રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુર તાલુકાના ખેડૂત જયંતીભાઈ ઝાપડિયા શિયાળામાં 4 વીઘા જમીનમાં તરૂબૂચની ખેતી કરી છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. એક એકરે 500 મણ એટલે કે 10,000 કિલો તરબૂચ પકવે છે. અને હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 24700 કિલોનું ઉત્પાદન ગણી શકાય છે. 24.7 ટન ઉત...

કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છ...

કચ્છ, 11 નવેમ્બર 2023 બન્ની-પચ્છમની ભેંસની નસલના શ્રેષ્ઠ સંવર્ધન માટે હાજી મુસાએ મોટું યોગદાન આપ્યું હતું. તેમને અનેક પુરસ્કાર મળ્યા હતા. દરેક માલધારી તેમને ઓળખતા હતા. તે બન્ની ભેંસ માટેના શ્રેષ્ઠ ભાગિયા હતા. બન્નીમાં ભાગિયો એટલે કે, જે માલધારી પશુ સંવર્ધન, પશુ ઉછેર અને પશુ આરોગ્ય વિશે વિશેષ કોઠાસુઝ, પરંપરાગત જ્ઞાન ધરાવતો હોય તેને ભાગિયો કહેવ...

વિશ્વની સૌથી મોટી વેપાર કચેરી સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું

મુંબઈની 26 સહિત 135 થી વધુ ડાયમંડ કંપનીઓ આજે સુરત ડાયમંડ બુર્સ (SDB) ખાતે તેમની ઓફિસનું ઉદ્ઘાટન કરી રહી છે. 983 હીરાના વેપારીઓએ દશેરા પર SDBમાં તેમની દુકાનો શરૂ કરી હતી. એક્સચેન્જ વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ હોવાનો દાવો કરે છે - યુનાઇટેડ સ્ટેટ્સના પેન્ટાગોનને બાદ કરતાં. SDB પાસે 4,200 ઓફિસો છે, જેનું કદ 300 ચોરસ ફૂટથી 75,000 ચોરસ ફૂટ સુધી છે. સ...

11 લાખ બાળકો ઓરીની રસી ન લઈ શક્યા, ગુજરાતમાં કેટલાં?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, ભારતમાં અંદાજે 11 લાખ બાળકોએ 2022માં ઓરીની રસીની પ્રથમ માત્રા ચૂકી હતા. જેમાં ગુજરાતના 5 ટકા બાળકો હોવાની શક્યતા છે. જે ગલભગ 51 હજાર હોઈ શકે છે. આ અહેવાલો WHO UNICEF એસ્ટીમેટ નેશનલ ઈમ્યુનાઈઝેશન કવરેજ (WUENIC) 2022 રિપોર્ટ હેઠળ નોંધા...

ગુજરાતના શહેરો ગરમી, પૂર, પ્રદૂષણ, કૃષિકાર અને દુષ્કાળથી ત્રસ્ત

ગુજરાતનો આબોહવા નકશો હાલમાં કેવો દેખાય છે? વધતી જતી આબોહવાની પરિવર્તનશીલતા રાજ્યની પર્યાવરણીય નબળાઈઓ વધારી રહી છે. ગાંધીનગર, 16 નવેમ્બર 2023 ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં હવે ઓછો વરસાદ થયો છે. સુરતમાં, સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરની વરસાદની પેટર્ન લગભગ 20 વર્ષ પહેલાં બદલાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે શહેરમાં દર વર્ષે ઓછા વરસાદી દિવસોન...

ગુજરાત કોલ્ડ સ્ટોરેજમાં દેશમાં આગળ નિકળી ગયું, બટાટામાં આગળ

અમદાવાદ, 14 નવેમ્બર 2023 ગુજરાતમાં ફળ, શાકભાજી, માછલીનું ઉત્પાદન વધતાની સાથે કોલ્ડસ્ટોરેજ વધારવામાં સફળતા કોલ્ડ સ્ટોરેજ ન હોવાના કારણે દેશમાં દર વર્ષે 70 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધીની ખેતપેદાશનો બગાડ થાય છે. ફળ અને શાકભાજીના કુલ જથ્થામાંથી 30 ટકા જથ્થાથી વધુ છેલ્લા વપરાશકાર પાસે પહોંચે તે પહેલા જ સડીને ખતમ થઈ જાય છે. આ બગાડનું મુખ્ય કા...

