પ્રેગ-ડી નામની કીટ રૂ.3 હજાર કરોડનું વધું દૂધ વધારી આપશે, તે પણ પશુના ...
ગાંધીનગર, 16 ઓસ્ટોબર 2020 રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા અને સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય અને ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરી છે. આ કીટ ફક્ત 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીના બે એમએલ પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે. એક કીટ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા ...
કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...
ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020 ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...
ચંદ્ર પર પૃથ્વી કરતા 200 ગણું વધુ રેડિયેશન, અવકાશયાત્રીઓને સૌથી વધુ જો...
નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા જઈ રહ્યું છે. જ્યારે મહિલા અવકાશયાત્રીઓ 2024 માં ચંદ્ર પર પહોંચે છે, ત્યારે તેઓને તેની સપાટી પર પૃથ્વી કરતા 200 ગણા વધુ રેડિયેશનનો સામનો કરવો પડશે. પ્રથમ વખત, ચંદ્રની સપાટી પરના રેડિયેશન વિશેની માહિતી બહાર આવી છે. સાયન્સ એડવાન્સિસ જર્નલના એક અધ્યયનમાં બહાર આવ્યું છે. અધ્યયન મુજબ, ચંદ્ર મિશનના અવકાશયા...
કિંમતી સ્માર્ટ ફોન ચોરાઈ જાય કે ગુમ થાય તો તે ક્યા છે તે તેના ગુપ્ત કો...
કિંમતી સ્માર્ટફોન પર ચોર પણ નજર રાખશે. મોબાઈલ ફોન ચોરાઇ જતા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો ફોન ચોરાઈ કે ખોવાઈ ગયો હોય, મોબાઇલ ફોનના IMEI નંબર દ્વારા શોધી શકાય છે. IMEI નંબરની મદદથી ફોનને સરળતાથી ટ્રેક કરી શકાય છે. ફોનને ટ્રેક કરવા માટે, IMEI ફોન ટ્રેકર એપ્લિકેશન ગુગલ પ્લેથી ડાઉનલોડ કરી તેની મદદથી તમે તમારા ફોનને ટ્રેક ...
મમ્મીઓ માટે ચેતવણી – તમારા બાળકની નેપી-લંગોટ ગંદા ઝેરી રસાયણોથી ...
નવી દિલ્હી, સપ્ટેમ્બર, 2020 જો આપ કોઈ નાના ભૂલકા કે હમણાં જ ચાલતા શીખેલા નાના બાળકના પ્રેમાળ અને સમજદાર માતાપિતા છો તો આ બાબત આપના માટે ચોક્કસ અગત્યની છે. “ટોક્સિકસ લિંક” નામની દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા દ્વારા પ્રકાશિત અભ્યાસ અહેવાલ, ”What’s in the Diaper: Presence of Phthalates in Baby Diapers” માં ભારતીય બજારમાં ઉપલબ્ધ ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝ...
બ્રિટન તેના નાગરિકો સામે ચાલીને કોરોના વાયરસનો ચેપ લગાશે, જાણો કારણ
બ્રિટન આ પ્રકારનું ક્લિનિકલ ટ્રાયલ કરનાર પહેલો દેશ હશે જ્યાં સ્વયંસેવકો ઇરાદાપૂર્વક કોરોના વાયરસથી ચેપ લાગશે. આવા પ્રોજેક્ટ હાથ ધરવાનો હેતુ રસીની સંભાવનાનું પરીક્ષણ કરવાનો છે. આ પ્રોજેક્ટને 'ચેલેન્જ ટ્રાયલ્સ' નામ આપવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં શરૂ થશે. તે લંડનમાં યોજાશે જેમાં 2000 જેટલા સ્વયંસેવકો ભાગ લેશે. 1 ડે સુનર, અમેરિકાની નફાકારક સંસ્થ...
વાયરસનું ભોજન કરી જતાં જીવો મળી આવ્યા, તો કોરોના જેવા વાયરસ માટે તેનો ...
આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે. વિશ્વમાં આવા ઘણા જોખમી વાયરસ છે. દરિયામાં સૂક્ષ્મ જીવ મળ્યાં છે જે ઘણા પ્રકારના વાયરસ ખાય છે. તે વિશ્વનો આ પ્રકારનો પ્રથમ જીવ છે. બિગલો લેબોરેટરીના સંશોધનકાર અને મેન શહેરમાં રહેતા પ્રોટિસ્ટ, કહે છે કે આ જીવો વિશ્વના કોઈ પણ પ્રાણીના ડીએનએ સાથે મેળ ખાતા નથી. જેનાથી મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ અને છોડને પરેશાન કરતાં વા...
