22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી...
ગાંધીનગર, 6 જૂલાઈ 2021 ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા...
ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી...
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ...
નર્મદા યોજના નિષ્ફળ
પોસ્ટ 4 જૂલાઈ 2021 મહેશ પંડ્યા*/એપ્રિલ 22, 2016 ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે, ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સર...
કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે
ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન. લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ ...
વરસાદ ગાયબ થઈ ગયો
જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી, જૂનમાં રાજ્ચયના કેટલાક વિસ્તારોમાં સારો
વરસાદ નોંધાયો
અમદાવાદ
ગુજરાતમાં જૂન મહિનાની શરુઆતમાં અને મધ્યમાં જે પ્રકારે વરસાદ તૂટી પડ્યો હતો તે જોતા આ વર્ષે ચોમાસું
ધમાકેદાર રહેવાની આશા વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ ચોમાસાની શરુઆત થયા પછી જાણે વર...
1 ડોલરનો ભાવ રૂ.74.50, રૂપિયો ગગડે છે અને દેશની આબરૂ ખતમ થઈ રહી છે, નર...
અમદાવાદ
મોદી આવ્યા ત્યારે 1 ડોલરના રૂપિયા 60 અમેરિકા આપતું હતું હવે 2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે. થોડા દિવસમાં તે વધીને રૂપિયા 75 થઈ જશે. મોદી રારના 7 વર્ષમાં ડોલર સામે રૂપિયો 15 રૂપિયા નીચે ગયો છે. જે ભારત માટે નાલેશી છે. મોદીના રાજમાં રૂપિયો ગગડવાના કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મોદીએ રૂપિયાને નાનો કરી દીધો હો...
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021 હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...
દિલીપ પટેલ, અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ? પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ? કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે. સુરતના સામાજીક...
આજના પ્રમુખ સમાચાર ટૂંકમાં વાંચો
30 જૂન 2021 એકલા રહેતા વૃદ્ધાના ઘરે 3 સિંહો બન્યા મહેમાન, મહિલાનો જીવ અઘ્ધર થઈ ગયો
રસીનો કકળાટ: અમદાવાદમાં એક લાખ સામે માત્ર 25 હજારને જ વેક્સીન મળી
અ'વાદ: નશાખોરોને પકડવા પોલીસનો નવો કીમિયો, 'હવા' કરશે દારુડિયાની પરખ
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો, આંકડો 700ને પાર પહોંચ્યો
અઠવાડિયામાં જ સરકારે બદલ્યો નિર્ણય, ત્રણ અધિકારીઓને ફે...
વ્યાપાર સમાચાર હેડલાઈન ટૂંકમાં
29 જૂન 2021 મોદી સરકારની નવી લોન ગેરંટી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર નહી લાવી શકે
NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
Financial Management : નોકરી છૂટ્યા બાદ આ પ્રકારની નાણાકીય ગોઠવણીઓ કરવાથી થશે ફાયદો
Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય
CLOSING BELL : સ...
મોદી સરકારની સાયબર દાદાગીરી
29 જૂન 2021 કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ , શશિ થરૂરના એકાઉન્ટને બ્લોક કરવા મુદ્દે સમિતિએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા ટ્વિટર ઈન્ડિયાના MD ની મુશ્કેલીઓ...
કોરોનાના તમામ સમાચાર
કોરોનાના તમામ સમાચાર 29 જૂન 2021 ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ જામનગરનો દર્દી સંક્રમિત નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો ગુજરાતમાં સતત બીજા દિવસે 100ની અંદર કોરોનાના નવા કેસ, 2ના મોત કોરોના વાયરસની બીજી ખતરનાક આડઅસર, મળમાર્ગ દ્વારા રક્તસ્ત્રાવના પાંચ કેસ, એકનું મોત રસીકરણ કેન્દ્...
ભાત અને રોટલીમાં પોષક તત્વો ઘટતા જાય છે
ગાંધીનગર, 25 જૂન 2021
શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. 50 ...
વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
કેન્દ્ર સરકાર આપે છે એટલી સબસિડી ઈ વાહનમાં ગુજરાત સરકાર આપશે
ગાંધીનગર, 22 જૂન 2021 ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ.10 હજારની સબસિડી આપશે. જે દેશમાં સૌથી વધું બે ગણી છે. અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ રૂ.5 હજાર આપે છે. પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા 100નું થઈ જતાં આ નીતિ લાવવી પડી છે. સારી બાઈક અત્યારે બજારમાં આવે છે તેમાં રિવોલ્ટ બાઈક 1.5થી 3 કિલો વોટની મોટર આવે છે.
એથર ક...

English











