100ની ચલણી નોટ પર રાણકી વાવ આવતાં રૂ.100 ફી વધી, 1.25 કરોડની આવક થશે ...
ગુજરાતના પાટણની પ્રખ્યાત રાણકી વાવનો ફોટો રિઝર્વ બેંક દ્વારા 100 રુપિયાની ચલણી નોટ પર છાપવાનું શરૂ કરતાં ગુજરાતે ગૌરવ અનુભવ્યું હતું. પણ તે ગૌરવ લાંબો સમય ટકી શક્યું નથી. કેમ કે નોટ પર રાણકી વાવ આવતાં રાણકી વાવના સંચાલકો આર્કીયોલોજીક સરવે ઓફ ઈન્ડિયા દ્વારા તેની પ્રવેશ ટિકિટ પર 67 ટકાનો દર વધારી દીધો છે. રાણકી વાવ જોવા માટે પહેલાં રૂ.15 હતા જે હવે ર...
વડાપ્રધાન ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડમાં પાણી પુરવઠા યોજનાનું ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જો...
જુનાગઢમાં 500 કરોડના નવા કામ વડાપ્રધાને અપર્ણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ, તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ભવનો સામેલ છે.
પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે રૂ. 500 કરોડની નવ નવી પહેલો શરૂ કરવામાં આવી છે, જે પૈકી કેટલીક દેશને સમર્પિત કરવામાં આવી છે, તો કેટલીકનું ખાતમ...
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર ...
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે
નરેન્દ્રભાઇ મોદી 23 ઓગસ્ટ 2018માં ગુજરાતની એક દિવસીય મુલાકાતે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર આવે છે. નવી દિલ્હીથી સવારે ૧૦.૧૫ કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦.૫૦ કલાકે વલસાડ પહોંચીને ૧૧.૦૦ કલાકે જૂજવા ગામ પહોંચશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લ...
કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગુજરાતની મુલાકાત સમયે પ્રેમપત્ર લખ્યો
વડાપ્રધાન મોદી ગુજરાતની 23 ઓગસ્ટ 2018માં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણી...
બાજપેયીના અસ્થિ વિસર્જીત સ્થળનું નામ અટલ ઘાટ
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા ખાડિયાના ગોલવાડ થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. જનમેદનીએ ભારે હૈયે ગુલાબની પાંદડીઓની વર્ષા વચ્ચે અટલજીને અશ્રૃભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંતો- મહંતોની હાજરીમાં અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જિત કર્યાં હતા. અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં જે ઘાટ પર અટલજીના અસ્થિ વિસર્જન કરવામા...
એકથી વધું વાહન નહીં રાખવાની નીતિ પર દબાણ વધી ગયું
એક મહિના પહેલાં 18 જૂલાઈ 2018માં વાહન વ્યવહારની કમિશનરની ગાંધીનગરની કચેરી દ્વારા તમામ આરટીઓ, એઆરટીઓ પાસેથી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018ની કલમ-33 મુજબ એક વાહન ધરાવતા વ્યક્તિ દ્વારા બીજા વાહનોની ખરીદી અંગે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેની સાથે 10થી 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જે સત્તા છે તે વિશે આરટીઓના શું અભિપ્રાય છે તે માટે અભ...
ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન ડો.વ્યાસાનું અવસાન, જ્યાં રાજકારણી પણ વ...
હિરેન ભટ્ટ દ્વારા એક ડૉક્ટરનું નિધન... અને ગાંધીનગરમાં હજ્જારો લોકોને આઘાત લાગ્યો. લોકોને ફાળ પળી કે હવે શું ? હવે માંદા પડીશું તો ક્યાં જઈશું ? આઘાત.. દુઃખ.. અને ચિંતાની આ લાગણી હજી નથી શમી. ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન
ડૉ. અરૂણભાઈ બાલમુકુંદરાય વ્યાસાનું ૧૯મી ઓગસ્ટે હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું.
ડૉ. વ્યાસા સાહેબ જરાય લોકપ્રિય ન હતા. એમનો...
પાકિસ્તાની મુસ્લિમોની સરકારી 1200 વીધા જમીન બાબુ બોખીરીયાને આપી દેવાઈ
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે. ગ...
ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સાઈટની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે.
તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જ...
અમરેલીમાં અપરાજીત પરેશ ધાનાણી હવે પરાજીત થઈ રહ્યાં છે
કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...
કેરળની કુદરતી આફતમાં ધારાસભ્યો કેટલો પગાર આપશે ?
કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક માસનો પગાર કેરળના પૂર પીડિતને મદદ મળે તે હેતુથી આપશે. કો...
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...
અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો
રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું. સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તે...

English