ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...
અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...
ઉછીના લીધેલા રૂ.80માંથી રૂ.800 કરોડનો ધંધો કરતાં ગુજરાતી મહિલા
અમદાવાદ, 16 એપ્રિલ 2021 ઉછીના 80 રૂપિયા લઈને કરી લિજ્જત પાપડની શરૂઆત થઈ હતી. હવે તેનું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું છે. પાપડનો ધંધો શરૂ કરનારી 7 મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈના ગિરગામ પાંચ બિલ્ડિંગવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવી હતી. 60 વર્ષથી લીજ્જત પાપડ બ્રાન્ડ અને તેના બનેલા પાપડે લોકોના કિચનમાં જગ્યા જમાનવી ચૂક્યા છે. અનેક પાપડની બ્...
ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના
ગાંધીનગર, 16 એપ્રિલ 2021
હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે. આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે...
કાજુની ખેતીમાં ગુજરાતમાં મહિલા ખેડૂતો નંબર વન બની રહ્યાં છે
Women farmers are becoming number one in cashew cultivation in Gujarat 16 એપ્રિલ 2021 ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જીલ્લાના ધરમપુર, કપરાડા તાલુકા, ડાંગ જીલ્લો તેમજ સેલવાસ અને દમણમાં કાજુની ખેતી કરવામાં આવે છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો કાજુની વાડીઓ બનાવી આવક મેળવતા થયા છે. કાજુના પ્રોસેસીંગ યુનિટને સરકાર દ્વાર...
ગુજરાત પોલીસ ગુંડાગીરીમાં નંબર 1, બીજા રાજ્યોની પોલીસ સામે માંડ 50 ટકા...
ગાંધીનગર, 16 એપ્રિલ 2021 દેશના 18 મહત્વના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પોલીસ વિભાગમાં 8 નંબર પર ધકેલાઈ ગયું છે. ગુજરાત પોલીસને સમગ્ર દેશના રાજ્યોની સરખામણી કરાતાં 10માંથી માંડ 5.14 સ્કોર મળે છે. આમ ગુજરાતના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના આસિસ્ટંટ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પોલીસનું 50 ટકા સ્કોર મેળવે છે. ગુજરાત પોલ...
15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....
ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી. માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...
ગુજરાતમાં પ્રત્યેક 5 કુટુંબ દીઠ એક કાર અને 10 સ્કુટર
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે. 5 કુટુંબ પ્રમાણે એક કાર છે. 35 લાખથી વધુ કાર છે. 1.95 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગુજરાતના 6.50 કરોડ લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે. દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે...
ટાટા કંપની ગુજરાત સરકાર અને રિલાયન્સ કરતાં વધું નોકરી આપે છે
ગાંધીનગર, 15 એપ્રિલ 2021 દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) હવે 5 લાખ કર્મચારીઓની કંપની બની જશે. ભારતમાં રેલ્વે પછી તે દેશની સૌથી વધુ સ્ટાફ ધરાવતી કંપની છે. દેશમાં રિલાયન્સમાં સૌથી ઓછા કર્મચારીઓ છે. રિલાયન્સ ઓછા લોકોને રોજગારી આપે છે. ટીસીએસ કંપનીમાં ગુજરાત સરકાર કરતાં પણ વધું કર્મચારીઓ અને અધિકારીઓ છે. રેલ્વે...
ફ્લીપ કાર્ટ સાથે કરાર કર્યો ત્યાં અદાણીને મ્યાનમારમાં હાંકી કાઢવામાં આ...
અમદાવાદ, 15 એપ્રિલ 2021
રેટિંગ એજન્સી એસ એન્ડ પી ડાઉ જોન્સે અદાણીને લાત મારી છે. મ્યાનમારના સૈન્ય સાથેના વેપાર સંબંધો નડી ગયા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને પોતાના ઇન્ડેક્સથી હટાવી દીધી છે. આ વર્ષે બળવા પછી મ્યાનમારની સેના પર માનવાધિકારના ભંગના આરોપ લાગ્યા છે તેમજ ચારેબાજુથી તેની ટીકા થઇ રહી છે. અદાણીની કંપની મ્યાનમારન...
ગુજરાતના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું 30 કિલો હેરોઈન પકડાયું
ગાંધીનગર, 15 એપ્રિલ 2021 30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 150 કરોડ છે. સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ સાથે કામ કર્યું હતું. ગુરુવારે સવારે આઠ પાકિસ્તાની નાગરિકોને ગુજરાતના દરિયાકાંઠે પકડી લીધા હતા. જેની પાસે રૂપિયા 150 કરોડના હે...
ગુજરાતમાં કેન્દ્ર સરકારની આવકવેરાની આવકમાં મંદી વચ્ચે વધારો થયો
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
2020-21માં ગુજરાતની કુલ કરની આવક રૂ. 60,758.9 કરોડ હતી. રોગચાળો હોવા છતાં પાછલા વર્ષ 58,118.9 કરોડ રૂપિયાની સરખામણીએ વધારે છે. ગુજરાતમાં આવકવેરાની રિફંડ બે ગણી થઈ છે. ગુજરાત આવકવેરા વિભાગે 31 માર્ચ 2021 સુધીમાં રૂ. 14,782 કરોડની રિફંડ રકમ જાહેર કરી હતી. જે 2019-20માં રૂ. 7,776 કરોડની હતી. તેનાથી બમણી આવક થઈ છે. મોટા ...
અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો
માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે. અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે? આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...
વર્ષે 1 કરોડ લોકોને સરકાર સાથે સીધો પનારો પડે છે, જન સેવા કેન્દ્રો પૈસ...
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના 350 જનસેવા કેન્દ્ર અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી અને સરળ રીતે એક જ જગ્યાએથી સીંગલ વિન્ડો સિસ્ટમ, એટીવીટી પોર્ટલ મારફત સેવાઓ શરૂ થઈ છે. જેમાં 4 વર્ષમાં 4 કરોડ લોકોએ સરકાર સાથે પનારો પડ્યો છે. તમામ 251 તાલુકામાં 339 જનસેવા કેન્દ્રો મારફતે 41 વનડે સર્વિસ અને 264 નોન વન ડે સર્વિસ મળી ક...
વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી
ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા
5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે. ગ્રાહક સુરક્ષા વિભાગ
કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય...

English