એપલ ઓનલાઇન સ્ટોર હવે ભારતમાં આવી ગયો, અનેક ઓફરો જાહેર કરી, વેબસાઈટ પર ...
અમેરિકન ટેક કંપની એપલે ભારતમાં પોતાનો પહેલો ઓનલાઇન સ્ટોર શરૂ કર્યો છે. આ માટે તમારે એપલની વેબસાઇટ પર જવું પડશે. તમે હોમ પેજ પરથી જ એપલ ઓનલાઇન સ્ટોર પર જઈને ઉત્પાદનો ખરીદી શકો છો. એપલ ઓનલાઇન સ્ટોર માટે આ https://www.apple.com/in/shop URL છે. તેના પર સીધી ખરીદી કરી શકો છો. કુલ 9 કેટેગરી જોવા મળે છે. આમાં આઇફોન, મબોઈલ ફોન, આઈપેડ, એપલ વોચ, એરપોડ્સ, આઇપ...
આ રીતે તમે વોટ્સએપ પરથી ગૃપ વિડિઓ કોલ કરી શકો છો, પ્રક્રિયા શું છે તે ...
વોટ્સએપ પણ લોકપ્રિય છે કારણ કે તે માત્ર સંદેશા મોકલવા, અવાજ ફોન અને વિડિયો ફોન કોલ કરી શકો છો. ઈન્ટરનેટ વિડિઓ કોલિંગથી લોકો હવે મફતમાં વાતો કરતાં થયા છે. વોટ્સએપ વેબ ખોલી એકાઉન્ટમાં સાઇન ઇન કરી ત્રણ ઊભા ટપકા પર ક્લિક કરીને વોઈસ કોલ કરી શકાય છે. તમે વોટ્સએપ પર એક સાથે ગ્રુપ કોલ કરી શકો છો. આ માટે પહેલા તમારે વોટ્સએપ ખોલવું પડશે અને ગ્રુપ ચેટ પસંદ કર...
800ની ઝડપની અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી ભારતમાં ભેલ લાવ...
અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગલેવ ટ્રેનને ભારતમાં લાવવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે સ્વિસરેપીડ એજી સાથે જોડાણ કર્યું છે. મૈગલેવ ટ્રેનના મોડેલને ફેબ્રુઆરી 2019 માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રમન્ના એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રના વૈજ્ઞાનિક આર.એન. શિંદેએ 50 લોકોની ટીમ સાથે 10 વર્ષની મહેનતથી મેગલેવ ટ્રેઇલનું મોડેલ ત...
કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,
દિલ્હી, 22 સપ્ટેમ્બર 2020
કેરળ ટૂંક સમયમાં આર એન્ડ ડી સપોર્ટ, પરીક્ષણ અને મૂલ્યાંકન જેવા તબીબી ઉપકરણો ઉદ્યોગ માટે સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચ જોખમ ધરાવતા તબીબી ઉપકરણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના પ્રથમ તબીબી ઉપકરણ ઉદ્યાનોમાંથી એક બનાવશે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી મેડિકલ પાર્ક બનાવવા માટે કામ ચાલે છે પણ હજું બન્યો નથી. કેરાલ...
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
ભારતના 32 પૃથ્વી નિરીક્ષણ સેન્સર આકાશથી માહિતી આપી રહ્યા છે
18 સપ્ટેમ્બર 2020 રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે અદ્યતન ક્ષમતાઓવાળા 32 પૃથ્વી નિરીક્ષણ સેન્સર છે, જે હાલમાં ભ્રમણકક્ષામાં છે, જે અવકાશ આધારિત માહિતી પ્રદાન કરે છે. જાન્યુઆરી 2018 થી પાંચ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો અને પાંચ સંદેશાવ્યવહાર પેલોડ્સનો અહેસાસ થયો. બધી મોટી આપત્તિ ઘટનાઓ માટે માહિતી સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2020...
ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020 વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...
મોબાઇલ પેમેન્ટ્સ એપ્લિકેશન: સરકાર ચેતવણી આપે છે, અજાણી લિંક્સથી એપ્લિક...
જો તમે તમારા સ્માર્ટફોન પર નવું ઇ-વોલેટ અથવા મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છો તો સાવચેત રહો. ધ્યાનમાં રાખો કે હંમેશાં Google Play અથવા iOS એપ્લિકેશન સ્ટોરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરો. ગૃહ મંત્રાલયના સાયબર સલામતી વિભાગે વપરાશકર્તાઓને આ વિશે ચેતવણી આપી રહ્યું છે. ઇમેઇલ, એસએમએસ અથવા સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થતી કોઈપણ લિંકથી કોઈપણ પે...

English