કમરના કે શરીરના દુઃખાવામાં નબળી થઈ ગયેલી નસોનો ઉપચાર

पीठ या बदन दर्द में कमजोर नसों का इलाज Treatment of weak nerves in back or body pain જ્ઞાનતંતુઓની નબળાઈને તબીબી પરિભાષામાં ન્યુરોપથી કહેવામાં આવે છે, જે વિવિધ પ્રકારની ચેતા વિકૃતિઓને વ્યાખ્યાયિત કરે છે. આ ડિસઓર્ડર તમારા શરીરના એક અથવા વધુ ભાગોને અસર કરે છે અને જ્ઞાનતંતુઓને નબળી બનાવે છે. જો કે, કેટલીક વ્યક્તિઓ માટે આ સમસ્યા અસ્થાયી હોઈ શકે છે, જ...

તાપીના લેખક સુરેશ જોશીના વિશ્વસાહિત્યમાં નિબંધો કાકા કાલેલકર પછી શકવર્...

સુરેશ હરિપ્રસાદ જોશી એ ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કર્યો હતો. જીવન તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડ નગરમાં ૩૦ મે ૧૯૨૧ના રોજ થયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ સોનગઢ અને ગંગાધારા ખાતે પૂર્ણ કર્યું. ૧૯૩૮માં તેમણે નવસારીમાંથી મેટ્રિ...

બુલેટ ટ્રેન 7 ભોંયરાંમાંથી પસાર થશે, જેમાં ગુજરાતનું બોગદુ બની ગયું

Bullet train will pass through 7 tunnels, one tunnel ready in Gujarat , बुलेट ट्रेन 7 सुरंगों से होकर गुजरेगी, गुजरात में एक टनल तैयार ગાંધીનગર, 8 નવેમ્બર 2023 અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઇ સ્પીડ કોરિડોરમાં 7 પહાડો કોતરીને ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં એક ટનલ બની ગઈ છે. ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડ દ્વારા વલસાડના ઉમરગામ પાસે ઝારોલીમાં ટનલ બન...

ગુજરાતમાં મંદીથી લાખો લોકોની હીજરત

Migration of lakhs of people due to recession in Gujara ગાંધીનગર, 7 નવેમ્બર 2023 ગુજરાતમાં કામ કરતા મતદારો બીજા રાજ્યોમાં પરત જતા રહ્યા હોય તેના કારણે વોટરની સંખ્યામાં ઘટાડો છે. અમદાવાદમાં પણ અમરાઈવાડી મતક્ષેત્રમાં સૌથી વધુ 11,292 મતદારોનો ઘટાડો થયો છે. અહીં મોટા ભાગે હીજરતી મજૂરો હતા. તેના પરથી લાગે છે કે ગુજરાતમાં ભારે મંદી હોવાથી તેમને કામ મળત...

રબ્બર અને અંજીરના વૃક્ષોના જીવંત પુલ શહેરો કે સાપુતારાના જંગલોમાં બનાવ...

Living bridges of rubber and fig trees will have to be built in cities or forests शहरों या जंगलों में अब रबर और अंजीर के पेड़ों के जीवित पुल बनाने होंगे અમદાવાદ, 6 નવેમ્બર 2023 સમગ્ર વિશ્વમાં જ્યાં સૌથી વધારે 40 ફૂટ વરસાદ પડે છે એ મેઘાલયના લોકોએ હજારોની સંખ્યામાં જીવતા પુલ વર્ષોની મહેનત પછી બનાવ્યા છે. વૃક્ષના પુલ પરથી નદીઓ ઓળંગે છે. અહીં સિમ...

6600 કિલો મીટરના 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાં

34 national highways of 6600 km in Gujarat, राष्ट्रीय राजमार्ग 6 નવેમ્બર 2023 ગુજરાતના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 34 છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઇ 6,635 કિમી છે. નેશનલ હાઈવે દેશના રસ્તાનો માત્ર 1.8 %મો જ ભાગ છે, પરંતુ તેની મદદથી દેશના રોડ ટ્રાફિકનો 40 ટકા ભાર ઘટે છે. ગુજરાતના 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગોની યાદી નંબર અને કિલોમીટર લંબાઈ તથા રૂટ ...